નૅશનલ બેસ્ટસેલર
ધ ઑટોબાયોગ્રાફી ઑફ અ સ્ટૉક
સ્ટૉકમાર્કેટમાં રોકાણ કરવા અંગે સંપૂર્ણ માર્ગદર્શન
“વધુ પડતી ટૅકનિકલ ભાષાના વપરાશ વગર શૅરબજારની બેઝિક વાતો વિષે વિસ્તૃત સમજણ આપે છે!” - કે. વી. નારાયણન, ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ
“સત્ય અને કલ્પનાનું પરફેક્ટ સંયોજન હોય તેવું એક દુર્લભ પુસ્તક...” – નિશાંત મૈત્રે, CEO અને કો-ફાઉન્ડર, Tappet Box
“...સરળ, અને છતાં માહિતીસભર પુસ્તક.” – યોગેશ અગ્રવાલ, ડિરેક્ટર-ફાઇનાન્સ, LIXIL
“….નિયમિત રોકાણકારો માટે પણ ઘણું મદદરૂપ થઈ શકે છે.’’ . – અનંતા શર્મા, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ, IDBI કૅપિટલ માર્કેટ્સ ઍન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ

શૅરબજારમાં સંપત્તિ-સર્જનની ભરપૂર તકો રહેલી છે. શું તમે તૈયાર છો?
ૉર્સ એ રોકાણનું એક ખૂબ સરળ છતાં બહુ જ અસરકારક માધ્યમ છે. પણ સભાનતા, ધીરજ અને શ્રદ્ધાની ઊણપ તેને એક જોખમી સાધન બનાવે છે. કદાચ એટલે જ પોતાના પોર્ટફોલિયો માટે લોકો આ માધ્યમ અજમાવતાં ડરે છે. અને આવા લોકોની સમસ્યાના સમાધાન માટે જ છે - ધ ઑટોબાયોગ્રાફી ઑફ અ સ્ટૉક; મિસ્ટર શૅરની નજરે!
ગોવિંદ, એક યુવાન રોકાણકાર, મિસ્ટર ઑર પાસે
શૅરબજારમાં રોકાણ અંગે યોગ્ય માર્ગદર્શન લેવા આવે છે.
તમે પણ તેની આ અદ્ભુત સફરમાં તેના સહભાગી બનો અને સાચા શેર્સના સાચા ડેટા સાથે શૅરબજાર વિષે માહિતગાર બનો. ૧૦૧ રસપ્રદ બોધ સાથે શૅર્સની અનોખી દુનિયામાં ગોવિંદ સાથે શિક્ષણ મેળવો. અનેક અભ્યાસોના તારણ રૂપે લખવામાં આવેલા આ બોધ તમને શૅરબજારમાં રોકાણ કરીને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં ઉપયોગી સાબિત થશે. અહીં Yes Bank ની માર્કેટ-વૅલ્યૂમાં ઉતાર-ચડાવ, Reliance Industries ની પ્રગતિ, COVID ૧૯ મહામારીની શૅરબજાર પર અસર વગેરે અનેક વાતોની વિસ્તૃત સમજણ આપવામાં આવી છે.
મનોજ અરોરા એ AMU માંથી ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર છે. બે દાયકાથી વધુ વર્ષોની કારકિર્દીમાં તેમણે વિશ્વકક્ષાની અનેક Fortune ૫૦૦ કંપનીઓ જેવી કે IBM, L&T, TCS વગેરેમાં કામ કર્યું છે. તેઓ એક IT પ્રોફેશનલ હોવાની સાથોસાથ સફળ લેખક છે જેમણે સપના, પેરેન્ટિંગ, નાણાં અને હેપીનેસ જેવા વિષયો પર અનેક બેસ્ટ-સેલર પુસ્તકો લખ્યાં છે. પોતાની આસપાસની દુનિયાને બહેતર બનાવવાનો ઉદ્દેશ ધરાવતા મનોજ વૃક્ષારોપણ કરતા એક NGO ‘કલ્પવૃક્ષ’ના ફાઉન્ડર ટ્રસ્ટી છે.

વિભાગ 1 અને 2ના અભ્યાસક્રમ માટે ઉપયોગી લિબર્ટી સહાયક
વિશેષતા
📌2011 થી 2015 તથા 2017ની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનું વિસ્તૃત વર્ગીકરણ
📌 બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતોની મુદ્દાસર માહિતી, ચાર્ટ-સ્વરૂપે
📌 પાઠ્યપુસ્તક આધારિત પરીક્ષાલક્ષી મટીરિયલનો સમાવેશ
📌 સમાન્ય જ્ઞાનની મુદ્દાસર માહિતી
650 પેજ નું દળદાર પુસ્તક

લિબર્ટી_TET_II_ગણિત_વિજ્ઞાન_2022.pdf
1.2 MB
લિબર્ટી TET II ગણિત વિજ્ઞાન 2022.pdf
ખરીદી માટે www.gccbooksstore.in
માં Forest guard કેટેગરી છે અથવા નીચે લિંક છે કોઈપણ માહિતી માટે Whatsapp 9574305710 પર સંપર્ક કરવો
https://www.gccbooksstore.in/s/gcc-books-store-/forest-books/tg9