GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
કંડકટર મિત્ર ની 2023 ની આવૃત્તિ આવી ગઈ છે
GS.RTEC. આયોજીત કંડક્ટર મિત્ર
માર્ગદર્શિકા

કંડક્ટરની અગાઉની પરીક્ષામાં પૂછાયેલ અગત્યના પ્રશ્નો

માર્ગદર્શિકાની વિશેષતાઓ :

* મોટર વ્હીકલ એક્ટ આધારીત પ્રશ્નો " ખાતાને લગતી પ્રાથમિક જાણકારીના પ્રશ્નો

=> કંડક્ટરની ફરજો આધારીત પ્રશ્નો

* નવું ભાડાપત્રક અને લગેજ આધારીત પ્રશ્નો

* પ્રાથમિક સારવારને લગતા પ્રશ્નો

* ગુજરાતી સાહિત્ય, કલા સંસ્કૃતિ આધારીત પ્રશ્નો ગુજરાતની ભૂગોળ આધારીત પ્રશ્નો

=> ** ગુજરાતનો ઈતિહાસ આધારીત પ્રશ્નો

→ ભારતના બંધારણ આધારીત પ્રશ્નો

* ખૂબજ મહત્વના વર્તમાન પ્રવાહો

* ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણની સચોટ જાણકારી - કોમ્પ્યુટર આધારીત પ્રશ્નો
2500 કરતા વધુ પ્રશ્નો
MRP 240
ઘરે બેઠા 210
જાહેરાત કરાવવા માંગતા મિત્રો,એકેડમી,ક્લાસિસ,YouTube ચેનલ ,Instagram પેજ,ઓનલાઇન,ઓફ્લાઈન ધંધા,હોસ્ટેલ,લાયબ્રેરી,ટ્યુશન વગેરે માટે

મામૂલી ચાર્જમાં હજારો લોકો સુધી પહોંચી Business ને Boost કરો

તમારો Business હોય એની Reel બનાવી પણ જાહેરાત કરાવી શકો જેમાંથી હજારો લોકો પાસે પહોંચે તો તમારો ધંધો,ક્લાસ,ટ્યુશન,કે અન્ય કોઈ સાહસ ને વેગ મળી શકે

www.Instagram.com/gujarat_career_club

સંપર્ક માત્ર 9327082546
📚📚આદિજાતિ વિકાસ અધિકારી - વર્ગ ૨ 📚📚
TRIBAL DEVELOPMENT OFFICER (TDO)
—-----------------------------------------------------------------
👉 પરીક્ષા માટે અદ્યતન સિલેબસને આવરી લેતું પુસ્તક
👉 સૌથી ભરોસાપાત્ર યુનિટી પબ્લિકેશન દ્વારા રજૂ
👉 નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટી માધવ ધોળકિયા સર દ્વારા લખાયેલ
👉 સંપૂર્ણપણે પરીક્ષાલક્ષી પુસ્તક જેમાં
—-----------------------------------------------------------------
💫  તમામ કાયદાઓ, નિયમો
💫  આદિજાતિ સંસ્કૃતિ, યોજનાઓ, જોગવાઇઓ
💫  શિક્ષણને લગતી નીતિઓ
💫  બંધારણીય અને સ્થાનિક સ્વરાજ બાબતો
💫  આદિજાતિ વર્ગીકરણ અને વસ્તી વિષયક માહિતી—---------------------------------------------------------------------
MRP 329
ઘરે બેઠા 260
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો-બીજી સંશોધિત આવૃત્તિ 2023

📘લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો- બીજી સંશોધિત આવૃત્તિ📘

💥આ પુસ્તક ગુજરાત સરકાર આયોજિત તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિષય માટેનું સૌથી મહત્વનું પુસ્તક છે.💥

✍️આ પુસ્તકના વાંચન પછી ઉમેદવાર પોતાનું સ્વ-મૂલ્યાંકન પોતાની જાતે જ કરી શકે તે માટે દરેક પ્રકરણના અંતે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવેલ છે.✍️

🎯સરકારી સ્ત્રોતો,સરકારી વેબસાઈટ,યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો,GCERTના પાઠ્યપુસ્તકો તથા અન્ય આધારભૂત માહિતીને આધારે પુસ્તકનું નિર્માણ થયેલ છે.🎯

🎯ગુજરાતનાં સંપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું રસપ્રદ વર્ણન🎯

:💥ગુજરાતનાં તમામ જિલ્લાઓની સાંસ્કૃતિક બાબતોનું નિરૂપણ💥

💥રંગીન કોષ્ટક,ચિત્રો અને ચાર્ટ દ્વારા સરળ ભાષામાં રજૂઆત 💥
Gujarat no Sanskrutik Varso_DEMO COPY.pdf
15 MB
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો-બીજી સંશોધિત આવૃત્તિ 2023

📘લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો- બીજી સંશોધિત આવૃત્તિ પુસ્તકની ડેમો કોપી📘

💥આ પુસ્તક ગુજરાત સરકાર આયોજિત તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિષય માટેનું સૌથી મહત્વનું પુસ્તક છે.💥

✍️આ પુસ્તકના વાંચન પછી ઉમેદવાર પોતાનું સ્વ-મૂલ્યાંકન પોતાની જાતે જ કરી શકે તે માટે દરેક પ્રકરણના અંતે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવેલ છે.✍️

🎯સરકારી સ્ત્રોતો,સરકારી વેબસાઈટ,યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો,GCERTના પાઠ્યપુસ્તકો તથા અન્ય આધારભૂત માહિતીને આધારે પુસ્તકનું નિર્માણ થયેલ છે.🎯

🎯ગુજરાતનાં સંપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું રસપ્રદ વર્ણન🎯

:💥ગુજરાતનાં તમામ જિલ્લાઓની સાંસ્કૃતિક બાબતોનું નિરૂપણ💥

💥રંગીન કોષ્ટક,ચિત્રો અને ચાર્ટ દ્વારા સરળ ભાષામાં રજૂઆત 💥
MRP 350
ઘરે બેઠા 290