GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
હાઈકોર્ટ ઓફ ગુજરાત પટ્ટાવાળા 2023 અક્ષર પબ્લિકેશન

પટાવાળા, ચોકીદાર, જેલ વોડર, સ્વીપર, વૉટર સર્વર, લિફ્ટમેન,

હોમ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટની જગ્યાઓ માટે

પટાવાળા

કોર્ટ એટેન્ડન્ટ | ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ - ડોમેસ્ટિક એટેન્ડન્ટ (વર્ગ-૪)
વિશેષતા ઃ-

૦ ગુજરાતી ભાષા

• સામાન્ય જ્ઞાન

સંખ્યાત્મક અભિયોગ્યતા અને બૌદ્ધિક કસોટીઓ

- રમતજગત

• રોજબરોજની ઘટનાઓ
MRP 300
ઘરે બેઠાં 270
અક્ષર પટાવાળા.pdf
1.4 MB
અક્ષર પટાવાળા.pdf
મિત્રો કુપન કોડ Apply ન થાય તો. ચિંતા ન કરતાં.Order કરી દેજો..48 કલાક માં તમને Whatsapp માં આપની પાસે Google pe/Phone pe નંબર મેળવી તમને ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે

એટલે આજથી 2 તારીખ સુધી જે ઓર્ડર થશે એ તમામ ને 5 ટકા Extra Discount મળશે કુપન Code Apply થાય તો ઠીક નહિ તો Msg માં જ તમને આપી દેવામાં આવશે

ઓનલાઈન ઓર્ડર માં Whatsapp નંબર માંગવામાં આવશે એટલે તમને msg આવશે

બીજી કોઈ પણ પૂછપરછ કે માહિતી માટે 9574305710 પર સંપર્ક કરવો

WWW.GCCBOOKSSTORE.IN
GCC ધમાકા ઓફર🥰🥰

GCC Book Store માં તારીખ 30/5/2023 થી 2/6/2023 (4 દિવસ) 100 Rs ઉપરની કંઈ પણ ખરીદી પર Extra 5% Discount ની GCC DHAMAKA OFFER📔📚📓

www.gccbooksstore.in

COUPON CODE : GCC5C5

પ્રોડક્ટ ને ADD to CART કર્યા બાદ Apply Coupon Code માં GCC5 નાખશો એટલે કુલ ટોટલ રકમ માંથી 5% રકમ ડિસ્કાઉન્ટ થઈ જશેશેબીજી કોઈ પણ પૂછપરછ કે મૂંઝવણ માટે 9574305710 પર Whatsapp કરવુ
479 ની Book 360 માં હવે Apply Coupon Code માં GCC5 નાખશો એટલે 360 ના બીજા 5% ડિસ્કાઉન્ટ મળશે 18 Rs

જેટલી વધારે ખરીદી એટલો વધારે ફાયદો
મિત્રો કુપન કોડ Apply ન થાય તો. ચિંતા ન કરતાં.Order કરી દેજો..48 કલાક માં તમને Whatsapp માં આપની પાસે Google pe/Phone pe નંબર મેળવી તમને ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે

એટલે આજથી 2 તારીખ સુધી જે ઓર્ડર થશે એ તમામ ને 5 ટકા Extra Discount મળશે કુપન Code Apply થાય તો ઠીક નહિ તો Msg માં જ તમને આપી દેવામાં આવશે

ઓનલાઈન ઓર્ડર માં Whatsapp નંબર માંગવામાં આવશે એટલે તમને msg આવશે

બીજી કોઈ પણ પૂછપરછ કે માહિતી માટે 9574305710 પર સંપર્ક કરવો

WWW.GCCBOOKSSTORE.IN
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા

કંડકટર ની ભરતી માટે
કંડકટરની કામગીરી અને ફરજો

ગુજરાતી ભાષા, સાહિત્ય અંગ્રેજી ભાષા (MCQ) ગણિત(કોન્ટીટેટિવ એપ્ટીટ્યુડ) મોટર વાહન અને વાહન વ્યવહારના નિયમો

કમ્પ્યૂટરનું જ્ઞાન

રમત-જગત રોજબરોજની ઘટનાઓ

GSTRC - Egovernance
રોજગારીના ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્ત્વ દિન-પ્રતિદિન વધતું જાય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ તે અંગે વિશેષ જાગૃતિ આવતી જાય છે. પ્રસ્તુત પુસ્તક કંડકટરની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી શકે તે હેતુથી બધા જ વિષયોને આવરી લઈને તૈયાર કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પુસ્તકમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, કોન્ટીટેટિવ એપ્ટિટ્યૂડ, તાર્કિક અને બુદ્ધિકસોટીઓ, રમતજગત, કમ્પ્યૂટરનું જ્ઞાન, વર્તમાન સમયની ઘટનાઓ, કંડકટરની કામગીરી અને ફરજો ભાડા પત્રક, મોટર વાહન અને વાહનવ્યવહારના નિયમો, GSRTC egovernace પણ આવરી લેવામાં આવ્યા છે. પ્રસ્તુત પુસ્તક કંડકટરની પરીક્ષા આપવા ઉત્સુક વિધાર્થીઓને ખૂબજ ઉપયોગી નિવડશે.
MRP 220
ઘરે બેઠા 220
અક્ષર કંડકટર.pdf
1.3 MB
અક્ષર કંડકટર.pdf