GCC BOOKS STORE
13.3K subscribers
6.01K photos
235 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
👉 SPECIAL 30% COMBO OFFER💥

🔖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત '' 4 આધારભૂત સ્ત્રોતો NCERT (OLD & NEW), GCERT, NIOS, TNTESC  આધારિત "ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા", "ભૌતિક ભૂગોળ" ," ભારત ભૂગોળ", "પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ", "આધુનિક ભારતનો ઇતિહાસ", "ભારતનો સાંસ્કૃતિક વારસો", " પર્યાવરણ ", " વિજ્ઞાન અને ટેક્નોલોજી", "સામાન્ય વિજ્ઞાન", "ભારતીય અર્થતંત્ર" અને "બંધારણ 4 in 1 MCQ".

MRP: ₹380+₹350+₹290+₹240+₹520+₹370+₹350+₹380+₹200+₹510+₹370 = ~3960~/-

Discounted Price: ₹2772/-

💁🏻‍♂️ Total Discount: ₹1188/-
(30% Discount)


આમાંથી કોઈ પણ બુક લેશો જેટલી જોઈએ એટલી 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

ઓર્ડર 9574305710 Whatsapp
MRP 749
ઘરે બેઠા 549
ઓર્ડર 9574305710 Whatsapp
ઓર્ડર 9574305710 Whatsapp
એમેઝોન નું નામ કોને નથી સાંભળ્યું દરેક નાના મોટા એ નામ સાંભળ્યું છે અરે સાંભળ્યું શું આમાંથી દરેક લોકો ખરીદી પણ કરતા હશે આજે વિશ્વમાં ફેલાયેલી આ કંપની ના મલિક જેફ બેઝોસે આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું એ આ Book છે

જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક છે તેમને એક સામાન્ય ઓનલાઇન પુસ્તક વેચવાથી આ શરૂઆત કરી હતી.

આ પુસ્તક બઝોસના અગત્યના પાઠ, એમની માનસિકતા ,સિદ્ધાંતો અને એમને લીધેલા પગલાં જેના દ્વારા એમેઝોને આ શિખર હાંસિલ કરી છે.

એમના 14 સિદ્ધાંતો તમારો ધંધો મંદો હોય,વિકાસ થતો ન હોય એમના માટે,યુવાનો માટે માર્ગદર્શક છે જે ધંધો કરવા માંગતા હોય આ એક એવી માર્ગદર્શિકા છે જે તમને ક્યાંય નહીં મળે

જેફ બેઝોસે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકી એકની સ્થાપના કરી છે, અને એ રીતે તે પોતે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બિઝનેસના ઇતિહાસમાં કોઇપણ કંપની સૌથી ઝડપી ૧૦૦ અબજ ડૉલરના વેચાણે પહોંચી હોય તો તે છે એમેઝોન. બેઝોસે પુસ્તકો ઑનલાઇન વેચવાથી શરૂઆત કરી હતી.

બેઝોસે આવું કેવી રીતે કર્યું?

સદ્નસીબે બેઝોસે પોતે જે માર્ગ અખત્યાર કર્યો તેની સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી ગુપ્ત બાબતો જાતે જ પૂરી પાડી છે. જો આ જ માર્ગને અનુસરવામાં આવે તો અન્ય બિઝનેસ માલિકો પણ સફળ થઈ શકે. છેલ્લા ૨૧ કરતાં વધુ વર્ષથી બેઝોસ તેમની કંપનીના શેરધારકોને જાતે પત્ર લખતા રહ્યા છે જેમાં એમેઝોનની પ્રગતિ માટે તેમણે ઉપયોગમાં લીધેલા સિદ્ધાંતો તથા વ્યૂહરચનાઓની માહિતી મળે છે. સૌપ્રથમ વખત ‘એમેઝોનની સફળતાનું રહસ્ય’ પુસ્તક દ્વારા એ તમામ અગત્યના પાઠ, માનસિકતા, સિદ્ધાંતો તથા બેઝોસે લીધેલાં પગલાં અહીં જાહેર થાય છે જેને કારણે એમેઝોન આજની જંગી સફળતા સુધી પહોંચી શકી છે. આ સિદ્ધાંતોનો અમલ કરવાથી ઊંચા અને ઝડપી પરિણામ મળી શકે છે.

વધુ માહિતી માટે ઇન્ડેક્સ જુઓ આ પુસ્તક કેટલું અમૂલ્ય છે એ સમજાશે
MRP 350
ઘરે બેઠા 299
ઓર્ડર 9574305710 Whatsapp
ભારતની ઓટોમોબાઈલ કંપની હીરોની સફળતાની યશગાથા. દેશના ભાગલા પડ્યા ત્યારે હિજરત કરીને મુંજાલ પરિવાર ભારત આવ્યો ત્યારે એમની પાસે કશું જ નહોતું બચ્યું. ‘નીચે ધરતી અને ઉપર આકાશ’ જેવી દારુણ પરિસ્થિતીમાં સાઇકલનાં સ્પેરપાર્ટસનાં વેચાણથી શરૂઆત કરીને મુંજાલ ભાઈઓએ જોતજોતામાં હીરો સાઇકલ કંપનીની સ્થાપના કરી અને 1986માં હીરો વિશ્વની સૌથી મોટી સાઇકલ કંપની બની. પછીના વરસોમાં હીરો-હોન્ડા મોટરસાઇકલનાં વેચાણે વિક્રમો સર કર્યા. ભારતની અને વિશ્વની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હીરોની આ ‘ઝીરોથી હીરો’ બનવાની સંઘર્ષગાથા એક દંતકથા સમાન છે. મુંજાલ ભાઈઓએ કોઈ ઔપચારિક શિક્ષણ નહોતું પ્રાપ્ત કર્યું. ધીમો આર્થિક વિકાસ, અનેક સરકારી અડચણો, સંસાધનોની અછત, માંદલું અર્થતંત્ર જેવા પડકારો સામે ઝઝૂમીને ટુ વ્હીલર ક્ષેત્રે દેશમાં ક્રાંતિ આણનાર હીરો કંપનીની સાફલ્યગાથા કોઈ ચમત્કારથી કમ નથી. પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક તસ્વીરો પણ સામેલ છે. મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Making of Hero : Four Brother, Two Wheels and a Revolution that shaped India’નો આ ગુજરાતી અનુવાદ છે.
MRP 399
ઘરે બેઠા 349