GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
👉 SPECIAL 30% COMBO OFFER 💥

🔖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત '' 4 આધારભૂત સ્ત્રોતો NCERT (OLD & NEW), GCERT, NIOS, TNTESC  આધારિત " ભૌતિક ભૂગોળ" ," ભારત ભૂગોળ"," સામાન્ય વિજ્ઞાન "," ભારતનો સાંસ્કૃતિક વારસો ", " પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ ", "આધુનિક ભારતનો ઇતિહાસ", " પર્યાવરણ ", " ભારતીય અર્થતંત્ર ", " વિજ્ઞાન અને ટેક્નોલોજી" અને "ભારતીય બંધારણ અને રાજ્વ્યવસ્થા".

MRP: ₹300+₹340+₹270+₹240+₹360+₹350+₹190+₹430+₹340+₹510= ~₹3330~/-

Discounted Price: ₹2331 /-

💁🏻‍♂️ Total Discount: ₹999/-
(30% Discount)

ઓર્ડર Whatsapp 9574305710 Whatsapp
વરસાદી માહોલ આપણે વિદ્યાર્થીઓ ને વેચાણ કિંમત પર વધારાના 10 ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ

તારીખ 25/7/2024 થી તારીખ 31/7/2024 સુધી

કોઈ પણ Book ની ખરીદી કરો અને નવી મૂકું છું એમાં પણ આ ઓફર લાગુ પડશે

Books નાં કેટલોગ www.gccbooksstore.in પર જોવા મળશે

ઓર્ડર 9574305710 Whatsapp પર જ  આપવાનો રહેશે ઓનલાઇન વેબસાઈટ માં ઓર્ડર થતો નથી ત્યાં ખાલી બુક જોવા મળશે

દરેક વિદ્યાર્થી મિત્રો આ ઓફર નો લાભ લે

ઉદાહરણ તરીકે આપણે કાઝી બંધારણ MRP 599 છે વેચાણ કિંમત 450 છે તો 10 ટકા ઓફર વેચાણ કિંમત પર એટલે 45 Rs થશે એટલે Book તમને 450-45 Rs=405 Rs માં જ પડશે

ઓર્ડર WhatsApp 9574305710
MRP 980
ઘરે બેઠા 615
ઑર્ડર whatsapp 9574305710
ઓફર નવી book મુકાશે એમાં લાગુ પડશે
📚 લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ભારતીય અર્થતંત્ર - બીજી સંશોધિત આવૃત્તિ-2023 📚
————————————————-
👉આ પુસ્તકને ખરીદવા માટે whatsapp 9574305710

https://gccbooksstore.in/public/productdetail/101
ECONOMICS_2nd EDITION_2024_DEMO COPY.pdf
18.1 MB
લિબર્ટી પબલિકેશન્સ દ્વારા પ્રકાશિત ભારતીય અર્થતંત્ર પુસ્તકની દ્રિતીય સંશોધિત આવૃત્તિની ડેમો કોપી

પુસ્તકની વિશેષતા

🎯 GPSC Class 1,2,3 સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક,

🎯 અર્થતંત્ર વિષય સાથે સંબંધિત વિવિધ કૉન્સેપ્ટ તથા અધતન આંકડાકીય માહિતીનો સમાવેશ,

🎯 GPSC તથા વર્ગ ૩ ની તમામ પ્રારંભિક પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોનો સમાવેશ.

🎯 GPSC અને CCEની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે હેતુસર અગાઉની મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ.

🎯 ગુજરાતીમાં ઉપલબ્ધ એક માત્ર પુસ્તક જેમાં વિષયવસ્તુ સાથે જ સામાજિક - આર્થિક સમીક્ષા તથા અંદાજપત્રની આંકડાકીય માહિતીનો સમાવેશ.

🎯 GCERT, NCERT, તથા ભારત અને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટના આધારે પ્રમાણભૂત માહિતીનો સમાવેશ.

🎯 ભારતીય અર્થતંત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સાંપ્રત ઘટનાઓ, રિપોર્ટ અને કેન્દ્ર - રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ.

🎯 ભારતીય અર્થતંત્રની સરળ ભાષામાં સમજ આપતું એક માત્ર પરીક્ષાલક્ષી પુસ્તક.
🎉લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કંડક્ટરની ભરતી પરીક્ષા માટે ઉપયોગી કન્ડક્ટર ગાઇડ પુસ્તકની ડેમો કોપી-2023 🎉

🎯 કંડક્ટરની પરીક્ષાના અભ્યાસક્રમનો સંપૂર્ણ સમાવેશ કરતું પુસ્તક 🎯

🚘મોટર વ્હીકલ એક્ટની સંપૂર્ણ જાણકારી🚘
✍️મોટર વ્હીકલ એક્ટ સંબંધિત અમેન્ડમેન્ટ બિલ-2019 નો સમાવેશ✍️

🚦રોડ સેફ્ટીનું તથ્યો સહિત સરળ ભાષામાં વર્ણન🚦

💉પ્રાથમિક સારવારનું રસપ્રદ વર્ણન💉

💥GSRTCનું માળખું તથા સામાન્ય સમજનો સમાવેશ💥

🔥કંડક્ટરની ફરજોનો સમાવેશ🔥

✍️સામાન્ય જ્ઞાન તથા કમ્પ્યુટરનો સમાવેશ✍️

🛑ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ તથા અંકગણિત અને બૌદ્ધિક ક્ષમતાનો સમાવેશ🛑

🎯1 ઓગસ્ટ 2023 થી અમલમાં આવેલા નવા ભાડાપત્રક સહિત 🎯

💥છેલ્લા ચાર મહિનાના ગુજરાતના મહત્વપૂર્ણ બનાવો ફ્રી બુકલેટ સ્વરૂપે💥