GCC BOOKS STORE
13.3K subscribers
6.01K photos
235 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
*નાના પાયે ધંધો શરૂ કરી આત્મનિર્ભર બનેલા ગુજરાતીઓના પ્રેરણાદાયક કિસ્સા.**
કામ તો ઘણો છે. પણ લોકો હસી એવી બીકે ના હોય તો...

મારે પણ ધંધો કરવો છે પણ શરૂઆત ક્યાંથી કરું હું નોકરી છોડીને ધંધો કરવાનું રિક કેવી રીતે થઈ? જો ધંધી ન ચાલ્યો તો હું શું કરીશ? મને પપ્પાના બિઝનેસમાં રસ નથી, મને નવો ધંધો કરવો છે પણ પરિવારને કેવી રીતે રાજી કરું ?

પોતાનો ધંધી શરૂ કરવા માંગતા યુવાનોના મનમાં ઊઠતા આવા સવાલો ના જવાબ આ પુસ્તકમાં આપવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક મધંધો નાનો છે પણ પોતાનો છે”માં નાના પાયે ધંધાની રરૂઆત કરી સફળતા મેળવનાર ગુજરાતી યુવાનોની સાચી કહાણી છે,

આ પ્રેરણારૂપ થવાનો આપણી જ માટીમાંથી આવ્યા છે, આપણી અને આમની શક્તિઓ, સમસ્યાઓ અને મયાદાઓ એકસમાન છે. બસ ફરક એટલો જ છે કે, સામાન્ય લોકો સમસ્યાઓ જોઈને રોકાઈ જતા હોય છે જ્યારે આ યુવાની સમસ્યાને મહાત આપી જીવનમાં આગળ વધ્યા છે. સરકારી નોકરીના ઇન્તજારમાં ભેા રહેવું અર્થહીન છે અને પ્રમોશનની લાલચે

નોકરીની રેસમાં દોડતા રહેવું નિરર્થક છે. પોતાની શક્તિઓ અને આવડતોની ઉપયોગ પોતાની સમૃદ્ધિ માટે કરવા માંગતા યુવાનોને આ પુસ્તક મદદરૂપ થશે. યુવાનો સુરક્ષિત મોટી નોકરીની જગ્યાએ પોતાનો નાનો ધંધો સ્થાપવાની દિશામાં એક ડગલું પણ માંડશે તો આ પુસ્તક પાછળની મહેનત સફ્ળ ગણાશે.

- કુલદીપ સિંઘ કલેર - પૉઝિટિવ પાજી
ઇન્ડેક્સ ખાસ જોજો
ધંધો_નાનો_છે_પણ_પોતાનો_છે.pdf
1.4 MB
ધંધો નાનો છે પણ પોતાનો છે.pdf
MRP 249
ઘરે બેઠા 225
ઓર્ડર 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર યોજિત

વર્ક આસીસ્ટન્સ For Civil
પુસ્તકની વિશિષ્ટતાઓ :

• Part-A અને Part-B બન્નેના બધા જ વિષયોની સમજૂતી સાથે વિપુલ પ્રમાણમાં MCQs પ્રશ્નો અને તેના ઉત્તરો

• ત્રણ કલાકના પ્રશ્નપત્ર માટે, કુલ 210 વિકલ્પોવાળા પ્રશ્નોના ઉત્તરો Solve કરવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક

• અભ્યાસક્રમ અનુસાર પુસ્તક, 100% સફળતા મેળવવા માટેનું શ્રેષ્ઠત્તમ પુસ્તક, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો
વર્ક આસિસ્ટન્ટ 2024.pdf
1.8 MB
Created and shared using Adobe Scan.
અધતન આવૃત્તિ 2025
MRP 600
ઘરે બેઠા 450
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
સંપૂર્ણ ગુજરાતી પુસ્તક
ફાયર વિજ્ઞાન, ફાયર નિવારણ અને સંરક્ષણ પંપ.

► ફાયર મેનેજમેન્ટ, બચાવ, બચાવ, ફાયર ટેન્ડર અને મૂળભૂત એન્જિનિયરિંગ.

► ઔદ્યોગિક સલામતી ફાયરમેન જહાજ અને કટોકટી સેવાઓ.
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનાં અલગ – અલગ વિભાગો જેવા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ જેવી કે ફાયર ઓફિસર, ફાયરમેન તથા ફાયરમેન કમ ડ્રાઈવર વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી અને સરળ ભાષામાં Fire And Safetyનું ગુજરાતનું સૌપ્રથમ પુસ્તક જે પુસ્તકમાં ટોટલ 93 જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે બાબતે આ ડીપાર્ટમેન્ટમાં ગુજરાતનાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને "Fire And Safety" વિભાગમાં પૂરા માકર્સ મેળવી શકે તે માટે સાગરભાઈ પંડયા દ્વારા ખૂબ સારી મહેનત કરી અને આ પુસ્તક આપની સામે મુકવામાં આવેલ છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તક થકી આપ ચોકકસ સફળ નિવડશો તેની અમો ખાત્રી આપીએ છીએ.
સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઑફિસર, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

ગુજરાતનું પ્રથમ પુસ્તક