GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ તથા ભૂગોળમાં રસ ધરાવતા વાંચકો માટે ઉપયોગી એક માત્ર રંગીન પુસ્તક.

લિબર્ટી ગુજરાત ની ભૂગોળ

👉 પુસ્તક ની વિશેતાઓ

📌 વર્ગ ૩ તથા GPSC CLASS 1-2 ની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી,

📌 ગુજરાતની ભૂગોળ સંબધિત વર્તમાન બાબતોનો સમાવેશ,

📌 ગુજરાતની ભૌતિક ભૂગોળનું પરિક્ષાલક્ષી વર્ણન,

📌 ગુજરાતની સામાજિક,આર્થિક,રાજકીય અને ઐતિહાસિક ભૂગોળનો વિશેષ પરિચય,

📌 ગુજરાતના ૩૩ જિલ્લાઓની સંપૂર્ણ માહિતી વર્ણન,

📌 અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા કુલ ૧૭૫૦+ પ્રશ્નોનો સમાવેશ,

📌 ગુજરાત વસ્તી વિશ્લેષણ ,

📌 નવમી અદ્યતન આવૃતિ,

📌 આ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો..

MRP 320
ઘરે બેઠા 270

ખરીદવા માટે લિંક

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/jilla--bhugol/d0g/product/-MysDxr__ifF0bH82lht
ગુજરાત ની ભૂગોળ (1).pdf
3.5 MB
ગુજરાત ની ભૂગોળ (1).pdf
યુવા ઉપનિષદ્ પબ્લિકેશન- સુરત દ્વારા પ્રકાશિત 50મું પુસ્તક...📖

📚' UPSC & GPSC MAINS (અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો) ' પુસ્તકની પ્રથમ આવૃત્તિ-2022

MRP 390
ઘરે બેઠા Rs.280
UPSC & GPSC MAINS PAPER SET.pdf
21.5 MB
📘યુવા ઉપનિષદ પબ્લિકેશન,સુરત દ્વારા પ્રકાશિત 50મુ પુસ્તક 'UPSC & GPSC Mains અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો'-2022ની Demo Copy.
2022 ની લેટેસ્ટ આવૃત્તિ 16000 વનલાઈનર પ્રશ્નો
જુના એડિશન માં 15000 હતા જે ન્યુ એડિશનમાં 16000 છે

GPSC, UPSC, ગૌણસેવા પોલીસ કોન્સ્ટેબલ - પીએસઆઈ, TET / TAT / HTAT / NET/SLET કારકુન - તલાટી, બેંકિંગ માટે

અધતન સુધારેલી આવૃત્તિ - 2022

ગુજરાતી ભૂગોળ-ઈતિહાસ, મહાગુજરાત આંદોલન, સાંસ્કૃતિક વારસો, ગુજરાતી સાહિત્ય

ભારતની ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, પંચાચતી રાજ, કૃષિજગત

વિશ્વની ભૂગોળ, ઇતિહાસ, આંતરરાષ્ટ્રીય સંગઠનો, વિશ્વના ધર્મો અને સંસ્કૃતિઓ, રમતજગત, એવોર્ડ્સ, વિભિન્ન દિવસો, પર્યાવરણ, વ્યક્તિવિશેષ, RTE, કમ્પ્યૂટર, કાનૂન, સામાન્ય વિજ્ઞાન, કલ્યાણકારી યોજનાઓ

પુછાવાની સંભાવનાવાળા તદ્દન નવા જ પ્રશ્નો. ૨૦૧૧ની વસતિ ગણતરીના અંતિમ આંકડાઓ પ્રમાણેના જવાબો ધરાવતું એકમાત્ર પુસ્તક. વર્ષ ૨૦૨૧-૨૨ ની લેટેસ્ટ માહિતી સાથે
MRP 340
ઘરે બેઠા 290
જી.કે વન લાઈનર.pdf
1.9 MB
Emailing જી.કે વન લાઈનર.pdf
વિદ્યાર્થીમિત્રો, કાયદા કેપ્સ્યુલ - I CAN CRACK EXAM ની પ્રથમ આવૃત્તિને આપ સર્વે સમક્ષ રજૂ કરતાં અનહદ લાગણી અનુભવીએ છીએ.

આ બુક બનાવવા મેં ભૂતકાળમાં આપેલી તમામ પરીક્ષાઓ તથા PSI, ASI માં પાસ થયા બાદનો નીચોડ તમારી સમક્ષ મુકુ છું

મિત્રો, આ આવૃત્તિમાં દરેક મુદ્દાઓને TO THE POINT અને સરળ સમજૂતીમાં રજૂ કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થી મિત્ર વિષયવસ્તુને સરળતાથી સમજીને યાદ રાખી શકે.

સા
થે જ આ પુસ્તકમાં કાયદાના 500 થી વધુ MCQ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

મિ
ત્રો આશા રાખીએ છીએ કે આ પુસ્તક આપને આવનારી PSI/ASI તથા કોન્સ્ટેબલની પરીક્ષામાં ખુબ જ ઉપયોગી નીવડે જેથી આપ સરકારી અધિકારી બનવાનું આપનું અને આપના પરિવારનું સપનું પૂર્ણ કરી શકો.

AL
L THE BEST

-લેખક
MRP 70
ઘરે બેઠા 70
કાયદા કેપ્સ્યુલ.pdf
1.3 MB
Emailing કાયદા કેપ્સ્યુલ.pdf
પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા:06/03/2022 રવિવારના રોજ આયોજિત પોલીસ સબ ઈન્સ્પેકટર(PSI)ની પ્રિલીમ પરીક્ષામાં ભારતની ભૂગોળ વિષયના પૂછાયેલા 6 પ્રશ્નોમાંથી યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના પુસ્તક 'ભારતની ભૂગોળ' માંથી 5 પ્રશ્નો અને 'સામાન્ય જ્ઞાન ભાગ-1' પુસ્તકમાં 6 પ્રશ્નો માંથી પૂછાયેલ 4 પ્રશ્નો
જેની PDF આપેલ છે.

▶️વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.

https://t.me/YuvaUpnishadFoundation