GCC BOOKS STORE
13.1K subscribers
5.55K photos
213 videos
1.72K files
1.75K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 350
ઘરે બેઠા 299 ફ્રી ડિલિવરી
Download Application Now
https://play.google.com/store/apps/details?id=com.gujarat.careerclub

થોડા સમયથી અન્ય કામ માં Busy હોવાથી હવેથી રેગ્યુલર Update અને તમામ વસ્તુ સમયસર આપની સમક્ષ આવશે Download કરો આજે જ..

જેને Download કરેલ હોય એ Playstore માં જઈ Update કરી દેજો
તમામ જિલ્લાની PRIVATE JOB માટે આપણી ગુજરાત કરિયર ક્લબ ની APPLICATION DOWNLOAD કરો

https://play.google.com/store/apps/details?id=com.gujarat.careerclub
TET-2 50 Model Paper

TET-2 ના Part-1 ના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ 3750 પ્રશ્નો

With Free OMR Sheet
TET-1 ના વિધાર્થી માટે પણ ઉપયોગી
મિત્રો પરીક્ષાઓના ભણકારા વાગી છે, ત્યારે સૌ કોઇ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા હશો. જેમાંથી પ્રથમ ભાગમાં તમારે સામાન્ય અભ્યાસના ઘણા બધા વિષયો તૈયાર કરવા પડતા હોય છે.

જેમાં શિક્ષક અભિયોગ્યતા, કેળવણી અને યોજના, વર્ગવ્યવહાર અને મૂલ્ય ક મનોવિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાન્ય જ્ઞાન, કટ અફેર્સ અને ગણિત-રિઝનીંગનો સમાવેશ થાય છે.

તમે જ્યારે આ વિષયોનું વાંચન કરતા હોય ત્યારે ઘણીવાર એવું લાગતું હતો કે પરીક્ષામાં આ બધું યાદ તો આવી જશે ની મારી આ તૈયારીથી પરીક્ષામાં મને કૈટલા માર્ક્સ મળશે? આવા અનેક પ્રશ્નનો તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓને સતાવતા હોય છે. એટલા માટે જ્યારે તમે આ તૈયારી પૂરી કરી લો ત્યારે તે તૈયારીનું સ્તર ચકાસવાની જરૂરિયાત રહેતી હોય છે.

અહીં વેબસંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ TE1-2ના 50 મોડેલ પેપર પુસ્તક તમને તમારી પરીક્ષાની તૈયારી ચકાસવા માટે અતિ ઉપયોગી પુરવાર થશે. તમે તમારી તૈયારીનું યોગ્ય આંકલન કરી શકો એ મુજબના પેપર સેટ અહીં તૈયાર કરવામાં આવેલ છે.
MRP 280
ઘરે બેઠા 199
TET-2 50 model papers.pdf
1 MB
TET-2 50 model papers.pdf
Latest 2023
ENGLISH GRAMMAR & VOCABULARY

2 જી અદ્યતન આવૃત્તિ
MULTI COLOUR Edition

GPSC, પોલીસ ભરતી બોર્ડ (PSI), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત સરકારના વિવિધ વિભાગોની સંયુક્ત પસંદગી સમિતિઓ, શિક્ષક યોગ્યતા કસોટી (TAT-TET) તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા માટે ઉપયોગી ઓલ-રાઉન્ડર પુસ્તક

વ્યાકરણના તમામ અગત્યના મુદ્દાની યોગ્ય ક્રમમાં, વિસ્તારપૂર્વક અને પૂરતાં ઉદાહરણ સાથે રજૂઆત

અઘરા તથા સમય માંગી લે તેવાં ટોપિક ઝડપથી શીખી શકાય તેવી રસપ્રદ સમજૂતી

MULTI COLOUR Edition

પ્રકરણ વાર 19 પ્રેક્ટિસ પેપર્સનો સમાવેશ

2022 સુધીના અગાઉ પુછાઇ ગયેલા
કુલ 2400" પ્રશ્નોનો સમાવેશ

MRP 350
ઘરે બેઠા 280
ENGLISH GRAMMAR & VOCABULARY.pdf
1.4 MB
ENGLISH GRAMMAR & VOCABULARY.pdf
શિક્ષક યોગ્યતા કસોટી પરીક્ષાના નવા માળખા મુજબ

TET - I & II
ધોરણ ૧ થી ૫ તથા ધોરણ ૬ થી ૮

25 પ્રેક્ટિસ પેપર્સ ઉત્તરો સહિત
અગાઉની પરીક્ષાનાં પ્રશ્નપત્રો સાથે...

ધોરણ ૧ થી ૮નાં પાઠ્યપુસ્તકો આધારિત સામાન્ય જ્ઞાન, બાળવિકાસ, શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષક અભિયોગ્યતા, તાર્કીક ગણિત, ગુજરાતી ભાષા પ્રાવિણ્ય, અંગ્રેજી ભાષા જ્ઞાન

MRP 235
ઘરે બેઠા 199
TET_1&2_25_પ્રેક્ટિસ_પેપર્સ_ઉત્તરો_સહિત.pdf
1.4 MB
Emailing TET-1&2 25 પ્રેક્ટિસ પેપર્સ ઉત્તરો સહિત.pdf
GPSC 1-2, તલાટી જુનીયર ક્લાર્ક અને બધી પરીક્ષાઓ માટે મહત્ત્વનું

છ માસિક અંક : 2022 કરન્ટ અફેર્સ

છેલ્લા 6 મહિનાનું

(માસ્ટર કી ટુ કોમ્પિટિટિવ એક્ઝામ)

1 જુલાઇ, 2022 થી ડિસેમ્બર, 2022 સુધીનું સંપૂર્ણ કરન્ટ અફેર્સ

1100+ વનલાઈનર|550+MCQs

રોજેરોજનું 173 દિવસોનું કરન્ટ અફેર્સ

નિમણૂકો-એવોર્ડ્સ - રેકોર્ડ્ઝ

ચર્ચામાં રહેલ - 76+ વ્યક્તિવિશેષ

વિશિષ્ટ દિવસોની ઉજવણી

નોબલ પ્રાઈઝ - 2022/ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર - 2022

યોજનાઓ/ સૂચકાંક / સરકારની વિવિધ પોલિસી

ખેલજગત - પર્યાવરણ

પ્રાદેશિક - રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓ

MRP 170
ઘરે બેઠા 170