GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
નવી સુધારેલ અગિયારમી આવૃત્તિમાં વર્તમાન સમયની માંગને અનુરૂપ અર્થશાસ, રમત-ગમત, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે વિશેષ પર્યાવરણ, કમ્પ્યૂટર વર્ણનાત્મક, બંધારણ અને પંચાયતી રાજ વર્ણનાત્મક, મહત્ત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, 105મો બંધારણીય સુધારો” તથા “કેન્દ્ગ અને રાજય સરકારની મંત્રીપરિષદ-2023 " અને "પદ્મ પુરસ્કાર, જાન્યુઆરી-2023" સુધી ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત “કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત યોજનાઓ અને કાર્યક્ર્મો જાન્યુઆરી, 2023” સુધીના અપડેટ કરવામાં આવ્યાં છે. આ એક જ પુસ્તકમાંથી વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના અને ભારતના જનરલ નૉલેજ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે તથા સાર્ધાત્મક પરીક્ષાના અન્ય વિષયોને પણ ટૂંકમાં આવરી લેવામાં આવ્યાં છે

આ પુસ્તક આપને ખૂબ જ ઉપયોગી બની રહેશે એવી આશા સહ.....
👉ગુજરાત જનરલ નોલેજ મુદ્દાસર અને વનલાઈનર પ્રશ્નો
👉GCERT આધારિત વનલાઈનર પ્રશ્નો- વિજ્ઞાન અને ટેક્નોલોજી,સામાજિક વિજ્ઞાન,ગુજરાતી સાહિત્ય
👉ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
👉ગુજરાત નો ઇતિહાસ
👉ગુજરાત ના જિલ્લાઓ
👉ગુજરાત ની ભૂગોળ
👉ગુજરાતી સાહિત્ય
👉સૌથી મોટું,સૌથી નાનું,સૌ પ્રથમ ગુજરાતી
👉ગુજરાત સરકાર ની 75 યોજનાઓ
નવી આવૃત્તિની વિશેષતાઓ

ભારતીય અર્થવ્યવસ્થા
પદ્મ પુરસ્કાર-2023
કમ્પ્યૂટર - એક પરિચય
રમતગમત - એક અભ્યાસ
પર્યાવરણ એક પરિચય
મહત્ત્વના યુદ્ધાભ્યાસ અને સૂચકાંક

ભારત અને ગુજરાતનામંત્રી પરિષદ તથા પદાધિકારીઓ
(જાન્યુઆરી, 2023 સુધી Updated)
720 પેજ ની Book
MRP 649
ઘરે બેઠા 420
ગુજરાત જનરલ નોલેજ.pdf
8.8 MB
Emailing ગુજરાત જનરલ નોલેજ.pdf
www.gccbooksstore.in અથવા msg 9574305710
general-studies.pdf
1.3 MB
જનરલ સ્ટડીઝ,સામાન્ય જ્ઞાન માટે ઉપયોગી Books
https://www.gccbooksstore.in/s/gcc-books-store-/general-studies/thv
આગામી 8000 જગ્યાઓ ની Advance તૈયારીઓ માટે
6 જુના પ્રશ્નપત્રો
કોન્સ્ટેબલના બધા પુસ્તકોમાં સૌથી બેસ્ટ પુસ્તક
2022 ની આવૃત્તિ અને ઇન્ડેક્સ જોજો જોરદાર Book છે
450 પેજ ની દળદાર Book
MRP 350
ઘરે બેઠા 270
પોલીસ_કોન્સ્ટેબલ_શહેઝાદ_કાઝી.pdf
2 MB
પોલીસ કોન્સ્ટેબલ શહેઝાદ કાઝી.pdf
📌ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જા.ક્ર. GPSSB/202122/12
▶️તા:09/04/2023 રવિવારના રોજ આયોજિત જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબ)વર્ગ-3ની લેખિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાંથી યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના વર્તમાન પ્રવાહ મેગઝીનમાંથી વર્તમાન પ્રવાહ વિષયનાં 19 પ્રશ્નોમાંથી પુછાયેલ 19 (18 સંપૂર્ણ+01 આંશિક)પ્રશ્નો.

👇જેની PDFની લીંક નીચે આપેલ છે.



▶️ વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.
GPSSB Junior Clerk DT.09-04-2023 -CURRENT.pdf
6.5 MB
📌ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જા.ક્ર. GPSSB/202122/12
▶️ તા:09/04/2023 રવિવારના રોજ આયોજિત જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબ) વર્ગ-3ની લેખિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાંથી યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના વર્તમાન પ્રવાહ મેગઝીનમાંથી વર્તમાન પ્રવાહ વિષયનાં 19 પ્રશ્નોમાંથી પુછાયેલ 19 (18 સંપૂર્ણ+01 આંશિક) પ્રશ્નો.
📌ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જા.ક્ર. GPSSB/202122/12
▶️તા:09/04/2023 રવિવારના રોજ આયોજિત જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબ) વર્ગ-3ની લેખિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાંથી યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના જનરલ નોલજ પુસ્તકમાંથી જનરલ નોલેજ વિષયનાં 46 પ્રશ્નોમાંથી પુછાયેલ 40 (33 સંપૂર્ણ+07 આંશિક) પ્રશ્નો.

👇જેની PDF ની લીંક ની આપેલ છે.


▶️ વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.
GPSSB Junior Clerk DT.09-04-2023 - G.K.pdf
35.5 MB
📌ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જા.ક્ર. GPSSB/202122/12
▶️તા:09/04/2023 રવિવારના રોજ આયોજિત જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબ) વર્ગ-3ની લેખિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાંથી યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના જનરલ નોલજ પુસ્તકમાંથી જનરલ નોલેજ વિષયનાં 46 પ્રશ્નોમાંથી પુછાયેલ 40 (33 સંપૂર્ણ+07 આંશિક) પ્રશ્નો.