GCC BOOKS STORE
13.1K subscribers
5.55K photos
213 videos
1.72K files
1.75K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
સ્ટોક પૂરતો આવી ગયો છે આજે

🎯 ચિકૂરા તેલ સંપૂર્ણ આયુર્વેદિક અને ખૂબ અસરકારક છે મે ખુદ આનો ઉપયોગ કરેલ એટલે મુકેલ

▪️ વાળ ખરવા: જો વાળ ખરતાં હોય તો એક જ અઠવાડિયામાં વાળ ખરતાં બંધ થાય છે અને 6 મહિના સુધી આજ તેલનો ઉપયોગ કરે અથવા આજ તેલનો ઉપયોગ કરે તો સંપૂર્ણ વાળ ખરતા અટકે છે

▪️ વાળ સફેદ થવા નાની ઉમરમાં અકારણસર વાળ દાઢી,માથાનાં,કે મૂછના સફેદ થયા હોય તો 1 મહિના સુધી ઉપયોગ કરવાથી વાળ કુદરતી થઈ જાય છે અને લક્ષણો મટે  પછી ઉપયોગ કરવાની જરૂર નથી

▪️ વાળ નાં ગ્રોથ માટે અને ટાલ પડવી ચાર મહિના સુધી સતત ચિકુરાના ઉપયોગથી વાળ સમૃદ્ધ અને મજબૂત બને છે. વાળ લાંબા થવા લાગે છે. અને તેજ પણ વધે છે. વૃદ્ધાવસ્થામાં પણ વાળ ઉગવા લાગે છે. વાળ તૂટવા પણ ઓછા થાય છે. પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ દેખાતી ટાલ છ મહિના સુધી સતત ચિકુરાનો ઉપયોગ કરવાથી દૂર થવા લાગે છે.

▪️ ખોડો-ડેન્ડ્રફ ચિકુરાના વારંવાર ઉપયોગથી ડેન્ડ્રફ ગાયબ થઈ જાય છે. ખોપરી ઉપર ખોપડા ઉખડે અને વાળ સાથે ખરે e સંપૂર્ણ બંધ 4 મહિના ઉપયોગ કરવાથી થાય છે

📌  ઉપયોગ
આ એક સંપૂર્ણ આયુર્વેદિક તેલ છે થોડી માત્રામાં ચિકુરાને નાના વાસણમાં લો. તેને આંગળીઓથી માથા પર સારી રીતે લગાવો,  માંથાની ચામડી અથવા જે ભાગ વધારે અસરગ્રસ્ત હોય ત્યાં  વાળમાં તેલ લગાવવું પડશે.

દર ત્રણ -ચાર ચાર દિવસે માથું ધોવું એ પણ આયુર્વેદ સાબુ કે શેમ્પૂ દ્વારા.

એમેઝોન પર પણ તમે Review વાંચી શકો છો પણ ત્યાં OIL મોઘું પડે છે અને એક સાથે ઘણા પેકિંગ લેવા પડે છે આપણે ત્યાં આયુર્વેદ  ફાર્મસીથી સીધું OIL આવે છે એટલે આપણે ઘરે બેઠા સસ્તા ભાવે પહોંચાડીએ એટલે લોકો ને ભાવ અને પરિણામ બંને માં ફાયદો થાય

ઓર્ડર તમે WhatsApp
9574305710 પર આપી શકો છો અથવા ઓનલાઇન વેબસાઈટ પર આપી શકો છો

મિત્રો અત્યાર સુધી આપણા પેજમાં અદભુત રીઝલ્ટ હોવાના કારણે લગભગ 11000+ કરતા વધુ બોટલ વહેચી છે એ તમારી જાણ સારું


જે મિત્રો આપણું ચીકુરા HAIR OIL Use કરી રહ્યા છે એમના માટે પહેલીવાર ખાસ ઑફર જે પછી આવશે નહિ

એક બોટલ ના 210
એક કરતા વધુ બોટલ હશે તો 200 Rs પ્રમાણે

MRP 240
ઘરે બેઠા 210


ઓર્ડર  95743057
10 પર Whatsapp કરવું.
English Descriptive_ 2025_DEMO_COPY Final.pdf
3.9 MB
💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત English Descriptive પુસ્તકની 6ઠ્ઠી આવૃત્તિ💥

🎉તમામ મુખ્ય પરીક્ષાના અંગ્રેજી વર્ણનાત્મક પેપર માટેનું One Stop Solution

🔥લેટેસ્ટ GPSC ટ્રેન્ડ આધારિત પુસ્તક લેખન

➡️જવાબને ઉત્કૃષ્ટ બનાવવા હેતુ ધ્યાનમાં રાખવાના મુદ્દા

🎯દરેક ફોર્મેટની ઊંડાણપૂર્વક સમજૂતી સાથે રજૂઆત

📚ઉમેદવારના સ્વ-મૂલ્યાંકન માટે પ્રકરણના અંતે પ્રેક્ટિસ પ્રશ્નોનો સમાવેશ

✍️English Grammar નો પણ સમાવેશ

🔥GPSC Class 1-2, PI, STI, DYSO, CCE Group-Aની અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ💥
MRP 490
ઘરે બેઠા 399
ઓર્ડર 9574305710 Whatsapp
MRP 300
ઘરે બેઠા 250

ઓર્ડર 9574305710 વોટ્સએપ
ALL INDIA 7000+MCQ BOOK
     ગુજરાતનું પ્રથમ રંગીન પુસ્તક
       

    💥💥બુકની વિશેષતા💥💥
📌MPHW- FHW-SI-SSI- મુખ્ય સેવિકાની પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક

📌ઓલ ઇન્ડિયાના તમામ નવા-જૂના ભાગો 1 થી 5નો સંપૂર્ણ નિચોડ.

📌ગવૅમેન્ટમોડ્યુલ MPHW-FHWનો સંપૂર્ણ નિચોડ

📌NCERT-GCERTનો સંપૂર્ણ નિચોડ

📌આરોગ્યના તમામ ટોપીકનો ટોપીકવાઈઝ સમાવેશ

👉બુકની કિંમત-₹750

ઘરે બેઠા 560

ઓર્ડર 9574305710 વોટ્સએપ
💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકની ડેમો કોપી 💥

📘નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમીક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ📘

💥💥ઉમેદવાર અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને પોતાની તૈયારી અને મૂલ્યાંકન વ્યવસ્થિત કરી શકે તે માટે અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ💥💥

📘📘છેલ્લા ચાર મહિનાની મહત્વપૂર્ણ ઘટનાઓ ફ્રી બુકલેટ સ્વરૂપે📘📘

આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો:
📘 ઈતિહાસ (ભારત અને ગુજરાત)
📘 ભૂગોળ (ભારત અને ગુજરાત)
📘સાંસ્કૃતિક વારસો (ભારત અને ગુજરાત)
📘અર્થતંત્ર અને આયોજન (ભારત અને ગુજરાત)
📘વિજ્ઞાન અને ટેકનોલોજી
📘 સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
📘 ભારતીય બંધારણ
📘પંચાયતી રાજ
📘પર્યાવરણ
📘સાંપ્રત ઘટનાઓ
📘ગુજરાત, ભારત અને વિશ્વની સામાન્ય જાણકારી
📘ખેલકૂદ અને રમતો
📘મહત્વપૂર્ણ એવોર્ડ
📘મહત્વપૂર્ણ દિવસો
MRP 950
ઘરે બેઠા 699
ઓર્ડર 9574305710 whatsapp