GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
“મારા ભૂતકાળના દિવસોને યાદ કરું છું તો મને કાળી મજૂરી, સખત મહેનત, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવાનો મિજાજ અને દરેક વખતે મારી ક્ષમતાઓને તેની ઉચ્ચ કક્ષા સુધી લઈ જવાની ઘટનાઓ મનમાં તરવરવા માંડે છે. રોમાંચ, સંઘર્ષનો આનંદ અને જીતનો રાહતભર્યો અહેસાસ પણ મેં પૂરેપૂરો અનુભવ્યો છે. મારી જાતને મેં બૉક્સિગને સમર્પિત કરી દીધી છે. જેના ફળ સ્વરૂપે મને મળેલું સર્વોચ્ચ સન્માન એ ઓલિમ્પિકનો કાંસ્યચંદ્રક છે. મારી તમામ સફળતાઓ હકીકત છે અને હું મારા મેડલને સ્પર્શ કરીને તેનો અહેસાસ કરી શકું છું. મને લાગે છે કે પવિત્ર બાઇબલમાં જણાવેલા ડેવિડની ભૂમિકામાં હું છું અને બૉક્સિંગ રિંગમાં સતત ગોલીએટ્સની સામે લડતી રહું છું અને મોટાભાગે તો હું જ જીતું છું.”

માંગ્યે ચુન્ગનેઈજંગ મેરી કોમ. ભારતીય બૉક્સિંગ રિંગની મહારાણી. તેણી પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને એક ઑલિમ્પિક ચંદ્રક જીતી ચૂકી છે.

ભારતના
પૂર્વોત્તર વિસ્તારમાં આવેલા મણિપુર રાજ્યમાં એક જમીનવિહોણા ખેતમજૂર દંપતીને ત્યાં જન્મેલી મેરીની જિંદગીની સફર કોઈ રોમાંચક સાહસકથાથી કમ નથી. અંતહીન સંઘર્ષ અને બોક્સિંગ તરફના જિજીવિષા જેટલી જ લગાવની જીવંત કથા એટલે મૅરી કોમ. બાળપણમાં ખેતરોમાં કરેલી કાળી મજૂરીએ નાનકડી મૅરીના શરીરને બૉક્સિંગ માટે એટલું મજબૂત બનાવી દીધું કે એવી ફિટનેસ મેળવવા ટ્રેનિંગમાં કલાકો સુધી પરસેવો પાડવો પડે. ભારતમાં દરેક રમતમાં ચાલતા રાજકારણના કાદવમાંથી મૅરીએ પોતાના દૃઢ આત્મબળ અને આક્રમકતાની સાથે રસ્તો કરી બતાવ્યો. બૉક્સિંગની રિંગમાં ચપળતાથી મૂવમેન્ટ કરવાની કુશળતાએ જ મૅરીને ક્વિન ઑફ રિંગ બનાવી દીધી.

એમ.સી. મૅરી કો
મ હાલ તો નિવૃત્તિ જાહેર કરવાના મૂડમાં નથી, પણ અહીં તે પોતાની અત્યાર સુધીની જીવનયાત્રાની કથની કહેવા માટે ઉપસ્થિત છે. મુશ્કેલ બાળપણ, તેના વિદ્રોહી મિજાજના દિવસો, ઓન્લર લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે ત્યાં સુધી પળે પળની ઇંતેજારી, તેનો હાથ પકડીને ભાગી જવાની મહેચ્છા અને પુરુષપ્રધાન મનાતી રમત બૉક્સિંગમાં એક મહિલા તરીકે ગૌરવભેર ભાગ લેવા અને સફળતા મેળવવાના કિસ્સાને હૃદયસ્પર્શી રીતે મૅરીએ વાગોળ્યા છે. મૅરીની આત્મકથા અનેક પ્રેરણાસ્રોત સમી ઘટનાઓથી સભર છે. પુરુષપ્રધાન સમાજમાં અશક્ય લાગતી પરિસ્થિતિઓ સામે મૅરીનો સંઘર્ષ અને સફળતા વાચકોને ઊંડે સુધી સ્પર્શી જશે તે નિશ્ચિત છે.
MRP 175
ઘરે બેઠા 170
અનબ્રેકેબલ MC. મેરી કોમ.pdf
1.4 MB
અનબ્રેકેબલ MC. મેરી કોમ.pdf
વર્લ્ડ નું સૌથી બેસ્ટ સેલર પુસ્તક ઇન્વેસ્ટમેન્ટ માટે

જે પુસ્તક દુનિયાના સૌથી મોટા શેરબજારના જાણકાર અને અબજોપતિ વોરેનબફેટ માને છે

તમારી સાતેય પેઢીને તારી દે એવી ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટરજી

વોરેન બફેટ કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરાય એ શીખવું હોય તો આ પુસ્તક વાંચો

ગુજરાતી માટે ઇન્વેસ્ટમેન્ટ અને શેરબજાર જેવા શબ્દોનો પરિચય આપવાની જરૂર નથી

વોરેન બફેટે શેરબજારમાં લાંબા ગાળાનું રોકાણ કરી આજે વાવેલા છોડનો બેઠા છાંયડો અને ફળ ખાઈ રહ્યા છે

આ પુસ્તક એટલે ઇન્વેસ્ટમેન્ટ ની દુનિયાની ભગવતગીતા આ પુસ્તકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના તમામ પાસા આવરી લેવાયા છે આ ઇન્વેસ્ટમેન્ટ થિયરી નહીં પણ એક ફિલોસોફી પણ છે

આ પુસ્તકમાં રોકાણકાર,કંપની,બ્રોકર વગેરે નો ઇતિહાસ અને કેસ સ્ટડી અને ડેટા આપેલ છે

અઢળક ઉદાહરણો આપ્યા છે તેથી જ આજે બેસ્ટસેલર પુસ્તક છે

આ પુસ્તક વાંચ્યા પછી તમને સૌથી મોટો ફાયદો એ થશે કે નફો કમાવવો એ લોઢાના ચણા જેવું કામ નથી એ સરળ,સ્વયંશિસ્ત જરૂરી છે વોરેન બફેટ કહે છે કે તમારે સ્માર્ટ થવાની જરૂર નથી ડિસપ્લીન કેળવવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ પોતાના ઇમોશનને કન્ટ્રોલ માં રાખે તો એ પોતે Big bull થઈ શકે છે*

ભારતીય શેરબજારમાં ઘણા ઉત્તર ચઢાવ,સેન્સેક્સ નિફટીમાં ઐતિહાસિક ટોચ જોવા મળી રહી છે ત્યારે આ પુસ્તક તમને અઢળક કમાણી અને વેલ્થ ક્રિએટ કરી પોતાના સપના પુરા કરી શકશો


આ પુસ્તક તમને લાંબાગાળા,ટૂંકાગાળામાં,તેજી હોય કે મંદી માં રક્ષણ કરશે ,માર્ગદર્શન પૂરું પાડશે

છેલ્લે એક ખાસ વાત આ પુસ્તતક તમારી સાતેય પેઢી તારે એટલું સક્ષમ છે

650 પેજ નું અમૂલ્ય પુસ્તક
MRP 650
ઘરે બેઠા 499
ધી_ઇન્ટેલિજન્ટ_ઇન્વેસ્ટર.pdf
4.4 MB
ધી ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર.pdf
જીવનનો પ્રવાસ એટલો સરળ પણ નથી

કેટલાક લોકો મહેનત અને વ્યક્તિગત ગુણોને કારણે આગળ વધે છે. તો કેટલાક પાછળ રહી જાય છે. કેટલાક લોકો ખરેખર હાટીબદાર હોય છે. સહાસીબ તેમના પર કૃપાદષ્ટિ હોય છે.

પણ સાર
ા નસીબને પોતાની તરફ આકર્ષિત કરવું ખરેખર શક્ય છે? આપણે પોતાની જાતને હાસીબદાર થવા માટે પ્રશિક્ષિત કરી શકીએ છીએ. પણ હાસીબ સાવ નિરંકુશ બાબત પણ નથી. તે આપણી પહોંયમાં છે.

લલિતલેખાના પોત
ાના આ પ્રથમ પ્રયાસમાં જાણીતા લેખક અધિવેઠત સાંધી નસીબ નામના અતિ મહત્વના તથા જેની લાંબા કાળથી વાટ જોવાય છે એવા પરિબળો યકાણે છે.

મનોરંજક તથા માહિતીપૂર્
ણ દષ્ટાંતોના આધારે અને સ્વાનુભવના માધ્યમથી અશ્વિન જણાવે છે કે, સદનસીબ મેળવવાની દિશામાં કઇ રીતે પ્રયત્નો કરી શકાય છે. સઠાસીબ એ તકનો ખેલ નથી, તે મહેનતથી સાધ્ય કરી શકાય છે.
MRP 150
ઘરે બેઠા 140