GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
March 2023 edition
ગુજરાત સમાચાર પંચાગ 2023-24-25
ઘરે બેઠા 90

ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/untitled/3hm/product/-NYw_Bao9KDv5fIWkMDR
એકવીસમી સદી જ્ઞાન વિસ્ફોટની સદી છે. આ યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે અને સાથે સાથે શિક્ષણમાં આધુનિકરણ આવ્યું છે. નોકરીઓ મેળવવા માણસો વલખા મારે છે અને આ તકનો લાભ લઇ તકવાદીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઠેર ઠેર હાટડીઓ ખોલી છે. આશ્રમકાલીન જે નિઃસ્વાર્થ શિક્ષણની સંકલ્પના હતી તે એક સ્વપ્ન બની ગઇ છે. આવા સમયે જવાહર નવોદય અને બાલાચડી સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને મફ્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ‘અપેક્ષા જ્ઞાન કી’ યુ-ટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી. આ ચેનલનો મુખ્ય હેતુ ગુજરાતના ગરીબ અને અંતરીયાળ ગામડાના બાળકોને ગુણવત્તાયુક્ત ઓનલાઇન શિક્ષણ મળી રહે તે છે. આ ચેનલના માધ્યમથી નવોદયની તથા બાલાચડીની પ્રવેશ પરીક્ષા આપવા ઈચ્છતા બાળકો ફ્રી એજયુકેશન ખૂબ જ સરળ ભાષામાં મેળવી શકે છે. આ વર્ષે 2019-20માં “અપેક્ષા જ્ઞાન કી” યુ-ટ્યુબ ચેનલ સાથે જોડાઇ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં મહત્તમ બાળકોએ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે.

આ સ્તુત્ય પ્રયાસનું પરિણામ એ આવ્યું કે ગુજરાતના તમામ જિલ્લાના વાલીઓની અને વિદ્યાર્થીઓની શિક્ષણની ભૂખ જાગૃત થઇ. આ જાગૃતિના પ્રયાસરૂપે વાલીઓ દ્વારા આ ઇ-કન્ટેન્ટને મૂર્ત સ્વરૂપ મળે તેવી માંગ ઉઠવાના કારણે આ પુસ્તક લખવાનો હેતુ બન્યો. આ પુસ્તકનો મુખ્ય હેતુ અર્થોપાર્જન નહીં પરંતુ શહેર અને ગામડામાં રહેલા બાળકોને એક આદર્શ મહાવરો મળી રહે તથા વિવિધ ઉદાહરણો પ્રાપ્ત થાય તે છે. આ પુસ્તકને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. 292 પેઇજમાં આકારવામાં આવેલ આ પુસ્તકની વિશેષતા એ છે કે તમામ પ્રકરણની શરૂઆતમાં QR CODE આપી પુસ્તકને ડિજિટલ બનાવવામાં આવ્યું છે બાળક જયાં અટકે ત્યાં QR CODE ની મદદથી વિડિયો જોઇ જાતે શીખી શકે છે. આ પુસ્તક ખુબ જ સરળ ભાષાની શૈલીમાં લખાયેલું છે જેથી કોઇપણ બાળક સરળતાથી સમજી શકે છે. આ પુસ્તક ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે (1) માનસિક યોગ્યતા કસોટી (2) અંક ગણિત (3) ગુજરાતી

કે

ભાષા અને વ્યાકરણ. પ્રથમ ભાગમાં માનસિક યોગ્યતાના દઢીકરણ માટે 1000 જેટલી આકૃતિઓના વિવિધ નમૂના ઉપરાંત

પ્રકરણ વાઇઝ 20 જેટલી કિવઝ દ્વારા મહાવરો દ્વિતીય વિભાગ અંકગણિતમાં 40 થી વધુ સ્વ મુલ્યાંકન કસોટી અને 40

પ્રકરણનાં 60 દાખલા અને 20 પેપર સેટ કે જેમાં પ્રશ્નો અને ઉત્તર સરળ બને તે માટે તેને ગેમ રમત કસોટીનું સ્વરૂપ આપવામાં

આવ્યું છે. જેમાં QR CODE ની મદદથી વિદ્યાર્થીઓ ગેમ ઓપન કરી અનુક્રમિત અધ્યયનની જાતે કસોટી આપે અને તેમાં જ આપેલા ઉત્તરો દ્વારા જાતે સ્વમુલ્યાંકન કરી જાતે શીખી શકશે. તૃત્તિય વિભાગમાં ગુજરાતી ભાષાની સમજ માટે 100 થી વધુ ફકરા અને તેના મહાવરા માટે 50 જેટલી ટેસ્ટ આપેલ છે. અંતે એક આશા વ્યકત કરું છુ કે આ પુસ્તક જવાહર નવોદય પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પરીક્ષા ઉતિર્ણ થવામાં સહાયક બનશે. વિવિધ તજજ્ઞોના અભિપ્રાયો તથા માર્ગદર્શન નીચે તૈયાર થયેલ આ પુસ્તક બન્ને પરીક્ષાઓ માટે એક દિવાદાંડી

રૂપ બનશે એ જ અપેક્ષા.................
MRP 300
ઘરે બેઠા 299
અપેક્ષા જ્ઞાન કી.pdf
2.4 MB
અપેક્ષા જ્ઞાન કી.pdf
વિઝન પબ્લિકેશન 2023 ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ
GPSC Class 1-2, નાયબ મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, PSI, પોલીસ કોન્સ્ટેબલ, TET/TAT, ફોરેસ્ટ, બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
ધોરણ 6 થી 12 ગુજરાતી કરવામાં પાઠ્યપુસ્તક આધારિત તૈયાર આવેલું પુસ્તક

પુસ્તકની વિશેષતા-

ટોપિક વાઈઝ પ્રશ્નોનો સમાવેશ

દરેક પ્રશ્નની વિસ્તૃત સમજૂતીનાques

કોષ્ટક દ્વારા પ્રશ્નની સરળ ભાષામાં સમજૂતી ક

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ

સાદી અને સરળ ભાષામાં સમજૂતી

વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન
વિષયને સરળ ભાષામાં સમજાવવા સ્પષ્ટ આકૃતિઓ અને કોષ્ટકોનો સમાવેશ

અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
સરળ, સુબોધ અને પ્રવાહી ભાષારોલીમાં શુદ્ધ, સુઘડ અને ક્ષતિરહિત | મુદ્રણ
MRP 320
ઘરે બેઠા 250
ગુજરાતી_વ્યાકરણ_અને_શબ્દ_ભંડોળ.pdf
1.6 MB
ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ.pdf
બેસ્ટ સેલર જેની 51 લાખ કોપી વહેંચાઈ છે વિચારો કેટલી ઊંચી Book છે આ Book એવી રીતે બનાવવામાં આવી છે જેથી તમે 60 દિવસ માં ઇંગ્લિશ બોલતા શીખી જાઓ એટલે 60 દિવસ માં પૂરો થાય એ રીતે વિભાજીત કર્યો છે

આ બુક તમને લખતા અને અંગ્રેજી વાંચતા કરી દેશે એ નક્કી છે આ કોર્સ શબ્દ અને વાક્યો શીખવામાં મદદ કરશે

આપણામાંથી 12 પાસ,ગ્રેજ્યુએટ થયા પછી શુદ્ધ અંગ્રેજી બોલી શકતા નથી અથવા અટકીને બોલે છે જે ખરાબ લાગે છે અને કોઈ પ્રસંગ કે ઇન્ટરવ્યૂ માં અટકી પડે છે અને એકદમ ખરાબ ઇમ્પ્રેશન પડે છે

આ પુસ્તક થી સામાન્ય વિધાર્થી,કર્મચારી અને વેપારી થોડા સમયમાં અંગ્રેજી kadkada બોલી શકે છે

આ પુસ્તક ને 9 ભાગ માં વહેંચાયું છે એ પણ 60 દિવસ માં .દરેક ભાગ તમારી વાર્તાલાપ ને પ્રભાવી બનાવે છે અને બોલવાની સરળ પદ્ધતિ બતાવે છે આઠમા ભાગમાં સ્મૃતિ ટિપ્સ છે જે તમને મેમરી પાવર મજબૂત બનાવે જેથી વધુ શબ્દ સંગ્રહ થાય,વાક્ય બનાવવામાં સરળતા રહે,અને અટક્યા વગર વાતચીત થઈ શકે

ખાસ કરીને આ બુક ગુજરાતી મીડિયમમાં ભણનારા દરેક વ્યક્તિ ને ઉપયોગી થશે એ GCC તમને પૂરો ભરોસો પોતાના તરફથી આપે છે

સાથે VCD પણ Free છે તેમા આવશ્યક પ્રેરણાદાયક જાણકારી આપવામાં આવી છે તમે જુઓ,સાંભળો,વાંચો અને પૂરેપૂરો લાભ મેળવો

આ બુક વાંચી હું એટલું કહું તમે બીજા 10 જણ ને આ Book વાંચવાનું કહેશો

51 લાખ કોપી સેલ થવી કોઈ નાની મોટી વાત નથી

અંગ્રેજી બોલતા,લખતા શીખશો
ગ્રામર,ટ્રાન્સલેશન,અભિનંદન,આભાર,શુભકામનાઓ,દુઃખ વગેરે પ્રગટ કરતા આવડશે

શબ્દરચના અને શબ્દભંડાર,અનુવાદ,વાતચીત,શબ્દકોશ બધું તમને એકદમ ફાવશે