GCC BOOKS STORE
13.2K subscribers
4.58K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 595
ઘરે બેઠા 450
TET 1 Book 1 થી 5 માટે.pdf
1.6 MB
TET 1 Book 1 થી 5 માટે.pdf
લેટેસ્ટ ફેકટ ઈન જનરલ નોલેજ લિબર્ટી
ઑક્ટોબર 2022
ઘરે બેઠા 110
બંધાવેલ મિત્રો નાં કાલે નીકળશે
વર્લ્ડઈનબોક્સ ઓકટોબર 2022
ઘરે બેઠા 100
MRP 375
ઘરે બેઠા 320
Adobe Scan 10-Sep-2022.pdf
847.7 KB
Adobe Scan 10-Sep-2022.pdf
ઓગ મેન્ડિનોનું પ્રથમ પુસ્તક 'વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન’ (ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ)ને આંતરરાષ્ટ્રીય પુસ્તક તરીકે સર્વત્ર આવકાર સાંપડ્યો છે અને અત્યાર સુધીમાં લખાયેલાં સેલ્સ અને પ્રેરક પુસ્તકોમાં આ પુસ્તક મોખરે પહોંચી ગયું છે. ૧.૪૦ કરોડ નકલોના વેચાણ સાથે આ પુસ્તકે અન્ય તમામ પુસ્તકોને સ્પર્ધામાંથી બહાર કરી દીધાં છે.

સદીઓ અગાઉ ધ સેલેસ્ટાઇન પ્રોફેસીએ આઠ તત્ત્વજ્ઞાન રજૂ કર્યાં હતાં. મેન્ડિનોને દસ મૂલ્યોનું નિર્માણ કર્યું છે, જે વ્યક્તિના જીવનમાં ધરમૂળથી પરિવર્તન લાવશે.

આ પુસ્તકમાં મજબૂત અને લાગણીશીલ પ્રતિભાવ ઉત્પન્ન

કરવાની શક્તિ છે અને જેઓ પોતાનાં દિલ અને દિમાગને ખુલ્લા

રાખવા તત્પર છે તેમનામાં ઉન્નતિ અને આનંદનો અનુભવ પૂરો

પાડવા શક્તિમાન છે.

મેન્ડિનો શ્રેષ્ઠ લેખક પુરવાર થયા છે અને તેમણે લખેલાં પુસ્તકોની વિશ્વભરમાં ૨૨ ભાષામાં ૩૬,૦૦,૦૦૦ નકલો વેચાઈ ચૂકી છે. જેને કારણે તેઓ વિશ્વના શ્રેષ્ઠ લેખક બની ગયા છે.

વિશ્વનો મહાન સેલ્સમેન સફળતા અને આનંદનાં સાચાં મૂલ્યો સમજાવવા ઉપરાંત તેના દ્વારા તમારામાં જીવન જીવવાની કળા અને સિદ્ધિ હાંસલ કરવાનું સિંચન કરે

તમે વર્ષમાં એક જ વખત પુસ્તક વાંચતા હો તો આ પુસ્તક તમારું જીવન બદલી નાખશે અને તમે બે પુસ્તક વાંચતા હો તો ફરીથી કેન્ડિનોનો સંદેશ સાંભળો, તે પણ એટલો જ મજબૂત છે.

આ પુસ્તકના પાનામાંથી મળતા શાન અને તેને વાંચનારાના જીવનમાં વેગ આવશે તેવી શુભેચ્છા.

આ અનંતકાલીન વાર્તામાં મૂળ ચર્મપત્રનાં લખાણ પણ રજૂ કરવામાં આવ્યા છે. એ રહસ્યોનો ઉપયોગ વિશ્વનો મહાન સેલ્સમેન બનવા માટે કરે છે... અને તેને જે બાબતોથી સફળતા મળી એ તમને પણ સફળતા અપાવી શકે... કેમકે આપણે બધા ‘સેલ્સમેન' છીએ... અને આપણે આપણી જાતને બીજા સમક્ષ કેવી રીતે ‘વેચી' શકીએ છીએ તેના પર સફળતાનો આધાર રહેલો છે.
વિવિધ ભાષાઓમાં 1 કરોડ 40 લાખ નકલોનું વેચાણ
MRP 165
ઘરે બેઠા 165