કવીક_કરન્ટ_અફેર_ઓક્ટોબર_2021_થી_જાન્યુઆરી_2022.pdf
1.1 MB
કવીક કરન્ટ અફેર ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022.pdf
MPHW-FHW-મુખ્ય સેવિકા-સ્ટાફનર્સ-સેનેટરી ઇન્સ્પેકટર
51 પેપરસેટ કુલ 5100 પ્રશ્નો
આરોગ્યના તમામ ટોપીકના પ્રશ્નનો સમાવેશ
* દરેક પ્રશ્નપત્રની પાછળ પરીક્ષામાં પુછાય શકે તેવા ટોપીકનો સમાવેશ
અત્યાર સુધી તમામ પરીક્ષામાં પૂછાયેલા અને પરીક્ષામાં પૂછાય શકે તેવા પ્રશ્નનો સમાવેશ • સામાન્ય જ્ઞાનના સંભવિત પૂછાય શકે તેવા પ્રશ્નોનો સમાવેશ

51 પ્રશ્નપત્ર તો છે જ પરંતુ સાથે સાથે આ પ્રશ્નપત્રની પાછળ પરીક્ષામાં રોકડીયા માર્ક અપાવે તેવા ટોપીકનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં મિત્રો અત્યાર સુધીની તમામ લેવાયેલી પરીક્ષાનો સાર લઈ લેવામાં આવ્યો છે અને જે આવનારી પરીક્ષામાં તમને 100 % સફળતા અપાવશે તેવો મને આત્મવિશ્વાસ છે.
પોલીસ કોન્સ્ટેબલ પેપર સેટ 19 પ્રશ્નપત્રો જવાબ સહિત
સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતાં મોડલ પ્રશ્નપત્રો અગાઉના પ્રશ્નપત્રો જવાબો સહિત છેલ્લા છ મહિનાના કરન્ટ અફેર્સ વનલાઈનર તથા MCQs સ્વરૂપે
સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતાં મોડલ પ્રશ્નપત્રો અગાઉના પ્રશ્નપત્રો જવાબો સહિત છેલ્લા છ મહિનાના કરન્ટ અફેર્સ વનલાઈનર તથા MCQs સ્વરૂપે
ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ ના વિવિધ હોદ્દાઓ માટે અગાઉ યોજાઈ ગયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો 65 પ્રશ્નપત્રોનો પેપરસેટ જવાબો સાથે
આ બધા પેપરો શા માટે વાંચવા જોઈએ ? વર્ગ-૩ ના હોદ્દા માટે યોજાતી મોટા ભાગની પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ વગેરે Topiesને લગતાં M.C.Q. પૂછાય છે. તેથી આ વિષયોને લગતા M.C.Q માટે દરેક પેપર્સનો અભ્યાસ કરવો જરૂરી છે.