GCC BOOKS STORE
13.2K subscribers
4.57K photos
143 videos
1.49K files
1.69K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વિજ્ઞાન_અને_ટેકનોલોજી_કાઝી.pdf
5.1 MB
વિજ્ઞાન અને ટેકનોલોજી કાઝી.pdf
મિત્રો SBI ક્લાર્ક પરીક્ષા ગુજરાતી માં છે આપણી પાસે સરસ Book પણ છે આના માટે તો હવે તમે ક્લાર્ક ની પરીક્ષા ગુજરાતી માં જ આપી શકશો

અહીં તમને Book મુકું છું દરેક મિત્રો ગુજરાત સરકાર ની પરીક્ષા પર ભરોસો ના રાખશો શરૂઆત કરો બેન્ક ની પરીક્ષા આપવાની..એક કે બે ટ્રાય પણ તમે સફળ થશો એ નક્કી..તમને બધી માહિતી કેમ આપું છું કારણ કે ગુજરાત સરકાર ની પરીક્ષા કરતા કેન્દ્ર સરકાર ની પરીક્ષા એકદમ પારદર્શીકતા થી લેવાય અને તમને કેન્દ્ર સરકાર માં જોરદાર લાભ મળે
બહાર પડેલ SBI બેન્ક ક્લાર્ક 5000+ જગ્યાઓ જે ગુજરાતી માં આવવાની છે એના માટે બેસ્ટ Book છે

મિત્રો આ book ખાસ વસાવજો અને બેન્ક ની પરીક્ષામાં સફળતા મેળવો

આમાં 3 વિભાગ છે Maths, English language અને બુદ્ધિ ચાતુર્ય (Logical Reasioning)

તમામ ટોપિક એક દમ સરળતાથી આવડે એવું છે અને આ પુસ્તક ની તૈયારીથી હવે કેન્દ્ર સરકાર ની પરીક્ષાઓ પાસ થવા માટે નું Booster સાબિત થશે

બહુ જ Detail માં છે
ઇન્ડેક્સ જોજો

MRP 230
ઘરે બેઠા 199
વ્યાકરણ વિહાર અને સાહિત્ય સંગમ નાં લેખક નું નવું પુસ્તક વ્યાકરણ અને સાહિત્ય માટે ખાસ
ગુજરાતી ભાષા, વ્યાકરણ, શબ્દભંડોળ અને સાહિત્યનો પાઠ્યપુસ્તકો અને સંદર્ભગ્રંથો પર આધારિત અનોખો અને શ્રદ્ધેય પ્રશ્નસંપુટ

GP.S.C - 1, 2, Dy.S.O નાયબ મામલતદાર, P.S.I., સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક, A.T.D.O., સબ ઑડિટર, બિન સચિવાલય, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, ફોરેસ્ટ, પોસ્ટ, TET-1/2, TAT, HTAT, R.T.O. ઇન્સ્પેકટર, સ્ટાફ નર્સ - GNM, GMERS, MPHW, FHW. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં માતૃભાષાના વિષયમાં સારા ગુણ મેળવવા પ્રેક્ટિસ માટેનું અને સ્વમૂલ્યયાંકન દ્વારા સફળતાનો સ્પર્શ કરવા માટેનું અત્યંત વિશ્વસનીય અને ઉપયોગી પુસ્તક
સ્વમૂલ્યાંકન દ્વારા ખૂબી અને ખામી શોધીને સફળતા સુધી પહોંચવામાં સારથિ સમાન પરીક્ષાલક્ષી પુસ્તક. • વ્યાકરણ અને સાહિત્યના મુદ્દા પ્રમાણે પ્રશ્નોનું વર્ગીકરણ

• જી.સી.ઇ.આર.ટી., ભાષા નિયામક કચેરી, યુનિ ગ્રંથ નિર્માણ બોર્ડ અને અન્ય સંદર્ભગ્રંથો આધારિત ખરા અર્થમાં મૂલ્યાંકન કરી આપતા સરળથી લઇને કઠિન પ્રશ્નોનો સમાવેશ.
તમામ વ્યાકરણ અને સાહિત્ય નો સમાવેશ
MRP 320
ઘરે બેઠા 270