GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
અભયમ વનરક્ષક.pdf
3.1 MB
અભયમ વનરક્ષક.pdf
MRP 170
ઘરે બેઠા 160
coming soon...
ફાર્મસી માટે ખાસ Book
ફકત વિષય ને લગતું પુસ્તક
સ્પે.વિભાગીય/નાયબ હિસાબનીશ માટે
(વર્ણનાત્મક + હેતુલક્ષી પ્રશ્નો સાથે)

હિસાબનીસ | સબ ઓડિટર / ઓડિટર / પેટા તિજોરી અધિકારી | આંકડા મદદનીશ સંશોધનઅધિકારી | ઈકોનોમિક ઈન્વેસ્ટિગેટર / અધીક્ષક તેમજ GPSC આયોજિત હિસાબી અધિકારી વર્ગ અને માટે ઉપયોગી

શૈક્ષણિક લાયકાતને અનુરૂપ દરેક મુદ્દાને આવરી લેતું એકમાત્ર પુસ્તક
ઓડિટર, અકાઉન્ટન્ટ, સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટ અને વિભાગીય/નાયબ હિસાબનીસની તૈયારી કરતા મિત્રો માટે વિભાગીય/નાયબ હિસાબનીસનું આ પુસ્તક આપની સમક્ષ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. જાહેરાત આવી અને બજારમાં નજર કરી તો જાણવા મળ્યું કે વિભાગીય/નાયબ હિસાબનીસની તૈયારી માટેનું વર્ણનાત્મક પુસ્તક તો બજારમાં જોવા મળતું જ નથી, જે છે તે તમામ માત્ર વૈકલ્પિક પ્રશ્નનો જ છે. આ પરિસ્થિતિ ધ્યાને આવતા, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પેટા હિસાબનીસ માટેનું વર્ણનાત્મક + 2351" વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો ધરાવતું પુસ્તક તૈયાર કરવાનું નક્કી કર્યું. અભ્યાસક્રમમાં દર્શાવેલ તમામ મુદ્દાઓનો સમાવેશ એક જ પુસ્તકમાં થાય એવો પ્રયત્ન કર્યો છે.

આ પુસ્તક આપને આપની જગ્યાને લગતી લાયકાતના પ્રશ્નો એટલે કે નામું, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ટેલી, કર વ્યવસ્થા વગેરેમાં મહત્તમ ગુણ લાવવામાં મદદરૂપ થશે જ. જ્ઞાન પ્રકાશન હરહંમેશ આપને શ્રેષ્ઠતમ પુસ્તકો પૂરાં પાડવાનો પ્રયત્ન કરે છે અને કરતું રહેશે. પુસ્તક લખતી વખતે લેખકશ્રી આકાશ બ્રહ્મભટ્ટ સાહેબે GCERT, B.Com, BBA, CA અભ્યાસક્રમના પુસ્તકોનો અભ્યાસ કરી પુસ્તકને પ્રમાણિત અને અદ્યતન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જેની મદદથી આપ સરળતાથી આપનું સબ-ઓડિટર બનવાનું સ્વપ્ર સાકાર કરી શકો.
MRP 421
ઘરે બેઠા 299
વિભાગીય_હિસાબનીશ_નાયબ_હિસાબનીશ_જ્ઞાન.pdf
2.4 MB
વિભાગીય હિસાબનીશ-નાયબ હિસાબનીશ જ્ઞાન.pdf
વાણિજ્ય શાખામાં ભણાવવાના મારા પાંચ વર્ષના અનુભવને આધારે આ પુસ્તક તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ આવૃત્તિ સમયે અગાઉની પરીક્ષામાં પુછાયેલા તમામ મુદ્દાઓનો અભ્યાસ કરીને, પુસ્તકની અનુક્રમણિકા નક્કી કરીને, સતત દોઢ મહીનાની મહેનતના પરીપાક સ્વરૂપે આ પુસ્તક તૈયાર થયું છે. દરેક પ્રકરણમાં જરૂરિયાત મુજબ કોષ્ટક, સૂત્રો, ચાર્ટનો યથાયોગ્ય ઉપયોગ કર્યો છે. અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનો પણ મહત્તમ સમાવેશ કર્યો છે.

- પુસ્તક બનાવતી વખતે તથા પુસ્તક બનાવવાનો પાયો નાખવાની પ્રેરણા પૂરી પાડવા માટે મહેશ આહજોલિયા (ભાષાંતરકારશ્રી)નો ખૂબ ખૂબ આભાર. જ્ઞાન લાઈવ એપ્લિકેશનના સંચાલકશ્રી તરલ પટેલ સર દ્વારા પ્રકરણોની ગોઠવણ કેમ કરવી તથા જૂના પ્રશ્નપત્રોનો સમાવેશ કરવાનું સૂચન મળ્યું - જે બદલ આપ સાહેબનો સહૃદય આભાર.

-લેખક
અક્ષર નું બેસ્ટ સેલર યોજના Book 2022

થિયરી અને MCQ સહિત બેસ્ટ પુસ્તક
વિશેષતાઓઃ

• ગુજરાત રાજ્યની અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓની અધતન માહિતી. સહિત

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈન્ડેક્સ | સૂચકાંક અહેવાલો

15 ફેબ્રુઆરી, 2022 સુધીની યોજનાઓનો સમાવેશ

1100 વધુ MCQs પ્રશ્નો
અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રાજ્યની તેમજ કેન્દ્ર સરકારની વિભિન્ન કલ્યાણકારી યોજનાઓ સંબંધી પ્રશ્નો અવારનવાર પુછાય છે. જીપીએસસી દ્વારા લેવાતી નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી અને વર્ગ - ૧-૨ ની વિભિન્ન પરીક્ષાઓ, પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતા જુદી - જુદી પરીયાઓ તેમજ યુપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓના અભ્યાસક્રમમાં ‘લ્યાણકારી યોજનાઓ'નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય રાજ્યોની યોજનાઓ, વિભિન્ન પોર્ટલ્સ અને એપ્સ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સૂચકાંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓ તેમજ સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવવા ઈચ્છુક તમામને ઉપયોગી પુરવાર થશે તેવી આશા રાખવામાં આવે છે.