છેલ્લા એક દાયકામાં ભારતીયો મોટી સંખ્યામાં સ્ટોક માર્કેટમાં રોકાણ તરફ વળ્યા
છે.
જોકે ૨૦૦૭માં જ્યારે મેં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કરી હતી ત્યારે બહુ ઓછા લોકો સ્ટોક્સમાં રોકાણનો ઈરાદો ધરાવતા હતા. તે સમયે મોટાભાગના લોકો શેરબજાર એટલે સટ્ટો એવું માનતા હતા અને તેનાથી દૂર રહેતા હતા.
વળી, તે સમયે હર્ષદ મહેતા કૌભાંડ (૧૯૯૨), કેતન પારેખ કૌભાંડ (૧૯૯૮- ૨૦૦૧) અને ડોટકોમ બબલ (૨૦૦૦-૨૦૦૧)ને પણ વધારે સમય નહોતો થયો અને લોકોના મનમાં તે બધુ હાવિ હતું.
ઉપરોક્ત ઘટનાક્રમ વખતે લોકોએ રાતોરાત તેમનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. શેરબજારમાં રોકાણના શરૂઆતના તબક્કામાં મારે પણ નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે તેનાથી મારા મનમાં એક વિચાર પ્રક્રિયા શરૂ થઈ કે રોકાણની રાનીતિમાં હું ક્યાં ખોટો પડયો.
આથી મેં સ્ટોક માર્કેટ અંગેના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું, નિષ્ણાતોને મળવાનું શરૂ
કર્યું, અગાઉના ડેટા પોઈન્ટ્સનો ગહન અભ્યાસ કર્યો. આ તમામના નીચોડરૂપે આ પુસ્તક આપોઆપ જ આકાર લેતું ગયું. મારી આ લર્નિંગ પ્રોસેસ દરમિયાન મને સારા અને સતત પરિણામ મળતા રહ્યા
અને તેને કારણે તે જ્ઞાન અને અનુભવ અનેક લોકો સમક્ષ રજૂ કરવા માટેનો મારો
વિશ્વાસ વધ્યો.
અંગ્રેજી ટાઈટલ “Guide to Indian Stock Market" સાથેનું આ પુસ્તક સૌપ્રથમ જાન્યુઆરી ૨૦૦૭માં પ્રકાશિત થયું હતું જેમાં એવા વાચકોને શેરબજા૨ અંગે બેઝિક નોલેજ આપવાનો પ્રયાસ હતો, જેમને શેરબજાર વિશે કંઈ ખબર ન હતી.
વાચકોએ આ પુસ્તકને સારો પ્રતિસાદ આપ્યો અને પછી તેની હિન્દી આવૃત્તિ પ્રકાશિત થઈ અને પછી ગુજરાતી અને મરાઠી ભાષામાં આ પુસ્તક રજૂ થયું અને લાખો લોકોને તેનો લાભ મળ્યો.
અનેક વર્ષોમાં આ પુસ્તકને કારણે દેશના લાખો રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરવામાં અને કમાણી કરવામાં મદદ મળી છે.
છેલ્લાં ૧૩ વર્ષમાં, અને ખાસ કરીને છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજાર સંબધિત રેગ્યુલેશન્સમાં ભારે ધરખમ ફેરફાર થઈ ગયા છે. આથી મને લાગ્યું કે આ પુસ્તકમાં ખાસ્સા ફેરફાર જરૂરી છે અને આ તમામ ફેરફારો અને અપડેટ્સ સાથે આ નવી આવૃત્તિ રજૂ કરી રહ્યો છું.
મને આશા છે કે પુસ્તકની આ નવી આવૃત્તિ તમામ વાચકોને ભારતીય શેરબજારમાં રોકાણમાં અને તેમાંથી સારી એવી કમાણી કરવામાં ઉપયોગી થશે.

ભારતીય_શેરબજારનું_માર્ગદર્શન.pdf
1.6 MB
ભારતીય શેરબજારનું માર્ગદર્શન.pdf
અધતન આવૃત્તિ 2025-26
કમિશ્નરશ્રી આરોગ્ય વિભાગની કચેરી (ત.વિ.) ગાંધીનગર
(સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા)
સ્ટાફ નર્સ : વર્ગ 3
પુસ્તકની વિશિષ્ટતાઓ
* પ્રસ્તુત પુસ્તકમાં અભ્યાસક્રમના ચારે યુનિટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે.
* અભ્યાસક્રમના પ્રત્યેક મુદ્દાની સર્વપ્રથમ સવિસ્તર સમજ અને ત્યારબાદ તેને લગતા પુષ્કળ પ્રમાણમાં MCQs (હેતુલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરો) આપેલ છે.
* આ લેખિત પરીક્ષા સ્પર્ધાત્મક હોઈ, બધા જ હેતુલક્ષી પ્રશ્નોત્તરની વારંવાર ખૂબ જ પ્રેક્ટિસ કરવી અત્યંત જરૂરી છે.
અદ્યતન આવૃત્તિ : 2025-26

સ્ટાફ નર્સ 2025-26.pdf
5.2 MB
Created and shared using Adobe Scan.
ડે ટ્રેડિંગનો પરિચય
ડે ટ્રેડિંગનો આરંભ કઈ રીતે કરશો ? સ્ટોપ લોસની થિયરીનો કઈ રીતે ઉપયોગ કરશો ? ડે ટ્રેડિંગ કરતી વખતે આ બાબતોથી દૂર રહો. ડે ટ્રેડિંગ માટેના શેર્સની પસંદગી કરવા માટેના વ્યૂહો ડે ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરશો ? ટેનિકલ એનાલિસીસ ઓળિયા ઊભા કરવાના અને ઓળિયા કાઢી નાંખવાના વ્યૂહો ફ્યૂચર્સમાં ડે ટ્રેડિંગ કેવી રીતે કરશો ? ઓનલાઈન ટર્મિનલ્સ
આ સિવાય અન્ય મહત્ત્વના પ્રકરણોને આવરી લેવામાં આવ્યા છે.

દેશમાં 3 ટ્રેડિંગનો આરંભ થયો ત્યારથી ડે ટ્રેડિંગ કે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરવામાં લોકોનો રસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઇન્ટ્રા ડે કે 3 ટ્રેડિંગ કરવા માટે બહુ જ નાની મૂડીની જરૂર પડે છે.
ઈન્ડેક્સ જોજો..
ઈન્ડેક્સ જોજો..