આ પુસ્તકમાં નવા કૌશલ્યો અને નવી તરકીબો રજૂ કરવામાં આવી છે જે વિધાર્થીઓ ને ચોક્કસ ઉપયોગી થશે
આ પુસ્તકમાં એવી તરકીબો છે જેથી માહિતી સમજવામાં,તૈયારીમાં પૂરતી પકડ આવી જાય છે આ પુસ્તકથી કેટલાય વિધાર્થીઓએ સ્કૂલ તથા અને કોલેજમાં સફળ ગુણાંક મેળવેલા છે તો આગળ વાંચતા જાઓ
આજના આ નવા યુગમાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે ખૂબ જ સતર્ક બની રહ્યાં છે. આજનો વિદ્યાર્થી કારકિર્દી ઘડતરમાં ડગલે ને પગલે હરિફાઈનો સામનો કરી રહ્યો છે.
આ પુસ્તકનું શીર્ષક પરીક્ષામાં ૧૦૦% સફળતા’ એટલા માટે રાખ્યું છે કે નજ૨ સમક્ષ પરીક્ષામાં ભવ્ય સફળતા હાંસલ કરવાનો હેતુ રાખી શકાય. જે વિદ્યાર્થીઓ અગાઉથી પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હોય અથવા જેઓ પરીક્ષા આપવાનાં હોય તે દરેકને આ પુસ્તક ચોક્કસપણે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક પરીક્ષાર્થીઓ માટે ખરેખર દીવાદાંડીરૂપ બનશે.
આ પુસ્તકમાં નવાં કૌશલ્યો તથા ઘણી બધી તરકીબો રજૂ કરવામાં આવ્યાં છે, જે વિદ્યાર્થીઓ માટે ચોક્કસપણે ઉપયોગી અને માર્ગદર્શક નીવડશે. આપણે સૌ જાણીએ છીએ કે સફળતા મેળવવાનો કોઈ શોર્ટકટ નથી હોતો, તેમ છતાં પણ આ પુસ્તક સફળતા હાંસલ કરવામાં વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડશે જ.

Live Stock Inspector
પશુધનને લગતા વિશિષ્ટ હેતુલક્ષી પ્રશ્નો
વિશેષતાઓઃ
સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતું અધતન પુસ્તક
♦ ગુજરાતી સાહિત્ય અનેગુજરાતી વ્યાકરણ
અંગ્રેજી વ્યાકરણ
ગાણિતિક કસોટીઓ અને તાર્કિક કસોટીઓ
GK અને વર્તમાન સમયની ઘટનાઓ
વિરણ, પંચાયતી રાજ, જાહેર વહીવટ અને સરકારી યોજનાઓ

આ પુસ્તક જીવનમાં રોજબરોજ જે વાતચીતમાં અંગ્રેજી જરૂર પડે છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન કે નાની મોટી ઓળખાણ આપતા,કે કોઈ વેટ રજૂ કરી શકીએ એવું અંગ્રેજી આ પુસ્તક દ્વારા એકદમ સરળતાથી શીખી શકીએ છીએ જેથી તમને ડર જતો રહેશે અને સરળતાથી અંગ્રેજી બોલી શકશો જે તમારામાં આત્મવિશ્વાસ વધારશે
આ પુસ્તક ખાસ વસાવજો મિત્રો તમે અંગ્રેજી બોલતા એકદમ શીખી જશો
રોજબરોજના વ્યવહારમાં અને નાના-મોટા વ્યવસાયના ક્ષેત્રોમાં અંગ્રેજીમાં બોલાતી સામાન્ય વાતચીત કેવી રીતે અસરકારક અને સહજતાપૂર્વક થઈ શકે, એ આ પુસ્તકોમાં વિવિધ ઉદાહરણો આપીને સમજાવવામાં આવ્યું છે. તેની સાથે રોજિંદા જીવનમાં બોલાતા રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દસમૂહો અને બે વ્યક્તિ વચ્ચે થતા વાર્તાલાપમાં સ્વાભાવિકતા જળવાઈ રહે તે માટે જુદી જુદી લઢણના ઉચ્ચારો પણ બતાવવામાં આવ્યા છે. જેનું તમે વારંવાર પુનરાવર્તન કરી આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. સાચું અંગ્રેજી તમારી કારકિર્દીને જ નહીં, તમારા વ્યવસાયને અને કારકિર્દીને પણ એક એવો આકાર આપશે કે ખુદ તમે અંગ્રેજી વાતચીતને તમારી સફળતાનો મંત્ર માનવા તૈયાર થઈ જશો.
કમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમે ‘ગ્લૉબલ વર્લ્ડ’ આજે લૉકલ વર્લ્ડ’ બની ગયું છે એટલે માહિતીઓના આ મહાસાગરને ખુંદી વળવા આંગળીના ટેસ્ડે કિબોર્ડ અને જીભના ટેરવે સાચું અંગ્રેજી હોવું અનિવાર્ય થઈ ગયું છે. જો અંગ્રેજીમાં તમે સાચી રીતે વાતચીત કરી શકતા હશો તો દુનિયાભરની માહિતીઓના માહિર બનતાં અને દુનિયા ખૂંદી વળતાં તમને કોઈ રોકી શકો નહીં.
મેટ્રો શહેરનાં કોર્પોરેટ વાતાવરણમાં આજે પ્રત્યેક પળે અને સ્થળે અંગ્રેજી વાતચીતનું ચલણ વધતું રહ્યું છે. એવા સંજોગોમાં સાચું અંગ્રેજી નહીં બોલી શકવાની એકમાત્ર ઊણપને લીધે તમારી કારકિર્દી અને વ્યવસાય બન્નેને સહન કરવું પડે એ તમને ગમશે? નહીં જ ગમે, ખરું ને! તો પછી આ જ પળે સંકલ્પ લઈ લો કે તમે હંમેશાં સાચું જ અંગ્રેજી બોલશો! સાચું અંગ્રેજી બોલવા માટે આ પુસ્તકો તમને તમારા મિત્ર, શિક્ષક અને માર્ગદર્શક બનીને ઉપયોગી થશે એવો વિશ્વાસ છે.
MRP 150
ઘરે બેઠા 140

તમે લોકોને કેટલી વધુ અસરકારકતાથી, વધુ નૈતિકતાપૂર્વક અને કેટલી વધુ વખત તમારી વાત સમજાવી શકો છો તેના પર વેચાણની કળાનું આ પુસ્તક લખાયું છે. તમારી પાસે વેચાણ માટે રહેલી વસ્તુઓ, ઉત્પાદનો કે સેવાઓ વડે તમે જ્યારે અન્ય વ્યકિતનાં સમય અને નાણાં બચાવો છો તેમજ તેમની તકલીફોનું નિવારણ લાવો છો ત્યારે તમને પ્રાપ્ત થતા સંતોષની સરખામણી વિશ્વની કોઈ જ બાબત સાથે ન થઈ શકે.
બેસ્ટસેલીંગ પ્રેરણાદાયી લેખક ઝિંગ ઝિગ્લર વેચાણ ક્ષેત્રના પોતાના અનુભવના તારણરૂપે તમને
નીચેની બાબતો શીખવે છેઃ
વેચાણ કારકિર્દીમાં સખત મહેનતને સ્થાને કુનેહનો કઈ રીતે ઉપયોગ કરવો
ગ્રાહક સેવાથી ગ્રાહક સંતુષ્ટિતરફ કઈ રીતે આગળ વધવું વેચાણ પ્રક્રિયામાં તકને સ્થાને રૂપરેખાને કઈ રીતે અપનાવવી તમારા સમય અને જીવન પર કઈ રીતે નિયંત્રણ મેળવવું
એક વ્યાવસાયિક સમજાવનાર તરીકે તમારાં કૌશલ્યને કઈ રીતે ધાર આપવી
વેચાણ થતા પહેલા, તે દરમિયાન અને વેચાણ થયા બાદ એક અતિશય સફળ વેચાણ કારર્દીિ ઘડવાના મૂળભૂત સિદ્ધાંતો તમે વેચાણની કળામાં જાણી શક્યો. આ કૌશલ્યો થકી તમે એક નક્કર ધંધો, એક સંતોષપ્રદ જીવન તેમજ વર્તમાન દુનિયામાં એક હકારાત્મક તફાવત ઊભો કરતી વ્યાવસાયિકવેચાણ કારકિર્દી વિક્સાવી શકશો