GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વૉરેન બફેટ એટલે Investment અને Managementની શ્રેષ્ઠ કલાનું જીવતું ઉદાહરણ. આશરે પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હેથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે!

શું તમે જાણો છો કે આજે અતિ ધનાઢ્ય એવા વૉરેન બફેટે શરૂઆતના દિવસોમાં કોકો-કોલાની બૉટલ્સ, છાપાં-મેગેઝિન્સ કે અંગમ પણ વેચ્યાં છે? અને આજે પોતાની વિશિષ્ટ સમજણથી વિશ્વના ધનકુબેરોમાં ટોચના સ્થાને પહોંચી શક્યા છે!

આ પુસ્
તકમાં વૉરેન બફેટે, પોતાની Business અને Personal Lifeમાં જે કાંઈ શીખ્યા તે, ખુલ્લા મનથી શૅર કર્યું છે. Living Legend વૉરેન બફેટે સાબિત કરી દીધું છે કે તમે પણ તમારા Perfect Management અને Smart Investmentથી ઇચ્છો તે મેળવી શકો છો.

તમે કોઈપણ Fiel
dમાં હો, આ પુસ્તક તમારા Visionને વિસ્તારશે અને તમને એવું લાગશે કે વૉરેન બફેટ જ તમને કહી રહ્યા છે કે

‘આવો. શિખર ઉપર તમારી
રાહ
હ જોવું છું
ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર
MRP 125
ઘરે બેઠા 120
વોરેન_બફેટ_મેનેજમેન્ટ_સિક્રેટ.pdf
1.7 MB
વોરેન બફેટ મેનેજમેન્ટ સિક્રેટ.pdf
અત્યાર સુધીના તમામ પૂછાયેલા પ્રશ્નો-ઉત્તરો સહિત
પૂછાવાની પૂરેપૂરી શકયતા ધરાવતા તમામ મહત્વના પ્રશ્નો
ઝડપી તૈ
યારી તથા રિવિઝન કરાવતી એકમાત્ર બુક
અગત્યની બાબતોની
ત્યાં જ કોષ્ટક રૂપે રજૂઆત
ભારતીય ફોજદારી અધિનિયમ,1860 (IPC)
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,1973 (CrPC)
ભારતીય
પુરાવા અધિનિયમ,1872 (Evidence)
આ પુસ્તક શા માટે?

-ખાખીનુ સ્વપ્ન સાકાર કરવા

-માતા
પિતાનું સ્વપ્ન સાકાર કરવા

- સમાજ, દેશ પ્
રત્યેનું ઋણ અદા કરવા

-માતૃભૂમિની સેવા કરવા

કોન્સ્ટેબલ બનવું અને ખાખી વરદી પહેરવી ઘણા લોકોનું સ્વપ્ન હોય છે. આ ભરતી ઉપરના તમામ લક્ષ માટે એક
આદર્શજોબ છે. કોન્સ્ટેબલ જો આપનું સ્વપ્ન છે, તો આ પુસ્તક વાંચવું અને તૈયાર કરવું જ જોઈએ

આ પુસ્
તકમાં ચાર્ટ અને ટેબલ દ્વારા સંક્ષિપ્તમાં કાયદાની સમજણ પૂરો પાડવામાં આવી છે જે યાદ રાખવા માટે ખૂબ જ સરળ અને ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં આપ સારોસ્કોર કરી શક્યો

આપ જો યોગ્ય દિશામાં, ઓછી છતાં પૂરતી મહેનતથી, ઓ
છા વાંચનથી તૈયારી કરવા માંગો છો, તો આ પુસ્તક અવશ્ય વાંચો.

કોઇ પણ હાલતમાં આ પુસ્તક ન છોડો

અબ કી બાર કોન્સ્ટેબલ
પાર
MRP 150
ઘરે બેઠા 140
કોન્સ્ટેબલ કાયદો.pdf
1.2 MB
કોન્સ્ટેબલ કાયદો.pdf
🛑 ગુજરાત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી🛑

શું તમે સરકારી નોકરીની તૈયારી કરો છો? તો આજેજ વસાવો

લિબર્ટી પ્રકાશનની

📕 પર્યાવરણ📕

ચોથી અધ્ધતન આવૃત્તિ
સપ્ટેમ્બર-2021

પુસ્તકની વિશષતા :
📌 રંગીન પુસ્તક
📌 વર્ગ 3 તથા GPSC,UPSC, Class1-2ની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી
📌 નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ નવા રંગરૂપમાં
📌ચાર્ટ અને આકૃતિ દ્વારા સરળ અને વર્ણનાત્મક સમજૂતી આપતું પુસ્તક
📌દરેક મુદ્દાના કરંટ અફેર્સનો સમાવેશ
📌 મુખ્ય પરીક્ષા માટે વિશ્લેષણાત્મક અભિગમથી તૈયાર કરેલ પુસ્તક
📌 પરિક્ષાલક્ષી તથ્યો (Facts) ને અલગથી તારવેલ
📌 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષય માટે ખુબજ ઉપયોગી
પુસ્તક ઓનલાઇન ખરીદવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

http://bit.ly/31oXFbL