વ્યૂહચક્રવ્યૂહ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અંગેની રણનીતિના નિર્માણમાં સહાય કરતું પુસ્તક છે. ઘણાં વર્ષો सुधी દીપક મેઘાણી UPSC/GPSC - Class 1 & 2/PSI वगेरेनी स्पर्धात्म પરીક્ષાઓ અંગે SPIPA, Ahmedabad ઉપરાંત અલગઅલગ સંસ્થાઓમાં માર્ગદર્શન આપેલ છે. પોતેય સફળ થયેલ છું. 6 મે, 2010ના રોજ UPSCનું પરિણામ આવ્યું હતું જેમાં હું સફળ થયો હતો અને IPSમાં ચયનિત થયો હતો. 13 મે, 2010ના રોજ GPSCનું પરિણામ આવ્યું હતું જેમાં પણ હું સફળ થયો હતો અને DySPમાં પસંદગી પામ્યો હતો. સ્વાભાવિક છે કે મેં IPSને પ્રાધાન્ય આપ્યું. ઘણાં પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, પણ જૂજ પાસ થતાં હોય છે. આમ કેમ? Hard work જરૂરી છે અને એ પ્રથમ શરત છે, પણ સાથેસાથે smart work પણ જોઈએ. મારા અનુભવોને આધારે વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહે એવું થોડુંક લખ્યું છે. ધીરજ અને ધગશ તો જોઈએ, પણ યોગ્ય અને પૂરતું વાંચન પણ જોઈએ. આવાં કેટલાંક પાસાઓની ચર્ચા સંક્ષિપ્તમાં આ નાનકડાં પુસ્તકમાં આવરી લેવાનો પ્રયાસ કરેલ છે.
ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું
ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું
ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
ભારતનો ઇતિહાસ
ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા
ભારતની ભૂગોળ
વિશ્વની ભૂગોળ
સામાન્ય વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેકનૉલોજી
ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા
ભારતની ભૂગોળ
વિશ્વની ભૂગોળ
સામાન્ય વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેકનૉલોજી
ભારતીય અર્થવ્યવસ્થા
કમ્પ્યૂટર
રમત-ગમત
પર્યાવરણ
વિશ્વનો ઈતિહાસ
ભારતીય કલા અને સંસ્કૃતિ
કમ્પ્યૂટર
રમત-ગમત
પર્યાવરણ
વિશ્વનો ઈતિહાસ
ભારતીય કલા અને સંસ્કૃતિ