GCC BOOKS STORE
13.2K subscribers
4.57K photos
143 videos
1.48K files
1.69K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
તમે તમારી જિંદગીનાં અમૂલ્ય પંદરથી વધારે વર્ષો અભ્યાસકાળ માટે વિતાવ્યાં છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી જે વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાવા ઇચ્છતા હોય, એટલે કે સરકારી નોકરી મેળવવા ઇચ્છતા હોય તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

આ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર પડતી હોય છે ત્યારે આ સહાયક ગ્રંથ દ્વારા સતત અને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં રાજ્યમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજવામાં આવનાર પોલીસ/જેલ સિપાહીની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવેલા તમામ વિષયોની માહિતી અહીં આપવામાં આવી છે. તદ્ઉપરાંત જે તે સમયે આવનારી જાહેરાતોને અનુલક્ષીને પણ કેટલીક વિષય સામગ્રી સમાવવામાં આવી છે. જેથી આ પુસ્તક પરીક્ષાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે બીજી અગત્યની બાબત એટલે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી. આ માટે અહીં દરેક વિષયનું ઉપયોગી અભ્યાસલક્ષી સાહિત્ય સમાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તક પણ ખૂબ જ અધ્યયન અને જહેમતથી તૈયાર કરેલ છે

આ પુસ્તક અઘતન અભ્યાસ સામગ્રીવાળું બનાવવામાં આવ્યું છે, જેથી એ પછીના સુધારા વધારા અને થયેલા ફેરફાર પરીક્ષાર્થીઓએ ધ્યાનમાં રાખવા ખૂબ જ મદદરૂપ બનશે. ગુજરાત રાજ્યના યુવાન-યુવતીઓની ઉજ્જવળ કારકિર્દી ઘડવાના હેતુસર આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે
સામાન્ય વિજ્ઞાન
મનોવિજ્ઞાન
સમાજશાસ્ત્ર
ઇતિહાસ
ભૂગોળ
વિજ્ઞાન
માનસિક ક્ષમતા
ભારતીય બંધારણ
ભારતીય પોલિસ કાયદો
વર્તમાન પ્રવાહો
મહાવરા માટે પ્રશ્નપત્રો

દરેક જિલ્લા ની ઊંડાણ પૂર્વક ભૂગોળ, કલા,સંસ્કૃતિ આધારિત પરિચય
MRP 600
ઘરે બેઠા 425
દળદાર પુસ્તક
પોલીસ_કોન્સ્ટેબલ_સહાયક_ગ્રંથ.pdf
1.8 MB
પોલીસ કોન્સ્ટેબલ સહાયક ગ્રંથ.pdf
લિબર્ટી વનરક્ષક નવી આવશે ટુંક સમયમાં જેથી તારીખ 2 પછીના ઓર્ડર છે એમને નવી મૂકવામાં આવશે 2022 એડીશન ની કોઈ Book પડી નથી તો 3 થી 4 દિવસ રાહ જોજો

વધુ માહિતી 9574306710 પર WhatsApp કરવું

www.gccbooksstore.in
અભયમ વનરક્ષક Book લેટેસ્ટ 2023
વન વિભાગ દ્વારા લેવામાં આવતી ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક, બીટ ગાર્ડ)ની પરીક્ષા માટે ઉપયોગી

પર્યાવરણનાં ૧૦૦ ગુણનું ગુણભારણ ધરાવતું પુસ્તક

GCERT અને NCERTનાં તમામ પર્યાવરણ લક્ષી મુદ્દાઓનો સમાવેશ કરતું પુસ્તક.
વનરક્ષક(બીટગાર્ડ)ની પરીક્ષાનાં પર્યાવરણનાં મુદ્દાઓ જેવા કે,

કુદરતી પરિબળો (પર્યાવરણ અને ઈકોલોજી)
વનસ્પતિ વિષયકજ્ઞાન
વન્યજીવ સૃષ્ટિ જળ
જમીન
ઔષધિય વનસ્પતિ
કાષ્ટ આધારિત ઉદ્યોગો
ભૂ-ભૌગોલિક પરિબળો

આ તમામ મુદ્દાઓને NCERT અને GCERT તેમજ ગ્રંથ નિર્માણ બોર્ડનાં

પુસ્તકોની માહિતી સાથે સમાવેશ. – દરેક મુદ્દાઓની ઊંડાણપૂર્વકની સમજૂતી એક જ પુસ્તકમાં.

વનરક્ષક (બીટગાર્ડ)ની પરીક્ષાનાં આપણા 100 ગુણનો અભ્યાસક્રમ ધરાવતું પુસ્તક.
અભયમ_વનરક્ષક_ફોરેસ્ટ_ગાર્ડ.pdf
2.1 MB
અભયમ વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ.pdf
MRP 320
ઘરે બેઠા 270
વર્લ્ડ ઇનબૉક્સ વનરક્ષક 2023 લેટેસ્ટ એડીશન
વનરક્ષક માટે સંપૂર્ણ માહિતી
પર્યાવરણ તથા ઈકોલોજી
વનસ્પતિ વિષયક જ્ઞાન
વન્યજીવ, જળ, જમીન
ઔષધિય વનસ્પતિ
લાકડું તથા લાકડા આધારિત ઉદ્યોગો
ભૂભૌગોલિક પરિબળો
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો