GCC BOOKS STORE
14.2K subscribers
6.13K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
પુસ્તકની વિશેષતાઓ

• ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા વિષયને લગતા ધો. 6 થી 12ના NCERT, GCERT પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના પ્રશ્નો મળીને કુલ 4000થી વધુ હેતુલક્ષી પ્રશ્નો (MCQs)નો 62 પ્રકરણોમાં સમાવેશ કરતું (4 in 1) પુસ્તક.

• અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના જે પ્રશ્નોની માહિતી માત્ર NCERTમાંથી મળતી હોય તેને (NC ધો. 6, પાઠ-18), માત્ર GCERTમાંથી મળતી હોય તેને (GC ધો. 6, પાઠ-5) તથા NCERT-GCERT બંનેમાં માહિતી મળતી હોય તેને (NC ધો. 6, પાઠ-18/ GC ધો. 6, પાઠ-5) જેવા કોડ સાથે રજૂઆત.

• NCERT અને GCERT જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવામાં આવા પ્રશ્નોનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી ઉપરોક્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.

• અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના કેટલા પ્રશ્નોની માહિતી માત્ર NCERT, માત્ર GCERT કે NCERT અને GCERT બંનેમાં મળી આવે છે. આ પ્રકારના પ્રકરણવાર વિશ્લેષણનો સૌ પ્રથમવાર આ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે.

• આ પુસ્તકમાં આપવામાં આવેલ કુલ 4029 પ્રશ્નોમાંથી 1612 પ્રશ્નોની માહિતી NCERT અને GCERTમાં મળી આવે છે. આ 1612 પ્રશ્નોમાંથી 833 પ્રશ્નો (અર્થાત 51.67% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERT બંનેમાં સમાન (Common) મળી આવે છે.

• આ પુસ્તકમાં આપવામાં આવેલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ 999 પ્રશ્નોમાંથી 392 પ્રશ્નો (અર્થાત 39.24% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERTમાં મળી આવે છે.

• આ પુસ્તકમાં PYQs ની કુલ સંખ્યા 999 છે. તેમાં એકનો એક પ્રશ્ન એકથી વધુ પરીક્ષાઓમાં પુનરાવર્તિત થતો હોવાથી જો તેને ગણતરીમાં લેવામાં આવે તો તેની સંખ્યા 2100થી વધુ થાય છે પરંતુ અહીં તેને એક જ વાર ગણતરીમાં લેવામાં આવ્યો છે.

• આ પુસ્તકમાં NCERT અને GCERTના સામાજિક વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિષયના પાઠયપુસ્તકોમાંથી ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા વિષયને લગતા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
Polity Mcq 2024 Demo Copy.pdf
11.5 MB
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "4 in 1 - NCERT- GCERT, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના પ્રશ્નો, ધોરણ 6 થી 12 આધારીત ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા પ્રકરણવાર વૈકલ્પિક પ્રશ્નોત્તરી (MCQs)" સ્વરૂપે વર્ગ-3 વિશેષ પુસ્તકની પ્રથમ આવૃત્તિ - 2024 ની ડેમો કોપી.
MRP 350
ઘરે બેઠા 310
INDIAN HIS Demo CLASS 3 2024-1.pdf
25.6 MB
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત GCERT, NCERT, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય આધારભૂત ગ્રંથો આધારિત પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક " *ભારતનો ઇતિહાસ (વર્ગ-૩)* " પુસ્તકની ચતુર્થ આવૃત્તિ - 2024 ની ડેમો કોપી.
MRP 470
ઘરે બેઠા 380
ઑફર આજે છેલ્લો દિવસ
comstable jail sipai demo copy final.pdf
16 MB
📚 𝐏𝐎𝐋𝐈𝐂𝐄 𝐂𝐎𝐍𝐒𝐓𝐀𝐁𝐋𝐄 𝐀𝐍𝐄 𝐉𝐄𝐋 𝐒𝐈𝐏𝐀𝐇𝐈 📚
👉માસ્ટર ગાઈડ

[નવા અભ્યાસક્રમ મુજબ આવૃત્તિ - 2024]
👉DEMO COPY
📚 𝐏𝐎𝐋𝐈𝐂𝐄 𝐂𝐎𝐍𝐒𝐓𝐀𝐁𝐋𝐄 𝐀𝐍𝐄 𝐉𝐄𝐋 𝐒𝐈𝐏𝐀𝐇𝐈 📚
👉માસ્ટર ગાઈડ

[નવા અભ્યાસક્રમ મુજબ આવૃત્તિ - 2024]

•=========⊱◈✿◈⊰=========•
CONSTABLE ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી પુસ્તક...

✴️𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐃𝐢𝐬𝐜𝐨𝐮𝐧𝐭
👉7 દિવસ માટે 45% OFF

MRP: ₹ 649
ઘરે બેઠા 470
ઓર્ડર 9574305710