GCC BOOKS STORE
13.1K subscribers
5.98K photos
233 videos
1.85K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Liberty UPSC & GPSC 11000+ PYQ _ DEMO COPY.pdf
4.5 MB
🎉લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત UPSC અને GPSC ની અગાઉની પરીક્ષાઓ માં પૂછાયેલા પ્રશ્નોને વિષયવાર વર્ગીકૃત કરતા પુસ્તકની ડેમો કોપી 🎉

🔸કુલ ૭૮ પ્રશ્નપત્રોનો સમાવેશ

🔸કુલ ૧૧૦૦૦+ પ્રશ્નોનો સમાવેશ

🔸UPSC ના વર્ષ 2020 થી 2025 સુધીની દરેક પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ

🔸GPSC CLASS 1-2-3 ના વર્ષ 2016 થી 2025 સુધીની દરેક પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ
🎉લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત UPSC અને GPSC ની અગાઉની પરીક્ષાઓ માં પૂછાયેલા પ્રશ્નોને વિષયવાર વર્ગીકૃત કરતા પુસ્તક 🎉

🔸કુલ 78 પ્રશ્નપત્રોનો સમાવેશ

🔸કુલ 11000+ પ્રશ્નોનો સમાવેશ

🔸UPSC ના વર્ષ 2020 થી 2025 સુધીની દરેક પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ

🔸GPSC CLASS 1-2-3 ના વર્ષ 2016 થી 2025 સુધીની દરેક પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ
MRP 950
ઘરે બેઠા 699 Rs
ઓર્ડર 9574305710 Whatsapp
English Grammar Demo Copy_compressed.pdf
1.6 MB
⌁⌁⌁⌁⌁⌁ Demo Copy ⌁⌁⌁⌁⌁⌁

English Grammar - Saunak Patel
📍
3rd Edition by Webdemy
MRP 699
ઘરે બેઠા 499
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
સંપૂર્ણ ગુજરાતી પુસ્તક અગ્નિરક્ષા મંજૂષા 3 જી આવૃતિ 2025
ફાયર વિજ્ઞાન, ફાયર નિવારણ અને સંરક્ષણ પંપ.

► ફાયર મેનેજમેન્ટ, બચાવ, બચાવ, ફાયર ટેન્ડર અને મૂળભૂત એન્જિનિયરિંગ.

► ઔદ્યોગિક સલામતી ફાયરમેન જહાજ અને કટોકટી સેવાઓ.
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનાં અલગ – અલગ વિભાગો જેવા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ જેવી કે ફાયર ઓફિસર, ફાયરમેન તથા ફાયરમેન કમ ડ્રાઈવર વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી અને સરળ ભાષામાં Fire And Safetyનું ગુજરાતનું સૌપ્રથમ પુસ્તક જે પુસ્તકમાં ટોટલ 101 જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે બાબતે આ ડીપાર્ટમેન્ટમાં ગુજરાતનાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને "Fire And Safety" વિભાગમાં પૂરા માકર્સ મેળવી શકે તે માટે સાગરભાઈ પંડયા દ્વારા ખૂબ સારી મહેનત કરી અને આ પુસ્તક આપની સામે મુકવામાં આવેલ છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તક થકી આપ ચોકકસ સફળ નિવડશો તેની અમો ખાત્રી આપીએ છીએ.
સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઑફિસર, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

ગુજરાતનું પ્રથમ પુસ્તક
MRP 640
ઘરે બેઠા 470 Rs
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
જૂના 7 પ્રશ્નપત્રો અને અલગ થી 748 પ્રશ્નો પરીક્ષામાં ઉપયોગી થાય એવા
અગ્નિરક્ષા મંજૂષા 2025.pdf
5.8 MB
Created and shared using Adobe Scan.