GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
દરેકને પોતાના સંબંધમાંથી ફક્ત આટલી જ અપેક્ષા હોય છે. સમજવું એટલું જ પડે છે કે જે અપેક્ષા આપણને છે તે જ સામેવાળી વ્યક્તિને પણ હોઈ શકે. તમે એવું ઇચ્છો કે કોઈ તમારી કાળજી લે, સામેની વ્યક્તિ પણ એ જ ઇચ્છે છે... તમે ઇચ્છો છો કે તમને કોઈ સમજે, વ્યક્તિ પણ એ જ ઇચ્છે છે ! સામસામેની અપેક્ષાઓ એકબીજાનો છેદ ઉડાડે છે,સમીકરણ શૂન્યમાં પલટાઈ જાય છે !

આ લેખો મારા પોતાના અનુભવમાંથી જન્મેલી એક એવી સમજદારી છે જેને આપણે ‘અર્થહીન’ કહી શકીએ. હું આ સમજદારી મારા પોતાના સંબંધોમાં કામે લગાડી શકી નથી. પણ હા, મને ચોક્કસ સમજાયું છે કે આટલું કરવાથી ઘણીબધી સમસ્યાઓ ઘટી શકે. હું એ કરી શકી હોત તો મારી સમસ્યાઓ પણ ઘટાડી જ શકી હોત. ખેર !

આ લેખો
સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને ‘સુખી' થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો મારો પ્રયાસ છે.

કાજલ ઓઝા વૈદ્ય
લેખક
દરેક યુગલે એ પરણેલા હોય કે પ્રેમી હોય એમને આ પુસ્તક અવશ્ય વસાવવું જોઈએ આ પુસ્તક વાંચવાથી જીવનમાં ઘણું બધું શીખવા મળશે જેમાં તમે એકબીજાને સમજી શકશો
ગુજરાતી બેસ્ટ સેલર Book છે


MRP 150
ઘરે બેઠા 145
એકબીજાને ગમતા રહીએ.pdf
2.5 MB
એકબીજાને ગમતા રહીએ.pdf
મિત્રો છેલ્લા 4 દિવસ 13 થી 16 જાન્યુઆરી કુરિયર સર્વિસ બંધ હતી તેથી આ વખતે Book થોડી મોડી પહોંચી છે તો કાલ સુધી 13 તારીખ પહેલા આપેલ ઓર્ડર મળી જશે .કોઈ પણ Book માટે Inquiry હોય તો 9574305710 પર WhatsApp કરી દેવું સાંજે 3 થી રાત્રે 10 વાગ્યા સુધી Inquiry solve કરી દેવામાં આવશે 😊

www.gccbooksstore.in

કુરિયર સર્વિસ રેગ્યુલર ચાલુ થઈ હોવાથી 3 થી 4 દિવસ માં રાબેતા મુજબ Book મળી જશે 🤗
DEMO BOOK Mukhya Sevika.pdf
17.1 MB
💥ડેમો કોપી💥
સ્પેશિયલ મુખ્ય સેવિકા
લેટેસ્ટ 2022 એડિશન
નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયેલું પુસ્તક

મુખ્યસેવિકાના કામગીરીના તમામ ટોપીક

આંગણવાડીના તમામ મુદ્દાનો સમાવેશ આરોગ્યની વિષયાનુસાર તમામ યોજના
માતા -બાળક
ના તમામ મુદ્દાનો સમાવેશ

મુખ્ય સેવિકાના
સ્પેશિયલ વનલાઇન૨નો સમાવેશ
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા
પ્રશ્નપત્રો અને તેના જવાબો
MRP 410
ઘરે બેઠા 299