GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Book ખરીદવા માટે:www.gccbooksstore.in
530 પેજ ની વર્લ્ડઇનબોક્સ ની તલાટી કમ મંત્રી 2022 ની લેટેસ્ટ Book
1 ફેબ્રુઆરી, 2022 સુધી અપડેટેડ અને પદાધિકારીઓ

જનરલ અવેરનેસ અને જનરલ નૉલેજ
– ગુજરાતી ભાષા અને વ્યાકરણ
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણ
- સામાન્ય ગણિતશાસ્ત્ર

નવા અભ્યાસક્રમ અને માર્કિંગમાં ફેરફાર મુજબ
દરેક મુ
દ્દાની વિસ્તૃત છણાવટ

તલાટી કમ
મંત્રીના નવા અભ્યાસક્રમ અને માર્કિંગમાં ફેરફાર મુજબ

દરેક મુદ્દાની વિસ્તૃત છણાવટ
તલાટી કમ મંત્રીના નવા અ
ભ્યાસક્રમ અને માર્કિંગમાં ફેરફાર મુજબ
દરેક મુદ્દાની વિસ્તૃત છણાવટ

લાટી કમ મંત્રીના અગાઉના લેવાયેલા વિવિધ જિલ્લાઓનઆ 20 પેપરોનો સમાવેશ ગણિત ના સોલ્યુશન સાથે
MRP 480
ઘરે બેઠા 330
તલાટી_કમ_મંત્રી_વર્લ્ડઇનબોક્સ_2022.pdf
1.9 MB
તલાટી કમ મંત્રી વર્લ્ડઇનબોક્સ 2022.pdf
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાની જવલંત સફળતા માટે સૂચિત નવા અભ્યાસક્રમ મુજબ

કુમારનું સંપૂર્ણ સુપ્રીમ સહાયક પુસ્તક
નવી અધતન આવૃત્તિ
2022 2023

વિભાગ-
1
સામાન્ય જ્ઞાન

વિભાગ 2
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ

વિભાગ-૩
અંગ્રેજી વ્યાકરણ

વિભાગ-4
શૈક્ષણિક લાયકાતને અનુરૂપ વિષયો

ઓડિટિંગ
નામા પદ્ધતિ
પડતરના હિસાબો
સંચાલન
સંચાલકીય હિસાબી પદ્ધતિ
અર્થશાસ્ત્ર
G.S.T.
આંકડાશાસ્ત્ર

સંપૂર્ણ અભ્યાસક્રમના મહત્ત્વના તમામ M.C.Q
નવા અભ્યાસક્રમને આવરી લેતું સંપૂર્ણ અધતન પુસ્તક.....!!

પરીક્ષાર્થી ભાઈઓ/બહેનો,

ગુજરાત ગીત સેવા પસંદગી મંડળ - ગાંધીનગર દ્વારા આયોજિત પેટા હિસાબનીશ/સબ ઓડિટર વર્ગ-૩ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માત્ર આર્થિક ઈંષ્ટિએ જ નહીં પણ સમાજમાં પ્રતિષ્ઠાની દૃષ્ટિએ આ પોસ્ટ મહત્ત્વની હોવાથી તમારે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરીને સફળતા મેળવવી જ રહી.

આ પોસ્ટ માટે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ માત્ર વાણિજ્ય શાખાના સ્નાતકો જ નહીં પરંતુ ચોક્કસ વિષય સાથે આર્ટ્સ, સાયન્સ, બી, બી.એ અને બી.સી.એ.ની પદવી ધરાવતા સ્નાતકો પણ અરજી કરી શકે છે. આ બાબત ધ્યાનમાં રાખીને સૂચિત અભ્યાસક્રમ મુજબ આ પુસ્તકમાં આ સંવર્ગની શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખીને તેને લગતા 75 ગુણના પ્રશ્નો પૂછવાના હોવાથી અર્થશાસ્ત્ર, તામ્, આંકડાશાસ્ત્ર, ઓડિટિગ, G.S.T. સંચાલન, પડતરના હિસાબો વગેરે તમામ વિષયોને લગતા M.C.Q.નો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(નોંધ : પુસ્તકને અંતે અગાઉની ટ્રાયલનું પ્રશ્નપત્ર આપેલું છે. તેમાં ઉપર દશર્વિલ તમામ વિષયના પ્રશ્નો પૂછાયેલા છે)

આ સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રપત્ર 150 ગુણનું અને બહુવિકલ્પી પ્રતો (M.C.Q.) સ્વરૂપનું હોવાથી આ પુસ્તકમાં મહત્ત્વના ત .G.Q.આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે.

'સામાન્ય અભ્યાસ'ના વિભાગમાં નવા સમાસા મુજબ વિવિધ બાબતોને લગતી અવતન માહિતી આ પુસ્તકમાં આવરી લીધી છે.

અગાઉ યોજાયેલ વેચાણવેરા નિરીક્ષક તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રપગને ધ્યાનમાં રાખીને આ પુસ્તકની રચના કરી હોવાથી અગાઉની જેમ આ પુસ્તક પણ આપ સીની સફળતાનો સાચો

સાચી પુરવાર થશે તેમાં જરાય શંકા નથી,

પાણિજ્ય વિધાખાના પુસ્તકોમાં કુમાર પ્રકાશનનું નામ મોખરે છે. અને તેથી જ હિસાબનીશ અને ઓડિટર ને લગતા પ્રતો કે જે વાજ્ઞિજ્ય શાખા સાથે સંકળાયેલ હોવાથી આ પુસ્તક આપ સૌને ખૂબ જ ઉપયોગી બની રહેશે, તેમાં અતિશયોક્તિ નથી.

આ પુસ્તક તૈયાર કરતી વખતે પડા પાછળ હીને જે નિષ્ણાત પ્રાધ્યાપકોએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી છે, તેનો અમે આભાર માનીએ છીએ.

સૌના સપના સિદ્ધ થાય એ જ શુભેચ્છા....!
MRP 310
ઘરે બેઠા 240
પેટા-નાયબ હિશાબનીશ.pdf
1.9 MB
પેટા-નાયબ હિશાબનીશ.pdf
આંકડા મદદનીશ માટે ઉપયોગી પુસ્તક
લેટેસ્ટ 2022 એડિશન
492 પેજ ની દળદાર Book
રોજગારીના ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્ત્વ દિન-પ્રતિદિન વધતું જાય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ તે અંગે વિશેષ જાગૃતિ આવતી જાય છે. યુ.પી.એસ.સી અને સી.એ. જેવી પરીક્ષાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ કાઠું કાઢ્યું છે. માત પુસ્તક સંશોધન મદદનીશ / આંકડા મદદનીશ (વર્ગ-2/3) ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી શકે તે હેતુથી બધા જ વિષયોને આવરી લઈને તૈયાર કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પુસ્તકમાં સામાન્ય જ્ઞાન, તાજેતરની મહત્ત્વની ઘટનાઓ, ગુજરાતની ભૌગોલિક બાબતો, સાંસ્કૃતિ વારસો, બુદ્ધિ કસોટી, ખેલ-જગત, પંચાયતી રાજ, હાગુજરાત આંદોલન, મહિલાઓનું પ્રદાન, ભારતનું બંધારણ, ધંધાકીય કાચદાઓ, નામાપદ્ધતિ, વાણિજ્ય ગણિત અને આંકડા શાસ્ત્ર, ઓડિટીંગ, અર્થશાસ્ત્ર વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા છે. પ્રસ્તુત પુસ્તક સંશોધન મદદનીશ / આંકડા મદદનીશ માટે પણ ઉપકારક નીવડશે, તેમજ જિજ્ઞાસુ વાચકવર્ગને એક ઉપયોગી સંદર્ભ પુસ્તક પુરવાર થશે.
MRP 250
ઘરે બેઠા 240