GCC BOOKS STORE
13.2K subscribers
4.57K photos
143 videos
1.48K files
1.69K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
TET 1 નોલેજ પાવર.pdf
2.8 MB
TET 1 નોલેજ પાવર.pdf
બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો
ગુજરાતી ભાષા
અંગ્રેજી ભાષા
ગણિત
પર્યાવરણ સામાજિક વિજ્ઞાન

ધોરણ ૧ થી ૫ ના તમામ વિષયોનું વિષયવસ્તુ અને એકમ આયોજન

ધોરણ ૧ થી ૫ ની ગુજરાતીની ગંધ,પધ અને વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ

ધોરણ ૧ થી ૫ માં ગુજરાતીમાં આવતા ગીતો અને તેના રચયિતા

બાળમનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોના ૧૬૦૦ પ્રશ્નો

અગાઉ લેવાયેલ તમામ પરીક્ષાના પ્રશ્નપત્રો
Book માં સમાવિષ્ટ મુદ્દા
•સર્જનાત્મક લેખન
• કેળવણી અને મનોવિજ્ઞાન
• બુનિયાદી શિક્ષણ
• ગુજરાતી સાહિત્ય
•માનસિક સજ્જતા
•નવી શિક્ષણ નીતિ-૨૦૨૦
• પ્રાથમિક શિક્ષણમાં વહીવટ
• પ્રજ્ઞા અભિગમ
• સામાન્ય જ્ઞાન
• તાજેતરના શૈક્ષણિક કાર્યક્રમો
• શૈક્ષણિક સંસ્થાઓ
• સ્કૂલ ઓફ એક્સલન્સ
• વિધા સમીક્ષા કેન્દ્ર
• શૈક્ષણિક પંચો-સમિતિઓ
• ગુજરાતી વ્યાકરણ
•અંગ્રેજી ગ્રામર
Free Book
વનરક્ષક 2023 લેટેસ્ટ Edition
વનરક્ષક અને બિટગાર્ડ (વર્ગ ૩) પરીક્ષા માટે ઉપયોગી
MULTI COLOUR EDITION

બિટગાર્ડ (વર્ગ ૩) પરીક્ષા માટે ઉપયોગી 5 મી અદ્યતન આવૃત્તિ

વનરક્ષકની પરીક્ષાનાં અભ્યાસક્રમ અનુસાર
ને આવરી લેતું પુસ્તક

FREE Booklet વનલાઈનર પ્રશ્નો અને અગાઉના પેપર

અભ્યાસક્રમ અનુસાર સંપૂર્ણ પર્યાવરણ અને ઇકોલોજીનાં વિશેષ મુદ્દાઓનો સમાવેશ

મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ, જેવાં કે જળ, જમીન, લાકડું તથા લાકડાં આધારિત ઉધોગો, ભૂભૌગોલિક પરિબળોનો સમાવેશ

ગુજરાત રાજ્યનાં વન વિભાગ તથા માહિતી કમિશનરશ્રી ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત પુસ્તકો, લેખો તથા અન્ય સરકારી આધારભૂત સ્રોતોની માહિતીના આધારે રચાયેલ પુસ્તક

વન્યજીવો, ઔષધીય વનસ્પતિ તથા વનસ્પતિ-વિષયક જ્ઞાનનો વિશેષ પ્રકરણ તરીકે સમાવેશ

શહેરી વનીકરણ, સામાજિક વનીકરણ તથા પ્રવાસી યાયાવર પક્ષીઓનું રસપ્રદ વર્ણન

પર્યાવરણ સંબંધિત વિશેષ બાબતોનો કોષ્ટક સ્વરૂપે સમાવેશ

સંબંધિત મહત્ત્વપૂર્ણ મિશનો
MRP 340
ઘરે બેઠા 299
વનરક્ષક લિબર્ટી 2023.pdf
2.4 MB
વનરક્ષક લિબર્ટી 2023.pdf
શહેઝાદ કાઝી કિશ્વા પબ્લિકેશન દ્વારા લેટેસ્ટ 2023 પ્રથમ અધતન આવૃત્તિ

TET - I ધોરણ - 1 થી 5

TET - II ધોરણ - 6 થી 8 વિભાગ - 1
પુસ્તકની વિશેષતાઓ

બાળવિકાસ, શૈક્ષણિક મનોવિજ્ઞાન તથા કેળવણીની વિસ્તૃત માહિતી તથા ચાર્ટ

સામાજિક વિજ્ઞાન તથા વિજ્ઞાન અને ટેકનૉલૉજીની વનલાઈનર ક્વિઝ

ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણ

તાર્કિક ક્ષમતા તથા ગણિત

સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકની મુદ્દાસર રજૂઆત

Current Affairs

અગાઉની પરીક્ષાના 4 પ્રશ્નપત્રો જવાબ સહિત
700 પેજ ની દળદાર Book
શહેઝાદ કાઝી TET 1 અને TET 2.pdf
2.4 MB
શહેઝાદ કાઝી TET 1 અને TET 2.pdf
MRP 599
ઘરે બેઠા 420