GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)દ્વારા લેવામાં આવનારી વર્ગ-3ની CCE (Combined Competitive Examination) પરીક્ષાના અભ્યાસક્રમને અનુલક્ષીને ચાર વિષયો (રિઝનિંગ, ગણિત, અંગ્રેજી ગ્રામર તથા ગુજરાતી વ્યાકરણ)નો એક જ પુસ્તકમાં સમાવેશ.

આ પુસ્તકમાં જાન્યુઆરી-2024માં જાહેર કરેલ પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ વિસ્તૃત (ડિટેઇલ) અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનો સમાવેશ.

પ્રાથમિક પરીક્ષા ઉપરાંત મુખ્ય પરીક્ષાના ફકત ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષાના વ્યાકરણ વિભાગના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

૦ રિઝનિંગ વિષયમાં માહિતીનું પૃથક્કરણ (Data Interpretation) તથા માહિતીની પર્યાપ્તતા (Data Sufficiency) જેવા નવા પ્રકરણોનો સમાવેશ.

ગુજરાતી વિષયમાં ગધસમીક્ષા, અર્થગ્રહણ તથા અંગ્રેજી ગ્રામરમાં Comprehension, Cohesive Devices, Connective-Linkers, Administrative Glossary, Affixes, Idiomatic Expression, ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર (Translation) જેવા અગત્યના પ્રકરણોનો સમાવેશ.

રિઝનિંગ (1040+), ગણિત (1000+), અંગ્રેજી ગ્રામર (720+) અને ગુજરાતી વ્યાકરણ (250+) વિષયના કુલ 3000+ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.

૦ પ્રકરણના અંતે TCS દ્વારા આયોજિત કેન્દ્રીય સ્તરની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા 680+ પ્રશ્નો તથા ગુજરાત સરકારના વિવિધ પરીક્ષા બોર્ડ (GSSSB, GPSSB, Police Constable etc..) દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા (PYQs) 1140+ પ્રશ્નો તેમજ ગણિત અને રિઝનિંગ જેવા વિષયોમાં 1150+ સમજૂતી સાથેના પ્રશ્નોનો સમાવેશ.

ચાર્ટ, ટેબલ, સૂત્ર, કોન્સેપ્ટ તથા આકૃતિઓનો ઉપયોગ કરી સરળ સમજૂતી આપવામાં આવી છે
CCE DEMO COPY.pdf
24.2 MB
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત નવા અભ્યાસક્રમ (જાન્યુઆરી-2024) અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB ) દ્વારા આયોજીત CCE (combined Competitive Examination) Group -A અને Group -B પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકની પ્રથમ આવૃત્તિ - 2024 ની ડેમો કોપી.
MRP 640
ઘરે બેઠા 450
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/362

CCE કેટેગરી છે વેબસાઈટ માં
ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
GCC BOOKS STORE pinned «ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે»
આંકડા મદદનીશ વર્ગ 3 અતુલ પ્રકાશ એડીશન 2023
MRP 400
ઘરે બેઠા 299