GCC BOOKS STORE
13.1K subscribers
4.75K photos
154 videos
1.53K files
1.72K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વ્યૂહચક્રવ્યૂહ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અંગેની રણનીતિના નિર્માણમાં સહાય કરતું પુસ્તક છે. ઘણાં વર્ષો सुधी દીપક મેઘાણી UPSC/GPSC - Class 1 & 2/PSI वगेरेनी स्पर्धात्म પરીક્ષાઓ અંગે SPIPA, Ahmedabad ઉપરાંત અલગઅલગ સંસ્થાઓમાં માર્ગદર્શન આપેલ છે. પોતેય સફળ થયેલ છું. 6 મે, 2010ના રોજ UPSCનું પરિણામ આવ્યું હતું જેમાં હું સફળ થયો હતો અને IPSમાં ચયનિત થયો હતો. 13 મે, 2010ના રોજ GPSCનું પરિણામ આવ્યું હતું જેમાં પણ હું સફળ થયો હતો અને DySPમાં પસંદગી પામ્યો હતો. સ્વાભાવિક છે કે મેં IPSને પ્રાધાન્ય આપ્યું. ઘણાં પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, પણ જૂજ પાસ થતાં હોય છે. આમ કેમ? Hard work જરૂરી છે અને એ પ્રથમ શરત છે, પણ સાથેસાથે smart work પણ જોઈએ. મારા અનુભવોને આધારે વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહે એવું થોડુંક લખ્યું છે. ધીરજ અને ધગશ તો જોઈએ, પણ યોગ્ય અને પૂરતું વાંચન પણ જોઈએ. આવાં કેટલાંક પાસાઓની ચર્ચા સંક્ષિપ્તમાં આ નાનકડાં પુસ્તકમાં આવરી લેવાનો પ્રયાસ કરેલ છે.
ઇન્ડેક્સ ખાસ જોજો
MRP 175
ઘરે બેઠા 170
ઓર્ડર 9574305710 Whatsapp
MRP 650
ઘરે બેઠા ફક્ત 450
ભારતનો ઇતિહાસ
ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા
ભારતની ભૂગોળ
વિશ્વની ભૂગોળ
સામાન્ય વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેકનૉલોજી
ભારતીય અર્થવ્યવસ્થા
કમ્પ્યૂટર
રમત-ગમત
પર્યાવરણ
વિશ્વનો ઈતિહાસ
ભારતીય કલા અને સંસ્કૃતિ
ઓર્ડર 9574305710 Whatsapp
Golden Rules of English Grammar 2025.pdf
4.1 MB
Created and shared using Adobe Scan.
ઓર્ડર 9574305710 Whatsapp
2025 Edition
2014 થી સૌથી વધુ વેચાતું પુસ્તક
જીપીએસસી / યુપીએસસી / ગૌણ સેવા પસંદગી મંડળ / NET/SLET / TET / TAT / HTAT / કારકુન / તલાટી / પીએસઆઈ / એસ.ઓ. સચિવાલય / બેન્કિંગ અને બધી સ્પર્ધાત્મક તેમજ ખાતાકીય પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં હાઈએસ્ટ સ્કોર માટે

બધા જ નિયમો એક જ પુસ્તકમાં

Best Selling Book Since 2014

PSI મુખ્ય પરીક્ષા માટે

GOLDEN RULES OF ENGLISH GRAMMAR

A REFERENCE BOOK FOR CORRECT ENGLISH FOR SCHOOLS AND COLLEGE

વ્યાકરણના નિયમોની ગુજરાતી સમજૂતી સહિત

Salient Features:

More than 500 Rules about English Grammar

Easy and Simple Style

A Ready Reference for Correct English

Fill-up the gaps Exercises

600 MCQs from previous exams

3000 sentences for exercise with answers

1000 MCQ with Answers

• Useful for all Competitive Examinations Correct the sentences excericises
MRP 375
ઘરે બેઠા 360
Golden Rules of English Grammar 2025.pdf
4.1 MB
Created and shared using Adobe Scan.