જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતુ તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’
general science discriptive 2024 demo copy.pdf
21.7 MB
📚યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સામાન્ય વિજ્ઞાન (વર્ણનાત્મક સ્વરૂપે) તૃતીય રંગીન આવૃત્તિ - 2025 પુસ્તકની ડેમો કોપી.
general science oneliner demo copy.pdf
14.8 MB
📚યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સામાન્ય વિજ્ઞાન (વનલાઇનર) તૃતીય રંગીન આવૃત્તિ - 2025 પુસ્તકની ડેમો કોપી.