GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વર્તમાન પ્રવાહ જાન્યુઆરી 2023
ઘરે બેઠા 100
ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/fii/product/-NO-Q6aN8TrKl8sA4CNo
TET 2 DEMO.pdf
14.7 MB
યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "TET 2 શિક્ષક અભિયોગ્યતા કસોટી (વિભાગ 1) 51 આદર્શ પ્રશ્નપત્રો"" પુસ્તકની ડેમો કોપી.
MRP 300
ઘરે બેઠા 240
કિશ્વા એકેડમી ની શહેઝાદ કાઝી દ્વારા લિખિત ગુજરાત જનરલ નોલેજ 2023 ની લેટેસ્ટ 11 મી આવૃત્તિ આવી ગયું છે
તમે ખાલી ઇન્ડેક્સ જોજો Book કેટલી જોરદાર બનાવી છે ખ્યાલ આવશે
નવી સુધારેલ અગિયારમી આવૃત્તિમાં વર્તમાન સમયની માંગને અનુરૂપ અર્થશાસ, રમત-ગમત, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે વિશેષ પર્યાવરણ, કમ્પ્યૂટર વર્ણનાત્મક, બંધારણ અને પંચાયતી રાજ વર્ણનાત્મક, મહત્ત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, 105મો બંધારણીય સુધારો” તથા “કેન્દ્ગ અને રાજય સરકારની મંત્રીપરિષદ-2023 " અને "પદ્મ પુરસ્કાર, જાન્યુઆરી-2023" સુધી ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત “કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત યોજનાઓ અને કાર્યક્ર્મો જાન્યુઆરી, 2023” સુધીના અપડેટ કરવામાં આવ્યાં છે. આ એક જ પુસ્તકમાંથી વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના અને ભારતના જનરલ નૉલેજ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે તથા સાર્ધાત્મક પરીક્ષાના અન્ય વિષયોને પણ ટૂંકમાં આવરી લેવામાં આવ્યાં છે

આ પુસ્તક આપને ખૂબ જ ઉપયોગી બની રહેશે એવી આશા સહ.....
👉ગુજરાત જનરલ નોલેજ મુદ્દાસર અને વનલાઈનર પ્રશ્નો
👉GCERT આધારિત વનલાઈનર પ્રશ્નો- વિજ્ઞાન અને ટેક્નોલોજી,સામાજિક વિજ્ઞાન,ગુજરાતી સાહિત્ય
👉ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
👉ગુજરાત નો ઇતિહાસ
👉ગુજરાત ના જિલ્લાઓ
👉ગુજરાત ની ભૂગોળ
👉ગુજરાતી સાહિત્ય
👉સૌથી મોટું,સૌથી નાનું,સૌ પ્રથમ ગુજરાતી
👉ગુજરાત સરકાર ની 75 યોજનાઓ
નવી આવૃત્તિની વિશેષતાઓ

ભારતીય અર્થવ્યવસ્થા
પદ્મ પુરસ્કાર-2023
કમ્પ્યૂટર - એક પરિચય
રમતગમત - એક અભ્યાસ
પર્યાવરણ એક પરિચય
મહત્ત્વના યુદ્ધાભ્યાસ અને સૂચકાંક

ભારત અને ગુજરાતનામંત્રી પરિષદ તથા પદાધિકારીઓ
(જાન્યુઆરી, 2023 સુધી Updated)
720 પેજ ની Book
MRP 649
ઘરે બેઠા 420
ગુજરાત જનરલ નોલેજ.pdf
8.8 MB
Emailing ગુજરાત જનરલ નોલેજ.pdf
છેલ્લા 1 મહિનાથી તબિયત થોડી બીમાર જેવી હતી કફ,તાવ,ઉધરસ એટલે પેજ અને ટેલીગ્રામ ચેનલ અને WhatsApp માં બઉ Active નથી રેવાયું. ગઈ કાલે તમામ રીપોર્ટ કરાવ્યા જે નોર્મલ આવ્યા પણ સીઝન અને એલરજી ના હિસાબે દવાઓ ને બોટલ ચડાવી જેથી આજે સારું છે 1-2 દિવસ માં તબિયત નોર્મલ થતાં જ પહેલાની જેમ Active થઈ જશું બસ ત્યાં સુધી સાથ,સહકાર અને આશીર્વાદ બનાવી રાખજો..

જય હિન્દ, જય દ્વારકાધીશ