📕 NCERT અને GCERTના પાઠયપુસ્તકોમાંથી ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ભૌતિક ભૂગોળ, ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા તથા ભારતીય અર્થતંત્ર એમ કુલ 6 વિષયોના 105+ પ્રકરણોનો સારાંશ માત્ર એક જ પુસ્તકમાં ✅
📔 MASTER THE NCERT + GCERT BOOK 📔
📚ધોરણ 6 થી 12ના પાઠયપુસ્તકોનો સારાંશ + પરીક્ષાલક્ષી વિશેષ અભ્યાસ📚
➡️સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમ્સ તથા મેઈન્સ એમ બંને પરીક્ષાની સર્વશ્રેષ્ઠ તૈયારી માટે દરેક વિષયનો સમજશક્તિ સાથે વિગતવાર અભ્યાસ
➡️પરીક્ષાની અંતિમ ક્ષણોમાં કિવક રીવિઝન માટે 700+ ચાર્ટ, કોષ્ટક અને નકશાઓનો સમાવેશ
➡️NCERT તથા GCERTના ઘણાબધા પુસ્તકો વાંચવામાંથી મુક્તિ
➡️નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ અદ્યતન માહિતી

સ્પર્ધાત્મક પરીક્ષાનો ઘણા વર્ષ નો મારો અનુભવ છે આવનારી C.C.E ,P.S.I ,Dy.So,
T.A.T ,GPSC વગેરે જેવી વિવિધ પરીક્ષાઓમાં ગુજરાતી ભાષાના પ્રશ્નો પુછાતા હોય છે જેમાં ગુજરાતી વિષયનું અઢળક સાહિત્ય મટીરીયલ બજારમાં મળતું હોય છે. મે એવા ઘણા પુસ્તકો વાંચ્યાં પછી એક દિવસ લાઇબ્રેરીમાં એક મારા મિત્ર પાસેથી મે વ્યાકરણ વિહાર(બિપીનભાઈ ત્રિવેદી સાહેબ રચિત) નામની બુક જોઈ અને મે એ બુક વાંચી એમાં ખૂબ સરસ મુદ્દાસર માહિતી જોવા મળી . વિશાળ શબ્દભંડોળ, પાઠ્યપુસ્તકનાં ઉદાહરણો તથા તમામ શબ્દો,યુનિ. ગ્રંથનિર્માણબોર્ડની બુકોનુ શબ્દભંડોળ ભાષા નિયામકના પુસ્તકો અને અન્ય સંદર્ભગ્રંથો ને આવરીને ખુબ જ મેહનતથી આ પુસ્તક બનાવેલ છે. જે વિધાર્થીઓને પરિણામ માં ખુબજ ઉપયોગી નીવડે તેમ છે.ટૂકમા મારી દ્રષ્ટિએ કોઈ પણ પરીક્ષા ની ગુજરાતી વિષયની તૈયારી કરવા માટેનું આ એક સંપૂર્ણ પુસ્તક છે.
મિત્રો, હવે વાત કરીએ નવી પરીક્ષા પદ્ધતિની જેમાં ઘણા ખરા ફેરફાર થયેલ છે વર્ણનાત્મક પ્રશ્નો પૂછાય છે. માટે એક નવી બુક તૈયાર થયેલ છે વર્ણનવિહાર નામ ની એના પણ લેખક અને સંપાદક( બિપીન.પી ત્રિવેદી અને ડૉ.બળવંત સર તેજાણી) છે આ પુસ્તક મે પણ વાંચ્યું છે અને આવનારી પરીક્ષામાં વર્ણન માટે ખૂબ ઉપયોગી થાય તેમ છે. અને હા ખાસ એક સલાહ મારી તમને એ છે મિત્રો કે દસ પ્રકાશનની અલગ અલગ દસ બુકો વાંચવા કરતાં આ એક બુક દસ વાર વાંચવી સારીસ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને એક સારી અને સાચી દિશા મળે એ માટે.. આ મારો ખુદના અનુભવને આધારે કહુ છું. આ બુકની ભાષાનું લેવલ કોલેજ કક્ષાનું અને છતાં યાદ રહી જાય તેવા પ્રકારનું સરળ છે .બુકની અંદર રજૂ થયેલા બધા જ મુદ્દાઓમાં વિદ્યાર્થીની માનસિકતા અને ગુજરાતી ભાષાની મૂળ પદ્ધતિને ખ્યાલમાં રાખીને સરસ મજાની મેથડ સાથે રજૂઆત કરવામાં આવી છે. જો તમે વર્ણનાત્મક ગુજરાતીનું પેપર આપવાના હોવ તો આ બુક એ ગુજરાતી લેખન કેવી રીતે કરવું જોઈએ એના માટે રામબાણ સાબિત થઈ શકે તેમ છે. વર્ણનાત્મક ગુજરાતી માટેનું ખરેખર ઉત્તમ પુસ્તક છે...😊
નામ:- મહેશ.યું.મહિડા
ગામ:- રાજુલા (અમરેલી)

GRAM SEVAK DEMO.pdf
32.7 MB
📙યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત '' ગ્રામસેવક અને કૃષિ વિજ્ઞાન" પ્રથમ આવૃત્તિ-2022 ની ડેમો કોપી.