GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 540
ઘરે બેઠા 449
ઓર્ડર 9574305710
https://gccbooksstore.in/public/product/13
💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત Maths + Reasoning -10 મી સંશોધિત આવૃત્તિ💥

———————————————-
💥2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમ અનુસાર CCE, PSI-કોન્સ્ટેબલની પરીક્ષા માટે પાયાનું પુસ્તક

💥ગણિતના 34 તથા રિઝનીંગના 23 પ્રકરણોની સરળ ભાષામાં રજૂઆત

💥મહત્વપૂર્ણ પ્રકરણોમાં વિશિષ્ટ
ઉદાહરણોનો સમજુતી સહીત સમાવેશ
વૈદિક મેથ્સની ઝડપી ગણતરીનો સમાવેશ

💥વર્ષ 2015થી 2024 સુધીમાં આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો સમજુતી સહીત સમાવેશ

💥TCS દ્વારા વર્ષ 2024માં CBRT મુજબ લેવાયેલ પરીક્ષાઓના પ્રશ્નોનો સમજુતી સહીત સમાવેશ

💥ઉમેદવારના સ્વપ્રયત્ન માટે દરેક પ્રકરણના અંતે પ્રશ્નોનો સમાવેશ
લેટેસ્ટ પરીક્ષા પેટર્ન અનુસાર નવા પ્રકરણનો સમાવેશ
MRP 650
ઘરે બેઠા 499
ઓર્ડર 9574305710 Whatsapp
MRP 825
ઘરે બેઠા 540
Order 9574305710
Ú
NCERT ભીષ્મ
ધોરણ 6 થી 10
ઇતિહાસ,ભૂગોળ, રાજ્યવ્યવસ્થા,અર્થવ્યવસ્થા
વિશેષતા

સરળ ગુજરાતી ભાષામાં NCERT પુસ્તકોની પરીક્ષાલક્ષી સમજૂતી

• પરીક્ષાલક્ષી વિષયોનું સચોટ અને મુદ્દાસર વર્ણન

NCERT આધારિત નકશા, ચાર્ટ અને ફોટોગ્રાફ્સ
ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ જે પુસ્તકની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. તેનો આ પુસ્તકનાં પ્રકાશન સાથે અંત આવ્યો છે. અત્યારે GPSC અને GSSSB દ્વારા લેવામાં આવતી વર્ગ-1/2 અને 3 તથા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી PSI, ASI, CONSTABLE તથા TET, TAT, H-TAT અને CCE, તલાટી વગેરે જેવી અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર તથા અર્થવ્યવસ્થાના પ્રશ્નો મોખરાનું સ્થાન ધરાવે છે. પરીક્ષામાં પૂછાતાં સામાજિક વિજ્ઞાન સંબંધિત પ્રશ્નો, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર તથા અર્થવ્યવસ્થાનું ઊંડાણપૂર્વક વાંચન અને મંથન કરવા માટે ઉત્તેજે છે. તેથી ગુજરાતના વિદ્યાર્થીઓને ઇતિહાસ તથા અન્ય વિષયોની સાચી અને સચોટ માહિતી, સરળતાથી પ્રાપ્ત થાય અને તેનો લાભ વિવિધ પરીક્ષામાં મળી રહે તે હેતુથી આ પુસ્તક 'NCERT ભીષ્મ (ધોરણ 6 થી 10)' વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાંઅનેરો આનંદ થાય છે.

આ પુસ્તકમાં બદલાયેલી પરીક્ષા પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરવામાં આવી છે. આ પુસ્તકની વિશેષતાઓ પુસ્તકને એક અલગ શૃંગાર અર્પે છે. જેની વિશેષમાં વાત કરીએ તો પાઠ્યપુસ્તકના માળખા સહિત તરત યાદ રહી જાય એવી સરળ ભાષા શૈલી તથા પ્રિલિમ અને મૅઇન્સ બંને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી કન્ટેન્ટ અને ફોટોગ્રાફસનો સમાવેશ તથા જરૂરી જગ્યાએ નકશા, ચાર્ટ, ટેબલ તથા આકૃતિનો પ્રયોગ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

આ પુસ્તકની પાઠ્ય માહિતીને પ્રામાણિક, પ્રાસંગિક અને અદ્યતન પરીક્ષા પદ્ધતિ અનુસાર બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ધોરણ પ્રમાણે થિયરી ઇન્ડેક્સ જુઓ
MRP 499
ઘરે બેઠા 399