GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 399
ઘરે બેઠા 350
જુલાઈ, 2023માં બદલારોલા નવા ભાડાપત્રકનો સમાવેશ

નિગમને લગતી માહિતી તથા ટિકિટ અને લગેજ ભાડું

ગુજરાત અને ભારતનું સામાન્ય જ્ઞાન

ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ ગુજરાતી વ્યાકરણ તથા અંગ્રેજી વ્યાકરણ

ભારતનું બંધારણ અને સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો

ક્વોન્ટિટેટિવ ઑપ્ટિટયૂડ અને ટેસ્ટ ઑફ રિઝનિંગ

GSRTCને લગતી માહિતી તથા કન્ડકટરની ફો

કમ્પ્યૂટરની પાયાની જાણકારી તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નનો મોટર વ્હિલ ઍક્ટની પ્રાથમિક જાણકારી તથા મોટર વાહન (સંશોધન) બિલ 2019ની જાણકારી

પ્રાથમિક સારવાર અંગેની પ્રાથમિક જાણકારી

કરન્ટ અફેર્સ અને ભારત તથા ગુજરાતના પદાધિકારીઓ

રોડ સેફ્ટી તથા અગાઉ લેવાયેલ પરીક્ષાનું (2018નું)પ્રશ્નપત્ર
અક્ષર કંડકટર/ડ્રાઇવર ની ભરતી માટે 2023 એડીશન
અક્ષર ડ્રાઇવર કંડકટર.pdf
1.1 MB
અક્ષર ડ્રાઇવર કંડકટર.pdf
રોજગારીના ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્ત્વ દિન-પ્રતિદિન વધતું જાય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ તે અંગે વિશેષ જાગૃતિ આવતી જાય છે. પ્રસ્તુત પુસ્તક કંડકટર-ડ્રાઇવરની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી શકે તે હેતુથી બધા જ વિષયોને આવરી લઈને તૈયાર કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પુસ્તકમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, કવોન્ટીટેટિવ એપ્ટિટ્યૂડ, તાર્કિક અને બુદ્ધિકસોટીઓ, રમતજગત, કમ્પ્યૂટરનું જ્ઞાન, વર્તમાન સમયની ઘટનાઓ, કંડકટરની કામગીરી અને ફરજો - ભાડા પત્રક, મોટર વાહન અને વાહનવ્યવહારના નિયમો, GSRTC egovernace પણ આવરી લેવામાં આવ્યા છે. પ્રસ્તુત પુસ્તક કંડકટર-ડ્રાઇવરની પરીક્ષા આપવા ઉત્સુક વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી નિવડશે.
MRP 330
ઘરે બેઠા 290
કુમાર કંડકટર.pdf
1.3 MB
કુમાર કંડકટર.pdf
MRP 330
ઘરે બેઠા 260
સૂચિત અભ્યાસક્રમ પ્રમાણે તમામ પ્રકરણનો સમાવેશ

સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત અને ભારતના બનાવો

ગુજરાતી વ્યાકરણ

નિગમને લગતી માહિતી

» અંગ્રેજી વ્યાકરણ

ગુજરાત રોડ સેફટીના નિયમો

ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ

મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક માહિતી

પ્રાથમિક સારવાર અને કન્ડક્ટરની ફરજો અને પ્રાથમિક કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી
પાંચ પ્રશ્નપત્ર Free