GCC BOOKS STORE
13.1K subscribers
5.54K photos
211 videos
1.71K files
1.75K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઓર્ડર9574305710 Whatsapp
કૉન્સ્ટેબલ પેપર સેટ

20 પ્રેક્ટિસ પેપર

650 વધારાના મહત્વના જોડકાંવાળા સવાલો
PART A 80 માર્ક્સ

રીઝનિંગ 30
કક્વૉન્ટિટેટીવ એપ્ટિટ્યૂs
30 Marks
ગુજરાતી કોમ્પ્રીહેન્સન
20 Marks
Part-B 120 Marks

ભારતીય બંધારણ
30 Marks

કરન્ટ અફેર્સ, સાયન્સ & ટેકનોલોજી જનરલ નૉલેજ
40 Marks

ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ ગુજરાત અને ભારત
50 Marks
મિત્રો વાળ માટે શેમ્પૂ તો આવે છે એ પણ કેમિકલ વાળું જેનાથી વાળ બરછટ થવા,વાળ ખરવા, વાળ સફેદ થવા e પ્રોબ્લેમ થાય છે ફાયદો તો નહિ પરંતુ નુકશાન કરે છે

આજે આપણે વાળ માટે  હર્બલ  સાબુ લાવ્યા છીએ જે એકદમ આયુર્વેદિક,પ્રાકૃતિક સાબુ છે જેમાં કોઈ પણ પ્રકાર નું હાનિકારક તત્વ નથી.

આ સાબુ આમળા, અરીઠા, શિકાકાઈ, જાસૂદ, ભૃગંરાજ અને   નાળિયેર તેલ ન પાંચ ઘટકો છે જે વાળ માટે કામ કરે છે. આ પાંચ ઘટકોનું મિશ્રણ માત્ર વાળ ખરતા રોકે એટલું કામ નથી  પણ તમને વાળના એકંદર આરોગ્યને સુધારવામાં પણ મદદ કરશે. તે વાળના વિકાસને પ્રોત્સાહન આપશે અને તેનો નિયમિત ઉપયોગ તમને લાંબા અને જાડા વાળ પ્રાપ્ત કરવામાં મદદ કરશે

શુદ્ધ નાળિયેર, બદામ, તલનુ તેલ, ઓલિવ તેલ અને આમળા, શિકાકાઈ, અરીઠા, ભિંગરાજ, જાસુદ, બ્રાહ્મી, લીમડો, એલો-વેરા, તુલસી જેવા હર્બ્સ માંથી બનાવેલ

વાળ ને તુટતા અટકાવે છે વાળ ને મજબૂત, કાળા, લાંબા અને સ્વસ્થ બનાવે છે ખંજવાળ દૂર કરે છે, વાળ ને પોષણ આપે છે ૧૦૦% નુકસાન રહિત અને સુરક્ષિત સાબુ

સૂકા અને તૂટેલા વાળ રેશમી બનાવે છે

નાના મોટા બધા જ માટે લાભદાઇ સાબુ પ્રાકૃતિક જડીબુટી યુકત વાળને કન્ડિશનર પ્રદાન કરી રેશમી મુલાયમ રાખે

કોઈ કૃત્રિમ રસાયણો નથી, કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી 100% કુદરતી સાબુ

આમળા

એમાં મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે તમારા વાળ નેચરલ રીતે મજબૂત થાય છે

અરીઠા

એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે સ્કેલપને તાજી અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને સમયાંતરે ડેન્ડ્રફ જેવીપરિસ્થિતિઓનો ઉપચાર કરે છે

શિકાકાઈ

લાંબા કાળા વાળ મેળવવા માટે મદદ કરે

જાસુદ

તેમાં હાજર વિટામિન-સી વાળને જાડા કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે આતંદુરસ્ત વાળ વૃદ્ધિ તરફ દોરી જાય છે અને વાળ જાડા અને લાંબા બનાવે છે.

ભૃગરાજ

તે નેચરલ કન્ડિશનર તરીકે કામ કરે છે અને વાળના ફોલિકલ્સને હેલ્થી બનાવીને વાળને નરમ, યમકદાર અને સ્વસ્થ બનાવે

નાળિયેર તેલ

તે તંદુરસ્ત વાળના વિકાસને પ્રોત્સાહન આપવા અને તેને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
ઘરે બેઠા 60 Rs (45+15) કુરીયર ચાર્જ સાથે
મીનીમમ 2 સાબુ ઓર્ડર કરવાના રહેશે

ઓર્ડર 9574305710 Whatsapp
RRB NTPC DEMO COPY.pdf
10 MB
🚂 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત અગાઉની પરીક્ષા માં પૂછાયેલા 30 પ્રશ્નોપત્રો "RRB NTPC CBT-1 & CBT-2 (ગુજરાતી ભાષામાં ) પુસ્તકની પ્રથમ આવૃત્તિ - 2025 પુસ્તકની ડેમો કોપી
MRP 390
Ghare બેઠા 299
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર યોજિત

વર્ક આસીસ્ટન્સ For Civil
પુસ્તકની વિશિષ્ટતાઓ :

• Part-A અને Part-B બન્નેના બધા જ વિષયોની સમજૂતી સાથે વિપુલ પ્રમાણમાં MCQs પ્રશ્નો અને તેના ઉત્તરો

• ત્રણ કલાકના પ્રશ્નપત્ર માટે, કુલ 210 વિકલ્પોવાળા પ્રશ્નોના ઉત્તરો Solve કરવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક

• અભ્યાસક્રમ અનુસાર પુસ્તક, 100% સફળતા મેળવવા માટેનું શ્રેષ્ઠત્તમ પુસ્તક, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો