GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઓર્ડર 9574305710
💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકની ડેમો કોપી 💥

📘નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમીક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ📘

💥💥ઉમેદવાર અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને પોતાની તૈયારી અને મૂલ્યાંકન વ્યવસ્થિત કરી શકે તે માટે અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ💥💥

📘📘છેલ્લા ચાર મહિનાની મહત્વપૂર્ણ ઘટનાઓ ફ્રી બુકલેટ સ્વરૂપે📘📘

આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો:
📘 ઈતિહાસ (ભારત અને ગુજરાત)
📘 ભૂગોળ (ભારત અને ગુજરાત)
📘સાંસ્કૃતિક વારસો (ભારત અને ગુજરાત)
📘અર્થતંત્ર અને આયોજન (ભારત અને ગુજરાત)
📘વિજ્ઞાન અને ટેકનોલોજી
📘 સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
📘 ભારતીય બંધારણ
📘પંચાયતી રાજ
📘પર્યાવરણ
📘સાંપ્રત ઘટનાઓ
📘ગુજરાત, ભારત અને વિશ્વની સામાન્ય જાણકારી
📘ખેલકૂદ અને રમતો
📘મહત્વપૂર્ણ એવોર્ડ
📘મહત્વપૂર્ણ દિવસો
MRP 950
ઘરે બેઠા 699
ઓર્ડર 9574305710 whatsapp
સ્પર્ધાત્મક પરીક્ષાઓનું હથિયાર તરીકે ઓળખાતા 'ગુજરાત પરિચય ' ની સુધારેલી 13 મી આવૃત્તિ, પાંચ લાખથી વધુ પુસ્તકોનું વેચાણ.પાનાં 488,

MRP 450
ઘરે બેઠા 420
લેટેસ્ટ 2023
મહાગુજરાત આંદોલન

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતી સાહિત્ય

ગુજરાતની ભૂગોળ

ગુજરાતનો ઈતિહાસ

આપણું ગુજરાત

વ્યક્તિ વિશેષ

લેટેસ્ટ આંકડાકીય માહિતી સાથે
ગુજરાત રાજ્ય અંગેની 15000થી વિગતોનો સમાવેશ

6000 થી વધુ વનલાઈનર - MCQs જવાબો સહિત
ગૌણસેવા પસંદગી મંડળ, જીપીએસસી, પંચાયત સેવા પસંદગી મંડળ, પી. એસ. આઈ., રેલવે બેંકિંગ, એલ.આઈ.સી., એકાઉન્ટન્ટ, કલાર્ક, રેવન્યુ તલાટી, હિસાબી અધિકારી, UPSC NET/SLET ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ક્વિઝ સ્પર્ધા તેમજ સામાન્ય જ્ઞાન વિષયના વિધાર્થીઓ, શિક્ષકો, અભ્યાસુઓ અને ગુજરાત વિશે જાણવા માગતા ગુજરાત પ્રેમીઓ માટે અત્યંત ઉપયોગી

અધતન આવૃત્તિ - 2023 2011 થી અવિરત Best Selling Book
MRP 450
ઘરે બેઠા 420
ઓર્ડર 9574305710
💥NOW AVAILABLE...

📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત અગાઉની પ્રાથમિક (Pre.) પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નપત્રો નું વિષયવાર વર્ગીકરણ ,ગણિત અને તાર્કિક કસોટી ના પ્રશ્નોત્તર સમજૂતી સહિત GPSC 43 પ્રશ્નપત્રો પુસ્તક ની પાંચમી આવૃત્તિ - 2024.

MRP -₹ 780/-
ઘરે બેઠા 540

ઓર્ડર WhatsApp 9574305710
GPSC 43 Paper Set 2024 DEMO COPY-1.pdf
10.3 MB
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત અગાઉની પ્રાથમિક (Pre.) પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નપત્રો નું વિષયવાર વર્ગીકરણ ,ગણિત અને તાર્કિક કસોટી ના પ્રશ્નોત્તર સમજૂતી સહિત GPSC 43 પ્રશ્નપત્રો પુસ્તક ની પાંચમી આવૃત્તિ - 2024 ની ડેમો કોપી.