NCERT ભીષ્મ
ધોરણ 6 થી 10
ઇતિહાસ,ભૂગોળ, રાજ્યવ્યવસ્થા,અર્થવ્યવસ્થા
ધોરણ 6 થી 10
ઇતિહાસ,ભૂગોળ, રાજ્યવ્યવસ્થા,અર્થવ્યવસ્થા
વિશેષતા
સરળ ગુજરાતી ભાષામાં NCERT પુસ્તકોની પરીક્ષાલક્ષી સમજૂતી
• પરીક્ષાલક્ષી વિષયોનું સચોટ અને મુદ્દાસર વર્ણન
NCERT આધારિત નકશા, ચાર્ટ અને ફોટોગ્રાફ્સ
સરળ ગુજરાતી ભાષામાં NCERT પુસ્તકોની પરીક્ષાલક્ષી સમજૂતી
• પરીક્ષાલક્ષી વિષયોનું સચોટ અને મુદ્દાસર વર્ણન
NCERT આધારિત નકશા, ચાર્ટ અને ફોટોગ્રાફ્સ
ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ જે પુસ્તકની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. તેનો આ પુસ્તકનાં પ્રકાશન સાથે અંત આવ્યો છે. અત્યારે GPSC અને GSSSB દ્વારા લેવામાં આવતી વર્ગ-1/2 અને 3 તથા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી PSI, ASI, CONSTABLE તથા TET, TAT, H-TAT અને CCE, તલાટી વગેરે જેવી અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર તથા અર્થવ્યવસ્થાના પ્રશ્નો મોખરાનું સ્થાન ધરાવે છે. પરીક્ષામાં પૂછાતાં સામાજિક વિજ્ઞાન સંબંધિત પ્રશ્નો, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર તથા અર્થવ્યવસ્થાનું ઊંડાણપૂર્વક વાંચન અને મંથન કરવા માટે ઉત્તેજે છે. તેથી ગુજરાતના વિદ્યાર્થીઓને ઇતિહાસ તથા અન્ય વિષયોની સાચી અને સચોટ માહિતી, સરળતાથી પ્રાપ્ત થાય અને તેનો લાભ વિવિધ પરીક્ષામાં મળી રહે તે હેતુથી આ પુસ્તક 'NCERT ભીષ્મ (ધોરણ 6 થી 10)' વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાંઅનેરો આનંદ થાય છે.
આ પુસ્તકમાં બદલાયેલી પરીક્ષા પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરવામાં આવી છે. આ પુસ્તકની વિશેષતાઓ પુસ્તકને એક અલગ શૃંગાર અર્પે છે. જેની વિશેષમાં વાત કરીએ તો પાઠ્યપુસ્તકના માળખા સહિત તરત યાદ રહી જાય એવી સરળ ભાષા શૈલી તથા પ્રિલિમ અને મૅઇન્સ બંને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી કન્ટેન્ટ અને ફોટોગ્રાફસનો સમાવેશ તથા જરૂરી જગ્યાએ નકશા, ચાર્ટ, ટેબલ તથા આકૃતિનો પ્રયોગ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
આ પુસ્તકની પાઠ્ય માહિતીને પ્રામાણિક, પ્રાસંગિક અને અદ્યતન પરીક્ષા પદ્ધતિ અનુસાર બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યની નીચલી અદાલત દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં જવલંત સફળતા માટે
અદ્યતન આવૃત્તિ
પ્રોસેસ સર્વર/બેલીફ કોર્ટ/ઓફિસ/હોમ - એટેન્ડન્ટ અને ડ્રાઈવર
અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનો સમાવેશ અને તેને લગતા M.C.Q.
• સામાન્ય જ્ઞાન
• ગુજરાતી ભાષા
• ગુજરાતી વ્યાકરણ
• વિવિધ સરકારી યોજનાઓ
• અંકગણિત કોમ્પ્યૂટરને લગતું જ્ઞાન
• વાહન/મોટરનું પાયાનું જ્ઞાન
• વાહનવ્યવહારના નિયમો
• રોજબરોજની ઘટનાઓ