GCC BOOKS STORE
14.2K subscribers
6.13K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
અક્ષર વ્યાકરણ 2024
MRP 430
ઘરે બેઠા 399
ઑર્ડર 9574305710
ગુજરાતી_વ્યાકરણ_અક્ષર_2024.pdf
1001 KB
ગૌણસેવા પસંદગી મંડળ, યુ.પી.એસ.સી./જી.પી.એસ.સી. આયોજિત વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કારકુન, તલાટી, લોકરક્ષક, પી.એસ.આઈ., હિસાબી અધિકારી, નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર, સ્લેટ, ટીયર/આચાર્ય ઍંલિજિબિલિટી ટેસ્ટ, પ્રોબેશન અધિકારી તેમજ ધોરણ 10 અને 12 તેમજ કૉલેજના મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે

ગુજરાતી વ્યાકરણ પરિચય ®

પાઠ્યપુસ્તકો આધારિત

નાયબ મામલતદાર / ડેપ્યુટી સેક્શન ઓફિસર / પી. એસ.આઈ. / યુ.પી.એસ.સી.

જી.પી.એસ.સી. વર્ગ 1-2 અને ટી.વાય.બી.એ. / મુખ્ય ગુજરાતી વિષયનું સંદર્ભ પુસ્તક

અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ઉત્તરો સહિત.

1600 થી વધુ MCQs સહિત 4000 વિભિન્ન હેતુલક્ષી પ્રશ્નો

જી.પી.એસ.સી.ની અગાઉની પરીક્ષાનાં પ્રશ્નપત્રો Concept Clear માટે ખાસ સ્પષ્ટીકરન
CCE, DySO, નાયબ મામલતદાર અને GPSC 1-2 માટે

ગુજરાતી લેખન

નિબંધ, વિચારવિસ્તાર સારલેખન,ઓય પત્ર-અરજી-અહેવાલ લેખન, ચર્ચાપત્ર,. ગદ્યાર્થગ્રહણ પત્રકાર પરિષદ, ઔપચારિક ભાષણો, સંવાદલેખન,અનુવાદ, પ્રચારના માધ્યમનું નિવેદન,કાવ્યાર્થગ્રહણ

વિશેષતાઓ:

જીપીએસસી વર્ગ 1-2 ની મુખ્ય પરીક્ષા માટે

CCE મુખ્ય પરીક્ષા માટે

સીટીઓ ની વર્ગ-2 મુખ્ય પરીક્ષા માટે

પી.એસ.આઈ/પી.આઈ ની પરીક્ષા માટે

ડે. સેક્શન અધિકારી / નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા માટે

ધો. વર્ગ 10, 11-12ના વિદ્યાર્થીઓ માટે

ગુજરાતી મુખ્ય વિષય રાખનાર કોલેજના વિધાર્થીઓ માટે

ગુજરાતી શીખવતા શિક્ષકો-અધ્યાપકો માટે
અગાઉની પરીક્ષાનાં પ્રશ્નપત્રો સહિત
MRP 325
ઘરે બેઠા 299
ઓર્ડર 9574305710
ઑર્ડર 9574305710
MRP 690
ઘરે બેઠા 470
MRP 300
ઘરે બેઠા 150
50 ટકા ઓફર માં
ઓર્ડર whatsaapp 9574305710
MRP 430
ઘરે બેઠા 215
50 ટકા ઓફર માં
ઓર્ડર whatsapp 9574305710
Gujarat no Sanskrutik Varso_DEMO COPY.pdf
15 MB
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો-બીજી સંશોધિત આવૃત્તિ 2023

📘લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો- બીજી સંશોધિત આવૃત્તિ પુસ્તકની ડેમો કોપી📘

💥આ પુસ્તક ગુજરાત સરકાર આયોજિત તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિષય માટેનું સૌથી મહત્વનું પુસ્તક છે.💥

✍️આ પુસ્તકના વાંચન પછી ઉમેદવાર પોતાનું સ્વ-મૂલ્યાંકન પોતાની જાતે જ કરી શકે તે માટે દરેક પ્રકરણના અંતે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવેલ છે.✍️

🎯સરકારી સ્ત્રોતો,સરકારી વેબસાઈટ,યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો,GCERTના પાઠ્યપુસ્તકો તથા અન્ય આધારભૂત માહિતીને આધારે પુસ્તકનું નિર્માણ થયેલ છે.🎯

🎯ગુજરાતનાં સંપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું રસપ્રદ વર્ણન🎯

:💥ગુજરાતનાં તમામ જિલ્લાઓની સાંસ્કૃતિક બાબતોનું નિરૂપણ💥

💥રંગીન કોષ્ટક,ચિત્રો અને ચાર્ટ દ્વારા સરળ ભાષામાં રજૂઆત 💥