GCC BOOKS STORE
14.2K subscribers
6.12K photos
248 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઓર્ડર 9574305710 વોટ્સએપ
સ્ટોક માર્કેટમાં સફળ થવાની 41 ટિપ્સ

આ પુસ્તક પ્રસિદ્ધ રિસર્ચ એનાલિસ્ટ મહેશ ચંદ્ર કૌશિકનું અનોખું પુસ્તક છે. હાલના સમયમાં સ્ટોક માર્કેટમાં જૂનીપુરાણી ટેકનિક્સ લગભગ પ્રભાવહીન થઇ ચૂકી છે. કારણ કે ડિસ્કાઉન્ટ હાઉસિસના આવવાથી અને બજારમાં ઑપ્શન તેમજ ડિલીવરીમાં નાના રોકાણકારોની ભાગીદારી વધાવાની સાથે એ સમય હવે વીતી ગયો, જ્યારે રોકાણકાર કોઇ શેરને મોટી સંખ્યામાં ખરીદીને પંદરથી વીસ ટકાના વળતર માટે હોલ્ડ પર રાખતા હતા. વર્તમાન સમયમાં મોટાભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઇ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઇ રહ્યા છે અથવા સ્વિંગટ્રેડમાં થોડો નફો કમાઇ રહ્યા છે, જેનાથી માર્કેટમાં ટૂંકાગાળામાં ઉતાર-ચઢાવ વધુ થતા હોય છે.

આ પુસ્તક આ જ સંદર્ભમાં લખાયું છે. આ વિષયના પુસ્તકોમાં આ એક માત્ર પુસ્તક છે જેમાં, ઇન્ટ્રા-ડે, આંપ્શનટ્રેડ તેમજ સ્વિંગટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં લેખકે તેમના પંદર વર્ષના ટ્રેડિંગ અનુભવને એકતાલીશટિપ્સના માધ્યમ દ્વારા વાચકો સામે મુક્યા છે, જે શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે.

MRP 159
ઘરે બેઠા 159
ઓર્ડર 9574305710 whatsapp
MRP 860
ઘરે બેઠા 560
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા આયોજિત

20 Most Important

પ્રશ્નપત્રો

અદ્યતન આવૃત્તિ

લ્પર (સહાયક) પેપર સેટ

ગુજરાતના વર્તમાન બનાવો

કુમારનું સુપ્રીમ સહાયક પુસ્તક

Choice of New Generation for Brilliant Success.....

કુમાર પ્રકાશન
ઓર્ડર 9574305710 Whatsapp
MRP 300
ઘરે બેઠા 199
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
ખાખીમાં નામ પાકું કરવાનો છેલ્લો મોકો...

🚨 કોન્સ્ટેબલ 15 પેપરસેટ 🚨

👉 માત્ર Rs.199/- માં
    (કુરિયર ચાર્જ ફ્રી રહેશે)

ઓર્ડર 9574305710 વ્હોટસએપ