GCC BOOKS STORE
13.2K subscribers
4.58K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
English Grammar 
--------------------------------------
તલાટી, જૂનિયર કલાર્ક TET-TAT, GPSC 1/2, STI, Dy.SO, Dy.MAMLATDAR, ACO/RFO, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ, બિનસચિવાલય, તલાટી, PSI, ASI, CONSTABLE તથા વર્ગ - 3 સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
DEMO-COPY-ENGLISH-BOOK_3J01661182730 (1).pdf
2.3 MB
DEMO-COPY-ENGLISH-BOOK_3J01661182730 (1).pdf
→ PSI-ASI, તલાટી, બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, GPSC Class 1-2 તથા ગુજરાત સરકારની તમામ

સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક.

> English Grammarની ઓછા સમયમાં સર્વશ્રેષ્ઠ તૈયારી માટે અત્યંત ઉપયોગી ટુ ઘી પોઇન્ટ પરીક્ષાલક્ષી માહિતી. → ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષામાં પૂછાઇ શકે તેવા તમામ ટોપિકનો સમાવેશ.

> આ પુસ્તકમાં અંગ્રેજી ગ્રામરના તમામ Chapter અને તેના ટોપિકની રજૂઆત તદ્દન સરળ અને સ્પષ્ટ રીતે કરવામાં આવી છે.

> અંગ્રેજી ગ્રામરના દરેક મુદ્દાઓ વિદ્યાર્થીઓ જાતે સમજી શકે તવી સરળ રજૂઆત.

> અઘરા શબ્દો (Glassury)ના અંગ્રેજી પર્યાયો સાથેના ગુજરાતી અથ.

→ પરીક્ષામાં પુછાઈ શકે તેવા MCQ આધારિત Additional Questions & Answers નો સમાવેશ.

> વ્યાકરણના તમામ નિયમો સરળ શબ્દોમાં, ક્યા Chapterમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઇ શકે તેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે એ માટે દરેક

Chapter પછી મહત્ત્વની Exercises.

> અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ,,
MRP 340
ઘરે બેઠા 299
0. EDUCATION PHYSIOLOGY.pdf
25.4 MB
📙યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત ''શિક્ષક અભિયોગ્યતા"ની પ્રથમ આવૃત્તિ-2022ની ડેમો કોપી.
MRP 350
ઘરે બેઠા 270
‘મેઘધનુષી માનુનીઓ' એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું છે.

આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હટકે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે.

સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને!

રશ્મિ બંસલના બેસ્ટસેલર Follow Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે.
મેઘધનુષી માનુનીઓ.pdf
4.2 MB
મેઘધનુષી માનુનીઓ.pdf
MRP 175
ઘરે બેઠા 175