GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Book બર્ડ આયોજિત 15 મોક ટેસ્ટ
1500 પ્રશ્નો, Free YouTube સોલ્યુશન, Free OMR Sheet
બુકબર્ડ 15 મોકટેસ્ટ.pdf
1.8 MB
બુકબર્ડ 15 મોકટેસ્ટ.pdf
MRP 150
ઘરે બેઠા 99
દ્રષ્ટિ નું વાર્ષિક કરન્ટ અફેર 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર
GPSC,UPSC અને આવનારી તમામ પરીક્ષાની ઊંડાણપૂર્વક તૈયારી કરતાં વિધાર્થીઓ માટે
દ્રષ્ટિ કરન્ટ અફેર 2022.pdf
2 MB
દ્રષ્ટિ કરન્ટ અફેર 2022.pdf
MRP 220
ઘરે બેઠા 199
' યુ કેન હીલ યોર લાઈફ ' આ પુસ્તક એક નવા ઉપસંહાર સાથે લુઇસ એલ . હે . લાવ્યા છે

આ પુસ્તક પોતાની જાતને પ્રેમ કરવાથી અને પોતાને એ કીધું જેવા છીએ તેવા સ્વીકારવાથી આપણે જીવનને સરળ બનાવી શકીયે છીએ. શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં પણ શ્રી કૃષ્ણ છે કે હું દરેક મનુષ્ય ના હૃદય(દિલ)માં વાસ કરું છું. એટલે હંમેશા પોતના અને બીજાના દિલને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો.

આ પુસ્
તકમાં બીજી વાત એ કરી છે કે ભૂતકાળમાં ગમે તેવી મુશ્કેલી આવી હોય પણ તેને યાદ કરી કરી ને પોતાની જાતને દુઃખ આપવું તે શુ મુર્ખામી ભરેલું નથી લાગતું, તમને ભૂતકાળ એ ખાલી એક સ્મુર્તિ (યાદ) છે. તેમાં આપણાથી કોઈ જ પ્રકારનો ફેરફાર થઇ શકે તેમ નથી તો ભૂતકાળ ગમે તેટલો ખરાબ કેમના હોય પણ તેને ભૂલી જવો જ આપણા માટે ફાયદાકારક છે.

આપણા મનમાં આવત
ો દરેક વિચાર આપણા ભવિષ્યને ઘાટ આપતો હોય છે, તો યાદ કરો કે તમે પોતાની જાત વિશે કેટલી વાર નકારાત્મક વિચારો કરેલા છે, તે બધા વિચારોનો પ્રભાવ તમારા મન અને શરીર પર પડે છે. અને ભવિષ્યમાં તમારા માટે મોટી મુશ્કેલી ઉભી કરશે એટલે આજ થી તમારી જાત માટે રોજ થોડા હકારાત્મક વિચારો કરો.

તમે જેવા વિચારો કરો છો
તેવા લોકોને આકર્ષો છો, જો તમારા જીવનમાં તમે તમને પ્રેમ અને ખુશી આપે તેવા લોકો વચ્ચે રહેવા માંગતા હોય તો આજ થી જ પ્રેમ અને આંનદના વિચારો કરવા માંડજો અને હા તમે આજ જે વિચારોના બીજ વાવશો તે ભવિષ્યમાં તેની અસર પડશે તરતો તરત કાંઈજ ફેરફાર આવશે નહિ એટલે થોડી ધીરજ રાખવી.

આ ' બેસ્ટસેલિંગ પુસ્તકે લાખો
લોકોની જીદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપનું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલો નાખવા માટે સારું સાધન છે . આપણને મન, શરીરના સંબંધને ખુબ જ ઊંડાણથી સમજાવે છે.
આ પુસ્તકની ચાર કરોડથી વધારે નકલો વેચાઈ ગઈ છે
MRP 350
ઘરે બેઠા 290
યુ કેન હીલ યોર લાઈફ.pdf
1.5 MB
યુ કેન હીલ યોર લાઈફ.pdf