Mechanical & Automobile Engineering Demo Copy.pdf
17.2 MB
📚યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત ''MECHANICAL & AUTOMOBILE ENGINEERING" Previous Year MCQs Papers : 2nd Edition-2025 ની ડેમો કોપી.
જે મિત્રોને /Expected Delivery Date 17 તારીખ આપેલી છે એ લોકોને ખાસ જણાવવાનું કે બધાની બુકો નીકળી ગઈ છે કોઈ બુક પેન્ડિંગ નથી આજે તમામ બુકો નીકળી ગઈ છે એટલે કાલે રવિવાર છે 17 તારીખના તો સોમવારે 18 તારીખે 10:00 વાગ્યા પછી બધાને ડિલિવરી મળવાની ચાલુ થઈ જશે એટલે થોડો સાથ અને સહકાર આપજો
સોમવારે 10 -11 વાગ્યા સુધી ડિલિવરી ના મળે તો મને આપણા બુકના નંબર ઉપર મેસેજ કરજો ત્યાં તમને ટ્રેક આઈડી કરી અને જોઈ આપશે પણ સોમવારે.
સોમવારે 10 -11 વાગ્યા સુધી ડિલિવરી ના મળે તો મને આપણા બુકના નંબર ઉપર મેસેજ કરજો ત્યાં તમને ટ્રેક આઈડી કરી અને જોઈ આપશે પણ સોમવારે.