આપણે જૂન મહિનામાં Book નું રાબેતા મુજબ અલગ અંદાજ માં વેચાણ શરૂ કરશું કેટલીક પરિસ્થિતિ નાં કારણે બંધ કરવું પડ્યું છે
Main કારણ એ છે કે પ્રકાશનો આપણ ને જે કિંમત Book આપતા એજ કિંમતે એ લોકો ડાયરેક્ટ વેચાણ કરે છે એટલે આવા ભેદભાવ અમુક અગ્રણી પબ્લિકેશન જેમની મોનોપોલી ચાલે છે એ.
ધારોકે એ બુક મને 250 માં આપે અને એ પોતે પોતાની ચેનલ માં 250 માં જ વેચે તો આપણે દુકાન ભાડું,માણસ ખર્ચ,નફો,કુરિયર ચાર્જ આ બધું કરીએ તો બુક પાછળ 100 Rs ખર્ચ થાય એ જ Book અગ્રણી 4-5 પબ્લિકેશન અમુક વખતે 250 કરતા પણ ઑફર કરી વેચે છે એટલે આપણે 100+ ભાવ લઇએ તો વિદ્યાર્થી ને એમ થાય કે કેમ વધુ Price છે
છેલ્લા 6 મહિનાથી કેટલા નાં રોજગાર ચાલતી દુકાન આવી મોનોપોલી નાં કારણે બંધ થઇ ગઇ છે
એકેય પબ્લિકેશન સંભાળતા નથી અને કહીએ તો એકબીજા પર ઢોળે છે કે તમે પેલા પબ્લિકેશન ને કહો ને
બીજું જ્યારે Book લોન્ચ કરી એટલે પોતે જ બધું ખાઈ જવું હોય એમ કોચિંગ નાં પૈસા ઓછા પડતા હોય એમ શરૂઆત નાં અઠવાડિયું એકદમ આપણી પડતર પણ નાં હોય એ ભાવે Book વેચી દે છે પછી આપણ ને Book આપે છે એટલે એ રીતે અન્યાય કરે છે
આવું જોઈ બધી એકેડમી 50 ટકા ઑફર રાખે હકીકત માં આપણ ને 50 ટકા માં આપે અને એ 50 ટકા માં વેચે તો Book નું વેચાણ મિત્રો કેમ નું કરવું
પછી સતત આવૃતિ બહાર પાડે હવે 2024 માં એક book પાડી gk ની એટલે 2 મહિના પછી સુધારેલ આવૃત્તિ કરી નવી Book બહાર પાડે એટલે સ્ટોક પડ્યો રહે .No return પોલિસી હવે ખાસ કરી પબ્લિકેશન ની હોય છે
અને અમુક પબ્લિકેશન ની ભૂખ જ મટતી નથી સતત book અલગ અલગ નામે બહાર પાડે કેટલો સ્ટોક કરવો કઈ સેલ કરવી અને પાછી ઑફર મુક મુક કરે એટલે વિદ્યાર્થી એજ Screenshot લઈ આપણ ને પૂછે આ ભાવમાં આપશો..મિત્રો 6 બુક માં ઑફર પ્રમાણે 125 Rs મળે એમાં શું ખર્ચ કાઢવો બોલો...
આ બધા કારણો છે.પબ્લિકેશન કાંતો એમ કે book અમે જ વેચશું તો ક્યાં કોઈ પ્રશ્ન છે આ તો એમને કોચિંગ કરવું છે Book છાપી વેચવી એ પણ મોનોપોલી વાપરી અને બેવડા ધોરણ અપનાવે છે
હમણાં કેટલાય આપણા મિત્રો પાસે સમાચાર મળ્યા .જે લોકો ની Main રોજગારી હતી એવા કેટલાય દુકાનો બંધ કરી..અમુકે દેવું કરી ને પણ બંધ કરી એ પણ સમાચાર મળ્યા..ઓનલાઇન માં સ્પર્ધા વધતા એક જણે ખાસા નુકશાન માં આવી ગયા..
આપણે આ બધા પગલાં જોતા બંધ કરેલ છે..
અમુક જૂના સ્ટોર ની રોજગારી જ આના પર છે એ બિચારા ન છૂટકે ચાલુ રાખ્યા સિવાય ઉપાય નથી ખાવા પીવા સૌને જોઈએ.
મારી પાસે જે Book પડી છે એ 50 ટકા ઑફર માં કાલે મૂકશું જે મને પડતર પણ નથી
કોઈ સમાધાન અને પબ્લિકેશન ને સદબુધ્ધિ આપે તો આપણે વિચારશું બાકી આપણે આયુર્વેદ પ્રોડક્ટ,હોમ ડેકોરેશન,મોટીવેશન Book એ બધું વેચાણ ચાલુ જ છે
એ આપણે મૂકતા રહેશું અને મને લાગે કે એમેઝોન માં સસ્તી અમુક Book છે તો લિંક પણ Share કરશું
બાકી મે 2017 થી સતત વિદ્યાર્થી ને ફાયદો થાય એમ એકદમ નજીવા નફે Book આપતો પણ હવે મારા હાથમાં વાત રઈ નથી એ બદલ આપની માફી માંગુ છું🙏🙏

MRP 399
ઘરે બેઠા 200
સ્ટોક 4
ઓર્ડર 9574305710
આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્મા ઇચ્છુકોને વિષય અનુસાર સામૂહિક માહિતી, સરળ, સુવ્યવસ્થિત ફોર્મેટમાં પ્રદાન કરવાનો છે અને આ રીતે દરેક ઉમેદવારો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપવાનો છે
જુનિયર ફાર્માસિસ્ટ ની 254 જગ્યા માટે 75 ગુણ નું અંગ્રેજીમાં ફાર્મા ના પ્રશ્નો પુછાય છે એના માટે સ્પે.અંગ્રેજી માં 5500 પ્રશ્નપત્રો જેમાં તમામ પ્રશ્નો અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલ છે જેથી તમને સ્કોર કરવામાં એકદમ easy રહેશે
પુરા ઇન્ડિયા નું સૌથી બેસ્ટ સેલર પુસ્તક

યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત 4 આધારભૂત સ્ત્રોતો NCERT (OLD & NEW), GCERT, NIOS, TNTESC આધારિત "ભૌતિક ભૂગોળ" પુસ્તકની પ્રથમ રંગીન આવૃત્તિ - 2024
MRP 290
ઘરે બેઠા 50 ટકા ઑફર મુજબ 175(145+30 કુરિયર)
ઓર્ડર 9574305710
MRP 290
ઘરે બેઠા 50 ટકા ઑફર મુજબ 175(145+30 કુરિયર)
ઓર્ડર 9574305710
જાહેરાત
*💸 નિફટી બેંક નિફ્ટી માંથી દરરોજ 2000 થી 5000 કમાવવા ઇચ્છતા મિત્રો અત્યારે જ અમારી ફ્રી ટેલીગ્રામ ચેનલ માં જોડાવા માટે અહિ ક્લીક કરો જોઈન લખેલ બટન પર ક્લિક કરવુ ફરજિયાત છે 👇👇*
https://telegram.me/+J2AeR90PslJjZmI1
https://telegram.me/+lkSaGzKI-eQ3NGFl

*શું* *આપ ગુજરાત રાજસ્થાન કે મહારાષ્ટ્ર ના કોઈ પણ સ્થળેથી કોઈ પણ સ્થળ સુધી ટ્રાવેલિંગ બાઈ કારનો પ્લાન કરી રહ્યા છો ??*
😱 *તો ટ્રાવેલ એક બાજુ કરો તો ભાડું પણ એક બાજુનું જ ચૂકવો.*
🚗 BESURE CAB
💁 વધુ માહિતિ માટે અહિ ક્લિક કરો 👇👇👇
https://wa.me/919512515515?text=HI%20I%20Seen%20Your%20Ad%20In%20*NEWSWALA*+give+me+gujarati
🚖 *અત્યારે જ ટેક્ષી બુક કરાવો*
🙋♀️ *વન વે ટ્રાવેલિંગ કરવા માટે વન વે નું ભાડું ચૂકવો.*
🙋♀️ *જાણો મુંબઈ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, પુના, જામનગર, ગાંધીનગર, ભાવનગર, ઉદયપુર, ઇન્દોર, ભોપાલ માટૅ શું ભાડું થશે.*
🚘 *ઘર થી ઘર સુધી*
🚘 *ટોલ અને ટેકસનો સમાવેશ*
🚘 *AC CAR*
💁 વધુ માહિતિ માટે અહિ ક્લિક કરો 👇👇👇
https://wa.me/919512515515?text=HI%20I%20Seen%20Your%20Ad%20In%20*NEWSWALA*+gujarati
Website link :-https://www.besurecab.com

WhatsApp.com
BESURE INTERNATIONALS PVT LTD
Business Account