FOREST SPECIAL BOOK - વનસારથિ
💢 30% OFF 💢
🌿 વનરક્ષકની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે WebSankul એ લોન્ચ કરી છે વન્યમાહિતીને અનુલક્ષીને નવી બૂક "વનસારથિ" 30% off સાથે માત્ર ₹175/- માં...
✍🏼 બૂકની વિશેષતા :
- વન વિભાગનું માળખું, વનરક્ષકની ફરજો તથા કાર્યોનો સમાવેશ
- વનસ્પતિશાષ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને વન્યજીવનો વિસ્તૃત અભ્યાસ
- નવા અભ્યાસક્રમ મુજબ હોદ્દા સંબધિત 100 ગુણના પ્રશ્નોનો ના મુદ્દાઓને આવરી
લેતું પુસ્તક
- ગુજરાત રાજ્યના વનવિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તકો અને સરકારી સ્ત્રોતના
આધારે તૈયાર કરાયેલ પુસ્તક
- GCERT અને NCERT નો પર્યાવરણ સંબધિત સાર
- ચાર્ટ અને ટેબલ દ્વારા મહત્વના મુદ્દાઓની રજૂઆત
- દરેક ટોપિકના અંતે વનસારથિ ગોલ્ડન ફેક્ટ્સ
- દરેક મુદ્દાઓનો ઝીણવટ પૂર્વક અભ્યાસ
🔹 ડેમો કોપી જોવા માટેની લિન્ક :
👉🏽 https://bit.ly/vansarthidemocopy
===============================
🔹 બુક ખરીદવા માટેની લિન્ક :
👉🏽 https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/forest-books/e6x/product/-NVJNUxUBepDb-h6Yg5o
===============================
🛒 (Free Home Delivery)
MRP 250
ઘરે બેઠા 175

GCC BOOKS STORE
Buy વનસારર્થ online at best price from GCC BOOKS STORE
FOREST SPECIAL BOOK - વનસારથિ
💢 30% OFF 💢
🌿 વનરક્ષકની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે WebSankul એ લોન્ચ કરી છે વન્યમાહિતીને અનુલક્ષીને નવી બૂક "વનસારથિ" 30% off સાથે માત્ર ₹175/- માં...
✍🏼 બૂકની વિશેષતા :
- વન વિભાગનું માળખું…

ધોરણ 11 થી 12 ઇતિહાસ
GCERTના નવા પાઠ્યપુસ્તક આધારિત પુસ્તક
વર્ણનાત્મક + વનલાઈનર + MCQs
GCERTના નવા પાઠ્યપુસ્તક આધારિત પુસ્તક
વર્ણનાત્મક + વનલાઈનર + MCQs
કોઇ પૂછે કે ગઇ કાલે સાંજે શું જમ્યા? તો ય માથું ખંજવાળવાનો વારો આવે. સાંજે કોઇ પૂછે કે કલાણાએ સવારે શું કીધેલું તો ય એક્ઝેટ કહી ન શકાય ત્યારે સદીઓની ગાથા અને ગડમયલ ભરેલા ઇતિહાસ જેવા ભારેભરખમ વિષયને પહોંચવું કાંઇ સહેલું છે! પર્યેષણાસભર ગધ માટે જાણીતા કિશોરીલાલ મશરુવાળાએ તો " ઇતિહાસનું જ્ઞાન" નિબંધમાં ખિજાઈ જઇને લખ્યું છેઃ ઇતિહાસ યાદદાસ્તનું જ બીજું નામ છે. તે નવલકથા કે સંભવનીય કલ્પના કરતાં વધારે કિંમતનો હોતો નથી. તેને મનોરંજક ભાષાસાહિત્યનો જ એક ભાગ સમજવો જોઇએ.
Above all ઇતિહાસ પૃથક્કરણ અને અભ્યાસની વિધાશાખા અવશ્ય છે. ઇતિહાસ તેની સાથે જોડાયેલી બીજી અનેક કડીઓ અને અનુસંધાનો ખોલી આપે છે. સાંપ્રત અને આવતલ સમયના આકલન માટે ઇતિહાસ જોવો મહત્વપૂર્ણ છે. વિભિન્ન સમયમાં સત્તાધીશ અને સામાન્ય પ્રજા વચ્ચેના સંબંધ, પરિવેશ, જીવનશૈલી, સંસ્કૃતિ ઉપરાંત ભૂગોળ, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની ઊંડી સમજ ઇતિહાસ પાસેથી મળે છે. ઘણીવાર એવું ય પ્રતીત થાય કે સમય કરે છે સાથે અલગ રૂપે પણ ઘટનાઓનું પુનરાવર્તન જ થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આવા માતબર વિષયનું વિસ્તારપૂર્વક અધ્યયન ખૂબ જરૂરી છે. પ્રશ્ન એ જ છે કે કઇ રીતેા. આજે પણ ઘણા સમયથી તૈયારી કરનારા મોટાભાગના વિધાર્થીઓને કરિયાદ હોય છે કે યાદ રહેતું નથી. માહિતીઓના અતિક્રમણમાં મૂંઝાયેલા, દિશાશૂન્ય થયેલા વિધાર્થીઓને વિષય કેમ, ક્યાંથી હાથમાં લેવો એ સમજ પડતી નથી. પરાણે ફેક્ટ્સ ગોખવાથી, છૂટક સવાલોના કે કંઇ પણ રીતે મુદ્દાઓનો ખડકલો કરી દીધેલા વીડિયો જોવાથી પરિણામ મળતું નથી. તેનો સંપૂર્ણ ઉપચાર, ઉકેલ, ઉપાય આ પુસ્તક છે.
ઇતિહાસ એક વૃત્ત છે, વૃત્તાંત છે તેથી ઇતિવૃત્તને કોઈ નદીની જેમ ઉદ્દગમથી સગ પ્રવાહમાં જોવાય તો જ સમજાય અને સમજાય તો જ યાદ રહે નહિ તો રાજાઓ મનમાં ને મનમાં લડ્યા જ કરે. આ શૃંખલાના બીજા મણકા તરીકે (6-10 GCERT પછી) આ પુસ્તક તમારી સમક્ષ મૂકાઇ રહ્યું છે. શાળાકીય ઇતિહાસ આખો ભણી લીધા પછી વિષયની અન્ય સામગ્રી પણ ઉપકારક બનશે. પુસ્તકમાં ધોરણ 11-12 સંયુક્ત રીતે લેવાયા છે. મોટાભાગના પ્રકરણ પછી તેને લગતા (પાઠ્યપુસ્તકમાં ન હોય તેવા પણ) અગત્યના પ્રશ્નો તેમજ વનલાઇનર્સ જોડવામાં આવ્યાં છે. મહત્વના અંશો તૈયારીની સવલત સારુ બોલ્ડ પણ કરાયા છે.
દળદાર માહિતીઓના જથ્થાને વલોવી પુસ્તકને ચાક્કે ચડાવી મનોહર, દર્શનીય અને સચિત્ર આકાર આપવામાં ચિરાગ જાનીની અગ્રિમ ભૂમિકા છે. કેલાતી સરહદો, વિદ્રોહના સ્થળો વગેરે દર્શાવતા top quality નકશાઓ પાછળનો પરિશ્રમ ધર્મેન્દ્ર ડાભીનો છે. અગનવેગે ટાઈપ કરવાનો શ્રેય ભદ્રેશભાઇ, યોગ્ય વાતાવરણ તથા સંસાધનો પૂરો પાડવાનો શ્રેય કૌશિક પટેલને ફાળે જાય છે. ઇતિહાસ જેવા અટપટા વિષય પર સખત થરોટી ધરાવનાર વર્લ્ડ ઇનબૉક્સના મુખ્ય તંત્રી ઋષિ ચલાળિયા અને કેકલ્ટી કૃતાર્થ વાઘેલાનો પરામર્શ પૂરો પાડવા બદલ વિશેષ આભાર
ખાસ કરીને અગિયારમું ધોરણ બે સાથે એક ી વાળી વસ્તુની જેમ અવગણવામાં આવ્યું હોય પરંતુ હવે તેની ગંભીરતાનો ખ્યાલ આવશે. તો સમરાંગણમાં ઉતરીએ અને પેન્સિલ હાથમાં લઇ આગળના પાના ફેરવીએ શુભેચ્છાઓ

ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/history/dib/product/-NVJSSmmcHEBNitp-Am8
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/history/dib/product/-NVJSSmmcHEBNitp-Am8
GCC BOOKS STORE
Buy ઇતિહાસ 11 અને 12 વર્લ્ડ ઇનબૉક્સ online at best price from GCC BOOKS STORE
GCC BOOKS STORE:
ધોરણ 11 થી 12 ઇતિહાસ
GCERTના નવા પાઠ્યપુસ્તક આધારિત પુસ્તક
વર્ણનાત્મક + વનલાઈનર + MCQs
કોઇ પૂછે કે ગઇ કાલે સાંજે શું જમ્યા? તો ય માથું ખંજવાળવાનો વારો આવે. સાંજે કોઇ પૂછે કે કલાણાએ સવારે શું કીધેલું તો ય એક્ઝેટ કહી ન શકાય ત્યારે સદીઓની…

લેબોરેટરી ટેકનિશિયન માટે વર્ણાત્મક સમજૂતી સાથે અક્ષર પ્રકાશન નું નવું પુસ્તક