GCC BOOKS STORE
13.2K subscribers
6.01K photos
233 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
REVENUE TALATI 2025 - DEMO COPY_OK.pdf
8.5 MB
🎉લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત રેવન્યૂ તલાટી પરીક્ષા માટે ઉપયોગી લિબર્ટી સહાયક પુસ્તકની ડેમો કોપી 🎉
———————————————
➡️ આ રેવન્યુ તલાટી અદ્યતન આવૃત્તિમાં  11 જૂન 2025નાં રોજ જાહેર થયેલ પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવેલ છે.
➡️ ગુજરાતી,ENGLISH,MATHS અનેREASONINGમાં થિયરી,નિયમોની સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નોનો સમાવેશ પણ કરાયેલ છે.
➡️બંધારણ, જાહેર વહીવટ અને અર્થતંત્રનું સ્પષ્ટ અને અભ્યાસક્રમ આધારિત નિરૂપણ
➡️ભારત અને ગુજરાતના સંદર્ભે ઈતિહાસ,વારસો અને ભૂગોળનો સમાવેશ
➡️પર્યાવરણ,વિજ્ઞાન,ICT વગેરેની પરીક્ષાલક્ષી માહિતીનો સમાવેશ
➡️નવા અભ્યાસક્રમ અનુસાર મોડેલ પ્રશ્નપત્ર
➡️સામાન્યજ્ઞાનના અન્ય મહત્વપૂર્ણ વિષયો જેવા કે ગુજરાત-ભારત-વિશ્વનો પરિચય,રમતગમત,પુરસ્કારો,યોજનાઓ,દિવસો,ગુજરાતના મુખ્યમંત્રીઓ,ગુજરાતના જિલ્લાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.
➡️વર્ષ 2016 થી 2025 સુધીમાં લેવાયેલ વર્ગ-3ની પરીક્ષાઓમાં પુછાયેલા પ્રશ્નોને પ્રકરણવાર તથા મુદ્દાવાર વર્ગીકૃત કરીને આપવામાં આવેલ છે.
➡️વર્તમાન પ્રવાહોનો સમાવેશ
 
MRP 750
ઘરે બેઠા 499 Rs
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
Forwarded from GCC BOOKS STORE (Hello123)
Forwarded from GCC BOOKS STORE (Hello123)
અગ્નિરક્ષા_મંજૂષા_Fire_and_Safety.pdf
3.9 MB
Created and shared using Adobe Scan.
Forwarded from GCC BOOKS STORE (Hello123)
સંપૂર્ણ ગુજરાતી પુસ્તક
Forwarded from GCC BOOKS STORE (Hello123)
ફાયર વિજ્ઞાન, ફાયર નિવારણ અને સંરક્ષણ પંપ.

► ફાયર મેનેજમેન્ટ, બચાવ, બચાવ, ફાયર ટેન્ડર અને મૂળભૂત એન્જિનિયરિંગ.

► ઔદ્યોગિક સલામતી ફાયરમેન જહાજ અને કટોકટી સેવાઓ.
Forwarded from GCC BOOKS STORE (Hello123)
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનાં અલગ – અલગ વિભાગો જેવા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ જેવી કે ફાયર ઓફિસર, ફાયરમેન તથા ફાયરમેન કમ ડ્રાઈવર વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી અને સરળ ભાષામાં Fire And Safetyનું ગુજરાતનું સૌપ્રથમ પુસ્તક જે પુસ્તકમાં ટોટલ 93 જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે બાબતે આ ડીપાર્ટમેન્ટમાં ગુજરાતનાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને "Fire And Safety" વિભાગમાં પૂરા માકર્સ મેળવી શકે તે માટે સાગરભાઈ પંડયા દ્વારા ખૂબ સારી મહેનત કરી અને આ પુસ્તક આપની સામે મુકવામાં આવેલ છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તક થકી આપ ચોકકસ સફળ નિવડશો તેની અમો ખાત્રી આપીએ છીએ.
Forwarded from GCC BOOKS STORE (Hello123)
સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઑફિસર, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

ગુજરાતનું પ્રથમ પુસ્તક
Forwarded from GCC BOOKS STORE (Hello123)
480+ કરતા વધુ પેજ
Forwarded from GCC BOOKS STORE (Hello123)
MRP 580
ઘરે બેઠા 444
Forwarded from GCC BOOKS STORE (Hello123)
ઓર્ડર 9574305710 Whatsapp
Forwarded from GCC BOOKS STORE (Hello123)
Forwarded from GCC BOOKS STORE (Hello123)
Media is too big
VIEW IN TELEGRAM
વરસાદ ના કારણે સૌરાષ્ટ્ર અને સુરત માં 1/2 દિવસ લેટ થશે તો રાહ જોવી એ લોકો બિચારા સાયકલ કે બાઇક માં ડિલિવરી કરે તો વરસાદ માં લેટ થઈ શકે
વાયરમેન બુક 2/3 દિવસ માં ન્યૂ આવશે તો જેના ઓર્ડર તારીખ 24/25/26 ના લીધે છે એમની Books શનિવારે રવાના થશે ધ્યાનમાં લેવું
📚 30% DISCOUNT COMBO OFFER

📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT અને GCERT આધારિત ગુજરાતી ભાષામાં સામાન્ય અભ્યાસ પુસ્તક "NCERT (Descriptive) PART- 1+2+3 & NCERT (4in1 - PYQs) PART- 1+2+3A & 4 in 1polityપુસ્તકની પ્રથમ આવૃત્તિ-2024.

➡️ MRP:- ₹660 + ₹400+₹680 + ₹550 + ₹370 + ₹300+₹370 = ₹ ~3330/-~

Total Discount:- ₹999/- (30% Discount)

Discounted Price: ₹2331/-
ઓર્ડર 9574305710 વ્હોટસએપ