GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
#BHUGOL
ડો.શહેઝાદ કાઝી ભૂગોળ 2021 જેમાં તમામ ભૂગોળ ભૌતિક,વિશ્વ,ભારત અને ગુજરાત તમામ આવી ગયું

સંપૂર્ણ થિયરી સાથે 2500 અગાઉ પુછેલ MCQ

આ ભૂગોળ વાંચ્યા પછી બીજું કાંઈ વાંચવાનું રહેતું નથી
MRP 499
ઘરે બેઠા 350
ભૂગોળ_એક_અભ્યાસ_2021_શહેઝાદ_કાઝી.pdf
2.8 MB
ભૂગોળ એક અભ્યાસ 2021 શહેઝાદ કાઝી.pdf
6 મહિનાથી બુક OUT OF PRINT હતી જે આવી ગઈ છે કાઝી ભૂગોળ
PSI_મુખ્ય_પરીક્ષા_કાયદો_આદર્શ_પ્રશ્નપત્રો.pdf
1023 KB
PSI મુખ્ય પરીક્ષા કાયદો આદર્શ પ્રશ્નપત્રો.pdf
MRP 100
ઘરે બેઠા 99
‘એક પંથ ને દો કાજ’ (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા. ગ્રૅજ્યુએશન પહેલાં કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાનાં સ્વપ્ના સાકાર કરવા મંડી પડનાર વીરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ.

આ પુસ્તક હાથમાં લેતાં જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે તો જોઈએ ધગશ, ભારોભાર હિંમત, એક નવો આઈડિયા અને ઈન્ટરનૅટ. તમારી હૉસ્ટેલનો રૂમ પણ તમારી ઑફિસ બની શકે.

રશ્મિ બંસલના અંગ્રેજી પુસ્તકનો સોનલ મોદીની અત્યંત રસાળ શૈલીમાં ગુજરાતી ભાવાનુવાદ એટલે ‘એક પંથ ને દો કાજ.’ તમે પણ ‘સ્ટાર્ટ અપ’ ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો ? તો જરૂર વસાવવા જેવું પુસ્તક.
MRP 225
ઘરે બેઠા 210
એક પંથ ને દો કાજ.pdf
2.1 MB
એક પંથ ને દો કાજ.pdf
7000 કરતા પણ વધુ MCQ

* તમામ વિષયોનો જીણવટભર્યો ઉપસંહાર તમામ વિષયના વધુને વધુ વિકલ્પો ધરાવતા પ્રશ્નો

અત્યાર સુધીના પરિક્ષામાં પુછાયેલ પ્રશ્નો છણાવટ * યુ ટ્યુબ વિડીયો માં આપની પસંદગીના અને અગત્યના

- ગુજરાતી સાહિત્ય તથા ગુજરાતી વ્યાકરણ

- અગ્રેજી વ્યાકરણ અને અત્યાર સુધીના પુછાયેલ પ્રશ્નો

અનુભવોનો નિચોડ

પરિક્ષામાં પ્રશ્નો પુછાશે તેવી ખાત્રી દર્શાવતુ પુસ્તક