GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આધુનિક ભારત ઇતિહાસ
MRP 240
50 ટકા ઑફર 150 (120+30 કુરિયર)
ઓર્ડર 9574305710
આધુનિક ભારત ઇતિહાસ
MRP 400
50 ટકા ઑફર 230(200+30 કુરિયર)
ઓર્ડર 9574305710
ગુજરાત નો ઇતિહાસ યુવા
MRP 520
50 ટકા ઑફર 290(260+30 કુરિયર)
ઓર્ડર 9574305710
એમેઝોન માં સસ્તા ભાવે Book છે જે આપણે બંધ કરી છે એ તમને સસ્તી મળે એ રીતે લિંક Share પણ કરશું જેથી તમને ફાયદો થાય
CCE પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ
આપણે ત્યાં છે એ બીજી Book કાલે મુક્શું
આપણે જૂન મહિનામાં Book નું રાબેતા મુજબ અલગ અંદાજ માં વેચાણ શરૂ કરશું કેટલીક પરિસ્થિતિ નાં કારણે બંધ કરવું પડ્યું છે

Main કારણ એ છે કે પ્રકાશનો આપણ ને જે કિંમત Book આપતા એજ કિંમતે એ લોકો ડાયરેક્ટ વેચાણ કરે છે એટલે આવા ભેદભાવ અમુક અગ્રણી પબ્લિકેશન જેમની મોનોપોલી ચાલે છે એ.

ધારોકે એ બુક મને 250 માં આપે અને એ પોતે પોતાની ચેનલ માં 250 માં જ વેચે તો આપણે દુકાન ભાડું,માણસ ખર્ચ,નફો,કુરિયર ચાર્જ આ બધું કરીએ તો બુક પાછળ 100 Rs ખર્ચ થાય એ જ Book અગ્રણી 4-5 પબ્લિકેશન અમુક વખતે 250 કરતા પણ ઑફર કરી વેચે છે એટલે આપણે 100+ ભાવ લઇએ તો વિદ્યાર્થી ને એમ થાય કે કેમ વધુ Price છે

છેલ્લા 6 મહિનાથી કેટલા નાં રોજગાર ચાલતી દુકાન આવી મોનોપોલી નાં કારણે બંધ થઇ ગઇ છે

એકેય પબ્લિકેશન સંભાળતા નથી અને કહીએ તો એકબીજા પર ઢોળે છે કે તમે પેલા પબ્લિકેશન ને કહો ને

બીજું જ્યારે Book લોન્ચ કરી એટલે પોતે જ બધું ખાઈ જવું હોય એમ કોચિંગ નાં પૈસા ઓછા પડતા હોય એમ શરૂઆત નાં અઠવાડિયું એકદમ આપણી પડતર પણ નાં હોય એ ભાવે Book વેચી દે છે પછી આપણ ને Book આપે છે એટલે એ રીતે અન્યાય કરે છે

આવું જોઈ બધી એકેડમી 50 ટકા ઑફર રાખે હકીકત માં આપણ ને 50 ટકા માં આપે અને એ 50 ટકા માં વેચે તો Book નું વેચાણ મિત્રો કેમ નું કરવું

પછી સતત આવૃતિ બહાર પાડે હવે 2024 માં એક book પાડી gk ની એટલે 2 મહિના પછી સુધારેલ આવૃત્તિ કરી નવી Book બહાર પાડે એટલે સ્ટોક પડ્યો રહે .No return પોલિસી હવે ખાસ કરી પબ્લિકેશન ની હોય છે

અને અમુક પબ્લિકેશન ની ભૂખ જ મટતી નથી સતત book અલગ અલગ નામે બહાર પાડે કેટલો સ્ટોક કરવો કઈ સેલ કરવી અને પાછી ઑફર મુક મુક કરે એટલે વિદ્યાર્થી એજ Screenshot લઈ આપણ ને પૂછે આ ભાવમાં આપશો..મિત્રો 6 બુક માં ઑફર પ્રમાણે 125 Rs મળે એમાં શું ખર્ચ કાઢવો બોલો...

આ બધા કારણો છે.પબ્લિકેશન કાંતો એમ કે book અમે જ વેચશું તો ક્યાં કોઈ પ્રશ્ન છે આ તો એમને કોચિંગ કરવું છે Book છાપી વેચવી એ પણ મોનોપોલી વાપરી અને બેવડા ધોરણ અપનાવે છે

હમણાં કેટલાય આપણા મિત્રો પાસે સમાચાર મળ્યા .જે લોકો ની Main રોજગારી હતી એવા કેટલાય દુકાનો બંધ કરી..અમુકે દેવું કરી ને પણ બંધ કરી એ પણ સમાચાર મળ્યા..ઓનલાઇન માં સ્પર્ધા વધતા એક જણે ખાસા નુકશાન માં આવી ગયા..

આપણે આ બધા પગલાં જોતા બંધ કરેલ છે..

અમુક જૂના સ્ટોર ની રોજગારી જ આના પર છે એ બિચારા ન છૂટકે ચાલુ રાખ્યા સિવાય ઉપાય નથી ખાવા પીવા સૌને જોઈએ.

મારી પાસે જે Book પડી છે એ 50 ટકા ઑફર માં કાલે મૂકશું જે મને પડતર પણ નથી

કોઈ સમાધાન અને પબ્લિકેશન ને સદબુધ્ધિ આપે તો આપણે વિચારશું બાકી આપણે આયુર્વેદ પ્રોડક્ટ,હોમ ડેકોરેશન,મોટીવેશન Book એ બધું વેચાણ ચાલુ જ છે

એ આપણે મૂકતા રહેશું અને મને લાગે કે એમેઝોન માં સસ્તી અમુક Book છે તો લિંક પણ Share કરશું

બાકી મે 2017 થી સતત વિદ્યાર્થી ને ફાયદો થાય એમ એકદમ નજીવા નફે Book આપતો પણ હવે મારા હાથમાં વાત રઈ નથી એ બદલ આપની માફી માંગુ છું🙏🙏
તમે જોડાયેલા રહેજો આપણે તો સાથે જ છીએ
AMEZON માં સસ્તી અમુક Book છે તો લિંક પણ Share કરશું
new mphw 2022.pdf
10.1 MB
હેલ્થ બુસ્ટર 2.0 ડેમો કોપી 🌷
MRP 425
ઑફર ઘરે બેઠા માત્ર 200 Rs
ઓર્ડર 9574305710
સ્ટોક 6 બુક



👉👉 અગાઉ લેવાયેલ તમામ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા જુના પેપર અને તેનું સોલ્યુશન એકસાથે...🔥

44 પેપરસેટ અને 1000આરોગ્યલક્ષી પ્રશ્નો
OMR sheet સાથે

👉👉 Most IMP આરોગ્યના વનલાઈનર.

🔰 હેલ્થ બુસ્ટર પેપરસેટ 2.0 🔰
MPHW_FHW_SI_BOOK