GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
પુસ્તકની વિશેષતાઓ :-

સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ અનુરૂપ પ્રામાણિક, ગુણવતાસભર અને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી સાથે

દરેક પ્રશ્નના અંતમાં ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યો અને Bank, SSC, RRB, Railway Exam, Airforce, Navy, Army, etc... વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે.

અનુભવી ફેકલ્ટી દ્વારા પુસ્તક લેખન તથા સોર્ટ ટ્રિક્સ તેમજ પાયાની સરળ સમજૂતી સાથે. દરેક પ્રકરણમાં (ટાઈપવાઈસ) વિગતવાર તથા આકૃતિ (Diagram) સાથે સરળ સમજૂતી.

GPSCના નવા અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણનો સમાવેશ, વિષયના સંપૂર્ણ માહિતી.

વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે 3200+ થી વધુ દાખલાઓ તથા વિશેષ સમજૂતિ.

માત્ર વિદ્યાર્થીઓને જ નહિ શિક્ષક મિત્રોને પણ ઉપયોગ થઈ શકે તેવી "Short Tricks" આપેલ છે.
Free Booklet
MRP 599
ઘરે બેઠા 450
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/368

Maths અને Reasoning વિભાગ છે

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
🆕 ミ★ 𝘙𝘦𝘢𝘴𝘰𝘯𝘪𝘯𝘨 𝘉𝘰𝘰𝘬 ★彡 🔝

📍 𝐎𝐧𝐞-𝐒𝐭𝐨𝐩 𝐒𝐨𝐥𝐮𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐀𝐥𝐥 𝐄𝐱𝐚𝐦𝐬 𝐟𝐨𝐫 𝐑𝐞𝐚𝐬𝐨𝐧𝐢𝐧𝐠 𝐒𝐮𝐛𝐣𝐞𝐜𝐭

✿  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ 5000+ જગ્યાની પરીક્ષા માટે રીઝનિંગ વિષયની સૌથી શ્રેષ્ઠ બૂક હવે WebSankul દ્વારા લોન્ચ થઈ ગઈ છે ફક્ત તમારા માટે...

✦ બુક ની વિશેષતા :
√   CCE, GPSC, UPSC, Railway, Banking, SSC વગેરે જેવી બહુવિધ પરીક્ષાઓ માટે Reasoning વિષયની એકમાત્ર બૂક
√  રીઝનિંગનો સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતા 43 પ્રકરણો
√  4000+ પ્રેકટિસ પ્રશ્નો
√  દરેક પ્રકરણના પ્રશ્નોની ઉદાહરણ સાથે સમજૂતી
√  પ્રકરણના અંતે પ્રેક્ટિસ પ્રશ્નોનો સેટ સમજૂતી સાથે
√  પ્રેક્ટિસ પ્રશ્નોનું સરળ - મધ્યમ - અઘરા પ્રશ્નો મુજબ લેવલ મુજબ વર્ગીકરણ
MRP 750
ઘરે બેઠા 450
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/369

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
ખુશખબર ખુશખબર CCE ની લિબર્ટી પબ્લિકેશન ની અધતન બીજી આવૃતિ આવી ગઈ છે સંપૂર્ણ રંગીન
💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત CCE MERG પુસ્તક દ્વિતિય અધ્યતન આવૃત્તિ -2024 💥

💥જાન્યુઆરી -2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમ અનુસાર💥
————————————————

🎯 આ પુસ્તકમાં પ્રાથમિક પરિક્ષામાં વધારે ગુણભાર ધરાવતા 'તાર્કિક અભિયોગ્યતા' વિષય પર વિશેષ ભાર આપવામાં આવેલ છે. તાર્કિક અભિયોગ્યતા વિષયના તમામ મુદ્દાઓની વિસ્તૃત તથા ઉદાહરણ સહીત સમજુતી આપવામાં આવેલ છે.
🎯 અંગ્રેજી અને ગુજરાતી ભાષાના તમામ મુદ્દાઓની વિસ્તૃત અભ્યાસક્રમલક્ષી માહિતીનો સમાવેશ
🎯 ગણિત જેવા અઘરા વિષયનું એકદમ સરળ અને રસપ્રદ શૈલીમાં ઉદાહરણ સહીત વર્ણન
🎯 આ પુસ્તકના વાંચન પછી ઉમેદવાર પોતાનું સ્વ-મૂલ્યાંકન કરી શકે તે હેતુસર દરેક પ્રકરણના અંતે કેન્દ્ર અને રાજ્ય સ્તરે યોજાયેલી અગાઉની પરીક્ષાના પ્રશ્નો આપવામાં આવેલ છે.
🎯 3200+ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.
🎯 2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમ અનુસાર મોડેલ પ્રશ્નપત્રનો સમાવેશ
MRP 640
ઘરે બેઠા 450
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/370

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે