GCC BOOKS STORE
13.1K subscribers
5.07K photos
170 videos
1.61K files
1.74K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
DEMO COPY GSRTC HELPER BOOK.pdf
1.8 MB
Demo copy
MRP 499
ઘરે બેઠા 399
ઓર્ડર 9574305710 Whatsapp
MRP 860
50 ટકા ઓફર 430+30 કુરિયર
460 માં ઘરે બેઠા
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા આયોજિત

20 Most Important

પ્રશ્નપત્રો

અદ્યતન આવૃત્તિ

લ્પર (સહાયક) પેપર સેટ

ગુજરાતના વર્તમાન બનાવો

કુમારનું સુપ્રીમ સહાયક પુસ્તક

Choice of New Generation for Brilliant Success.....

કુમાર પ્રકાશન
ઓર્ડર 9574305710 Whatsapp
Coming Soon !!!
સંપૂર્ણ ગુજરાતી પુસ્તક
ફાયર વિજ્ઞાન, ફાયર નિવારણ અને સંરક્ષણ પંપ.

► ફાયર મેનેજમેન્ટ, બચાવ, બચાવ, ફાયર ટેન્ડર અને મૂળભૂત એન્જિનિયરિંગ.

► ઔદ્યોગિક સલામતી ફાયરમેન જહાજ અને કટોકટી સેવાઓ.
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનાં અલગ – અલગ વિભાગો જેવા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ જેવી કે ફાયર ઓફિસર, ફાયરમેન તથા ફાયરમેન કમ ડ્રાઈવર વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી અને સરળ ભાષામાં Fire And Safetyનું ગુજરાતનું સૌપ્રથમ પુસ્તક જે પુસ્તકમાં ટોટલ 93 જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે બાબતે આ ડીપાર્ટમેન્ટમાં ગુજરાતનાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને "Fire And Safety" વિભાગમાં પૂરા માકર્સ મેળવી શકે તે માટે સાગરભાઈ પંડયા દ્વારા ખૂબ સારી મહેનત કરી અને આ પુસ્તક આપની સામે મુકવામાં આવેલ છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તક થકી આપ ચોકકસ સફળ નિવડશો તેની અમો ખાત્રી આપીએ છીએ.
સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઑફિસર, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

ગુજરાતનું પ્રથમ પુસ્તક