GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાયલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ (GSTRS) જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ (GSDS), રક્ષાશક્તિ સ્કૂલ્સ (RSS) અને મૉડેલ સ્કૂલ્સ (MS) શાળાઓમાં ધોરણ-6 માં પ્રવેશ માટેની કોમન પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંચાલિત

કોમન પ્રવેશ પરીક્ષા

(Common Entrance Test) (CET)
MRP 300
ઘરે બેઠા 270
કોમન પ્રવેશ પરીક્ષા.pdf
1.1 MB
કોમન પ્રવેશ પરીક્ષા.pdf
ડો.શ્રી બાલાજી તાંબે દ્વારા આયુર્વેદીય ગર્ભસંસ્કાર
લાખો માતાઓનું માર્ગદર્શક ૫,૦૦,૦૦૦થી વધુ પુસ્તકોનું વેચાણ મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિ BESTSELLER
સંપૂર્ણ રંગીન પુસ્તક
લગ્ન થયાં પછી થોડા જ સમયમાં વિચાર આવે છે કે હવે પારણું ક્યારે બંધાશે? ગર્ભધારણમાં ભલે સમય લાગે, પણ પૂર્વતૈયારી કર્યા વિના ગર્ભધારણની અપેક્ષા રાખવી નહીં! ગર્ભધારણની તૈયારી કેવી રીતે કરવી? અનુભવસિદ્ધ માર્ગદર્શન ક્યાંથી મેળવવું? ગર્ભ પર ક્યારે, કેવી રીતે અને કેવા સંસ્કાર કરવા? બાળકના જન્મ પછી કેવા સંસ્કાર કરવા આ બધી બાબતનું સચોટ અને સમૃદ્ધ માર્ગદર્શન પ્રસ્તુત છે – ડૉ. શ્રી બાલાજી તાંબેના શબ્દોમાં
પુસ્તક વિશે...

બાળક જોઇએ છે એમ નક્કી કર્યાથી માંડીને ગર્ભધારણા, પ્રસૂતિ, બાળકનો જન્મ થાય ત્યાં સુધી, બાળક ૨ વર્ષનું થાય ત્યાં સુધીની સર્વ માહિતી જોઈતી હોય તો!

વાંચો ડૉ. શ્રી બાલાજી તાંબેના અનુભવસિદ્ધ શબ્દોમાં!

પારંપરિક ભારતીય સંસ્કૃતિ અને થેરેપી ગર્ભધારણની પૂર્વતૈયારી નિરોગી બાળક માટે પૂર્વતૈયારી આયુર્વેદિક રસાયણોની યોજના

સ્વાસ્થ્યસંગીત

યોગાસન

આહાર યોજના

ગર્ભાવસ્થા દરમિયાન દૈનંદિન આચરણ

બાળકનો ઉછેર

પ્રસવ પછી પૂર્વસ્થિતિમાં આવવા માટે

આહાર અને ઉપચાર

...ઉપરાંત પણ ઘણું બધું
ગર્ભ_સંસ્કાર_બાલાજી_તાંબે.pdf
4 MB
ગર્ભ સંસ્કાર બાલાજી તાંબે.pdf
ઇન્ડેક્સ જોજો નવયુગલ અથવા જેમને પ્રેગ્નન્સી છે એ બહેનો,પોતાની પત્ની,બહેન,દીકરી ને આપવા માટે બેસ્ટ Book
MRP 900
ઘરે બેઠા 699