રોજગારીના ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્ત્વ દિન-પ્રતિદિન વધતું જાય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ તે અંગે વિશેષ જાગૃતિ આવતી જાય છે. પ્રસ્તુત પુસ્તક કંડકટર-ડ્રાઇવરની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી શકે તે હેતુથી બધા જ વિષયોને આવરી લઈને તૈયાર કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પુસ્તકમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, કવોન્ટીટેટિવ એપ્ટિટ્યૂડ, તાર્કિક અને બુદ્ધિકસોટીઓ, રમતજગત, કમ્પ્યૂટરનું જ્ઞાન, વર્તમાન સમયની ઘટનાઓ, કંડકટરની કામગીરી અને ફરજો - ભાડા પત્રક, મોટર વાહન અને વાહનવ્યવહારના નિયમો, GSRTC egovernace પણ આવરી લેવામાં આવ્યા છે. પ્રસ્તુત પુસ્તક કંડકટર-ડ્રાઇવરની પરીક્ષા આપવા ઉત્સુક વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી નિવડશે.
સૂચિત અભ્યાસક્રમ પ્રમાણે તમામ પ્રકરણનો સમાવેશ
સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત અને ભારતના બનાવો
ગુજરાતી વ્યાકરણ
નિગમને લગતી માહિતી
» અંગ્રેજી વ્યાકરણ
ગુજરાત રોડ સેફટીના નિયમો
ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ
મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક માહિતી
પ્રાથમિક સારવાર અને કન્ડક્ટરની ફરજો અને પ્રાથમિક કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી
સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત અને ભારતના બનાવો
ગુજરાતી વ્યાકરણ
નિગમને લગતી માહિતી
» અંગ્રેજી વ્યાકરણ
ગુજરાત રોડ સેફટીના નિયમો
ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ
મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક માહિતી
પ્રાથમિક સારવાર અને કન્ડક્ટરની ફરજો અને પ્રાથમિક કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી